________________
શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન : ૧૦૫ થયા નહીં તેથી શ્રી મહાવીર દેવને ખીજા સમવસરણની દેશના સમયે ચતુવિ`ધ સંઘ-ગણધર અને દ્વાદશાંગી રૂપ તી ઉત્પત્તિ થઈ છે માટે જ શ્રી મહાવીર દેવની પહેલી અભાવિત પદા એ અચ્છેરૂ ગણાય છે
તી પ્રવૃત્તિ કાળ-સ્થાનક-૧૦૧
બીજા તીર્થં કરના તીની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી પૂર્વ તીર્થંકરના તીર્થં-પ્રવૃત્તિ કાળ જાણવા.
શ્રી મહાવીર સ્વામી તીર્થં-પ્રવૃત્તિકાળ પાંચમાં દુખમ આરાના અંત પ ́ત છે. શ્રી મહાવીર કેવળજ્ઞાન પર્યાય ૨૯ વરસ પ!! માસ અને નિર્વાણુ પછી શેષ ચેાથા આરાના ૩ વરસ ૮૫ માસ અને પાંચમા આરાના ૨૧૦૦૦ મળી કુલ ૨૧૦૩૩ વરસ અને બે માસ શ્રી મહાવીર પ્રભુના તીના પ્રવૃત્તિ કાળ જાણવે.
શ્રી તી કર ભગવંતાના કેવળજ્ઞાનથી આરંભી પાછળના તીર્થંકરને કેવળજ્ઞાન ન થયું હાય ત્યાં સુધીના કાળ તી પ્રવૃત્તિકાળ જાણવા.
શ્રી ઋષભદેવ કૈવળી-પર્યાય ૧ હજાર વરસન્સુન એકલાખ પૂર્વ અને શ્રી ઋષભ દેવભગવાનના નિર્વાણ સમયે શેષ ત્રીજો આરક ૩ વરસ સાડા આઠમાસ અને ચેાથેા આરા ૪૨૦૦૦ વર્ષેન્યુન એક કાટાકાટી સાગરાપમ અને પાંચમા આરા ૨૧૦૦૦ વરસ મળી શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર ભગવાન સુધી ચાવીસે તીર્થંકર ભગવંતાના તી-પ્રવૃત્તિકાળ ૨૨ હજાર વન્યુન એક કાટાકાટી સાગરોપમ ૧ લાખ પૂર્વ ૩ વરસ અને ૮૫ માસ છે.
તીથ વ્યુચ્છેદકાળ સ્થાનક-૧૦૨
તીવ્યુચ્છેદ-ધર્મ વ્યુચ્છેદકાળ
શ્રી સુવિધિનાથથી શ્રીધર્મનાથ ભગવાન સુધીના સાત ભગવાનના તીથે તીર્થં વિચ્છેદ્યકાળ અનુક્રમે ા, ા, નાા, ન, માા, ન અને ! પત્યેાપમ મળી અગિયાર ન પચેાપમ એટલે રા પત્યેાપમ કાળ તીર્થં વિચ્છેદ કાળ જાણવા.
પાઠાંતર : ૧-૧-૩-૧-૩-૧ અને-૧ એમ અનુક્રમે ૧૧ પત્યેાપમ તીર્થં વિચ્છેદ્ય કાળ જાણવા. શેષ-૧૭ તીર્થંકર ભગવતાના તીથૅ તીર્થં વિચ્છેદ કાળ નથી. મનહર છંદ
ઋષભ સુવિધિ સુધી એક સૃષ્ટિ વાઢવીના, અંગ અગિયાર હેાય એવા ખ્યાલ આણુવા; સુવિધિથી શાંતિ વચ્ચે પુણાત્રણ પત્યેાપમ, દ્વાદશાંગીના વિચ્છેદ લલિત પ્રમાણવા.
જિ. ૧૪
Jain Education International
દુહા શાંતિનાથથી વી૨ સુધી અતર આઠનુ વેઢ અંગ રહ્યા ત્યાં સુધી પણ દષ્ટિવાદ વિચ્છેદ – ૧
( આગમસાર સ*ગ્રહ-લલિતવિજયજી )
For Private & Personal Use Only
www.jainelibrary.org