________________
૧૦૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દન
દૃષ્ટિવાદ સિવાયના અગિયાર અંગનુ પ્રવર્તન હોય તે કાળને પૂર્વ-વિચ્છેદ્ય કાળ સમજવા અને શ્રી સુવિધિનાથથી શ્રી ધનાધના તીર્થ જે તીથ વિચ્છેદ કાળ કહ્યો છે. તે તીથ વિચ્છેદ કાળમાં સમગ્ર દ્વાદશાંગીના વિચ્છેદ સમજવા. તીથ વિચ્છેદકાળમાં દ્વાદશાંગી શ્રુત હાય નહી. પ્રથમ ગણધરોના નામ-સ્થાનક-૧૦૩
ચાવીશે તીર્થંકર ભગવંતાના પ્રથમ ગણધરના નામેા અનુક્રમે
(૧) પુંડરીક (૨)સિંહસેન (૩) ચારૂઇત્ત (૪)વજ્રનાભ (૫) ચમરણ (૬) સુદ્યોત (૭) વિભ (૮) દિન્ન (૯) વરાહ (૧૦) નંદ (૧૧) કૌસ્તુભ (૧૨) સુષુમ (૧૩) મન્દર (૧૪) યશેાધર (૧૫) અરીષ્ટ (૧૬) ચક્રાયુધ (૧૭) શાંખ (૧૮) કુંભ (૧૯) ભિષ (૨૦) મલ્લિ (૨૧) શુ‘ભ (૨૨) વરદત્ત (૨૩) આર્યદિન (૨૪) ઇન્દ્રભુતી.
પાઠાંતર : (૮) દત્તગણિ (૯) વૃષભણ (૧૯) અભિક્ષક
શ્રી મહાવીરદેવના ૧૧ ગણધર-ગણુ અને શિષ્ય સખ્યા.
(૧) ઈન્દ્રભૂતિ (૨) અગ્નિભૂતિ (૩) વાયુભૂતિ (૪) વ્યક્ત (૫) સુધર્મા (૬) મડિતત્ર (૭) મૌ પુત્ર (૮) અક ંપિત (૯) અચલભ્રાતા (૧૦) મેનાય (૧૧) પ્રભાસ
દરેક ગણધરાની શિષ્ય સખ્યા અનુક્રમે
(૧થી ૫) દરેકના ૧૦૦ શિષ્ય (૬) ૩૫૦ (૭) ૩૫૦ (૮થી ૧૧) દરેકને ૩૦૦ શિષ્ય મળી અગિયારે ગણધર ભગવતાનાં શિષ્ય પરિવારની સંખ્યા ૪૪૦૦ છે.
ક્રમાંક ૮ થી ૯ મા ગણધરના ૧ ગણુ અને ક્રમાંક ૧૦થી ૧૧માં ગણધરના ૧ ગણુ અને ક્રમાંક ૧થી ૭ ગણધરના દરેકના એક એક મળી ગણુ ૯ છે.
મુખ્ય પ્રતિની-મુખ્ય સાધ્વીના નામેા-સ્થાનક ૧૦૪
ચાવીશે તી કર દેવાની મુખ્ય પ્રવૃતિનીના નામેા અનુક્રમે
(૧) બ્રાહ્મી (૨) ફાલ્ગુની (૩) શ્યામા (૪) અજિતા (૫) કાશ્યપી (૬) રતિ (૭) સામા (૮) સુમના (૯) વારૂણી (૧૦) સુયશા (૧૧) ધરિણી (૧૨) ધરણી(૧૩) ધરા (૧૪) પદ્મમા (૧૫) શીવા (૧૬) શ્રુતી (૧૭) દામિની (૧૮) રક્ષિકા (૧૯) બધુમતી (૨૦) પુષ્પાવતી (૨૧) અનિલા (૨૨) યક્ષદત્તા (૨૩) પુચુલા (૨૪) ચંદનબાળા.
મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકાના નામ-સ્થાનક-૧૦૫-૧૦૬
શ્રી ઋષભદેવના પ્રથમ શ્રાવક શ્રેયાંસ, શ્રી નેમિનાથના નંદ, શ્રી પાર્શ્વનાથના સુઘાત અને શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શ્રાવકનુ નામ શંખ, ઋષભદેવ ભગવાનની પ્રથમ શ્રાવિકા સુભદ્રા, શ્રી નેમનાથ ભગવાનની મહાસુત્રતા, શ્રી પાર્શ્વનાથની સુનંદા અને શ્રી મહાવીર સ્વામીની પ્રથમ શ્રાવિકાનું નામ સુલસા છે. એ રીતે ચાર ભગવાનના મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકાના નામ જાણવા, શેષ ૨૦ ભગવંતાના શ્રાવક-શ્રાવિકાના નામ અપ્રસિદ્ધ હાવાથી મળેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org