________________
શ્રી જિનેન્દ્ર જીવન જયાત દાનઃ ૧૦૭ શ્રી જિન ભક્ત રાજાઓના નામ અને દાન કથન–સ્થાનક-૧૦૭ ચાવીશે તીથ કર દેવાના ભક્ત રાજાએના નામ અનુક્રમે
(૧) ભરત ચક્રવતી (૨) સગર ચક્રવતી (૩) મૃગસેન (૪) મિત્રવીય (૫) સત્યવીય (૬) અજીતસેન (૭) દાનવીય (૮) મધવા (૯) ચુધ્ધવીય (૧૦) સીમંધર (૧૧) ત્રિપષ્ટવાસુદેવ (૧૨) ઢવીપૃષ્ટ વાસુદેવ (૧૩) સ્વયંભુ વાસુદેવ (૧૪) પુરુષાત્તમ વાસુદેવ (૧૫) પુરુષસંહ વાસુદેવ (૧૬) કુણાક (૧૭) કુબેર (૧૮) સુભૂમ ચક્રવતી (૧૯) અજીત (૨૦) વિજય (૨૧) હરિષેણુ ચક્રવતી (૨૨) કૃષ્ણ વાસુદેવ (૨૩) પ્રસેનજિત (૨૪) શ્રેણિક
પાઠાંતર : (૩) મિત્રસેન
જિન ભક્તરાજા ભરત ચક્રવર્તી ને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન
પ્રથમ તીર્થંપતિ યુગાદિનાથ શ્રી ઋષભદેવ ભગવાનને સાપુત્ર અને બે પુત્રીઓના પરિવાર હતા. તેમાં જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત મહારાજા આ અવસર્પિણી કાળના-પ્રથમ ચક્રવતી મહારાજા હતા. તેઓ આરીસા ભુવનમાં (ઈંડુ વિભુષા શ’ગાર ભવનમાં )- અનિત્ય ભાવ ભાવતાં, કેવળજ્ઞાન પામ્યા હતાં. શ્રી આદીશ્વર ભગવાનના સે પુત્રા અને બે પુત્રીએ તદભવ-મેાક્ષ પામ્યા છે. ભરત ચક્રવતી ની પછીના સાત રાજવીએ ભરત ચક્રવતી'ની માફક આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતાં. ભરત ચક્રવતી થી આઠ પાટ પર*પરા સુધીમાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામેલ આઠ રાજવીઓના નામ (૧) ભરત (૨) આદિત્યયશાઃ (૩) મહાયશા : (૪) ખળભદ્ર (પ) ખળવીચ (૬) કીર્તિ વીય (૭) જળવીય' (૮) ઈંડવીય આદિ આઠે રાજાએ સાનુકૂળ ભેાગ સામગ્રીથી ભરપૂર જીવનમાં, વિશાળ રાજ્યરિદ્ધિના સત્તા કાળમાં, શરીરની સુંદરતા અને વિકસતા-બળની વયમાં, આકષ ક અભિનયયુક્ત અનેક અતિ લાવણ્યમય સુંદર સુંદરીઓના સમુહમાં જેને જગત ઝંખે છે તે બધા સુખાની પ્રાપ્તિ થવા છતાં-પણ નયના દ્વારા દેહરૂપને નીરખતાં, નીરખતાં, અંતર ચક્ષુ ખુલતા, આત્મદર્શન પામી તત્ક્ષણ ક્ષપક શ્રેણી ઉપર આરાહણ કરી, આરીસાના આલબને કેવળજ્ઞાનરૂપી આરાસેા મેળવનાર એ ભરત રાજા અને તેના અનુગામિ-પાટના અધિપતી બાકીના સાત રાજાઓના ભિતરના સમ્યગ્ ખજાના કેટલેા ઉજવળ અને વિશાળ હશે?
ભરત ચક્રવતીની પાટ પરપરાના અસબ્ય રાજાએ મેાક્ષગામી બનેલ છે. શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનના અતરકાળ ૫૦ લાખક્રોડ સાગરોપમના હતેા. તેટલા લાંબા કાળ સુધી ભરત મહારાજાની પાટ પર આવેલા દરેક મહારાજાએ મેાક્ષપદ પામ્યા છે.
ભરતની પાર્ટ ભુપતી ફૈ, સિદ્ધિવર્યા ઇશુંઢાય સલુણા; અસંખ્યાતા જિહાં લગે રે, હુઆ અજીત-જિન-રાય સલુભા.
Jain Education International
( નવાણુ પ્રકારી પૂજા – શ્રી વીર વિજયજી)
શ્રી મહાવીર ભક્ત શ્રેણીક મહારાજા કે જે આવતી ચાવીશીના પ્રથમ તીર્થં પતિ શ્રી પદ્મનાભ જિન થવાના છે. તે શ્રેણિક મહારાજાના શ્રીમહાવીરદેવ પ્રત્યે એવા અવિહડ અસ્થિ-મજ્જા પ્રેમ હતા કે હૃદયના પ્રત્યેક થડકારે અને રક્તાભિસરણના પ્રત્યેક ધકે-દેહાલયના દરેક પ્રદેશે
For Private & Personal Use Only
www.jainelibrary.org