SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૦૩ (૧) સ‘સ્કારિતા-દરેક શબ્દો વ્યાકરણાર્ત્તિસ`સ્કાર યુક્ત શુદ્ધિ પામેલા (૨) ધેાષિત-મેઘ સમાન ગંભીર ઘેાષ સાથે આલ્હાદક (૩) ઉપચાર યુક્ત-હૃદય ગમ વિશઢતા અને વિદ્વત્તા દક (૪) ઉદ્દાત્તતારૂપ-ઉચ્ચ વૃત્તિ અને ઉચ્ચ-આશયવાળા (૫) પ્રતિનાયુક્ત-પ્રતિધ્વનિ (પડઘા) ના પ્રિતિકર આંદોલનવાળા. (૬) દાક્ષિણ્યતા – વકભાવાના અશવગરના સરલતાયુક્ત (૭) ઉપ નીત રાગ સહિત- ગ્રામ રાગ સહિત માલકાષ આદિ રાગેાથી રજિત. અની અપેક્ષાએ-૨૮ ગુણા (૧) સમ્યગ્ અર્થ (ર) પૂર્વાપર સબંધ (૩) સંશય રહિત (૪) તત્વ નિષ્ઠા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપ પદક (પ) શિષ્ટ-અભિમત સિધ્ધાંત રૂપ (૬) પ્રસ્તાવ-દેશકાળ ઉચિત (૭) પ્રખલપ્રતિવાદીના કુતર્ક દોષ-ગ્રસ્ત-પ્રશ્નોના ઉત્તર આપવામાં પ્રબલ સમર્થ અને ધોષ રહિત (૮) પ્રીતિકારક (૯) પદ્મ વાકોની સાપેક્ષતા રૂપ (૧૦) અભિજાત-પ્રતિપાદક ભૂમિકા અનુસાર (૧૧) મધુર-સ્નિગ્ધ-સાંભળવા ગમે અને સુખદાયક બને તેવા (૧૨) પરિનંદારહિત અને સ્વ-સ્તુતિ રહિત (૧૩) સુસ બધ્ધ-ઓછા શબ્દોમાં વધારે વિગતવાળા એટલે થાડામાં ઘણું કહેનાર (૧૪) સ્પષ્ટતા-વર્ણ-પદ અને વાકચોથી સ્પષ્ટ (૧૫) સત્ત્વ ગુરુ યુક્ત (૧૬) ષટ્કારક-ભુત, ભવિષ્ય અને વર્તમાનકાળ તથા વચન અને લિંગાઢિથી યુક્ત (૧૭) વિશેષ અભાવ-અન્યની અપેક્ષાએ વિશેષ અર્થ અને વિશેષભાવ યુક્ત (૧૮) ઉદાર-ઘણી સમજણ આપે તેવુ' ઉદાર (૧૯) વિચિત્ર -ભિન્ન ભિન્ન વસ્તુના ભિન્ન ભિન્ન પ્રકારના અને ભિન્ન ભિન્ન અર્થાથી ભરપૂર (ર૦) માઁ આધાત રહિત સમત્વભાવવાહી-કેાઈના મમ ખુલ્લા પાડે નહી', સાંભળતા આઘાત લાગે નહી' તેવા સમભાવ-વાહક (૨૧) સ્થિરતાદાયક-શ્રોતાઓને ભ્રાંતિ અને વિક્ષેપ વગર સમજણુમાં સુગમ (૨૨) અવિલ‘ખપદ-વાકચ-વર્ણાદિની વિલબ રહિત સ્થાપના અને વિલ ખરહિત યથાસ્થિત ઉચ્ચારણ (૨૩) વિવક્ષિત-વ્યુચ્છેદ રહિત પરિપૂર્ણ રચના અને વિક્ષિત અર્થ સહિત (૨૪) ખેદ રહિત-સરલ રીતેસમજાય તેવું અને ગ્રહણ થઈ શકે તેવું (૨૫) અદ્ભુત અ-પ્રકાશક (૨૬) તત્વ-સ્પષ્ટતા (૨૭) બહુ પ્રશ`સનીય (૨૮) આશ્ચય કારક-નવા નવા ભાવાને જણાવનાર. સાત ગુણુ શબ્દનિષ્ટ અને અચાવીસ ગુણુ અનિષ્ટ મળી કુલ પાંત્રીશ ગુણેથી યુકત વાણી સર્વ જિનેશ્વર ભગવ તાની હાય છે. અન્ય કેવળી ભગવંતા અને અરિહંત ભગવતેાના કેવળજ્ઞાન ( જ્ઞાન શક્તિ ) સરખાં જ હાય છે. પર`તુ શ્રી અરિહંત ભગવડતાને શ્રી જિન નામ કમના મહાપુન્ય પ્રભાવથી વિશિષ્ટ વચનાતિશય યાગ પ્રાપ્ત હાવાથી વાણી વિન્યાસની અદ્દભુત શૈલી અને રાચકતા પ્રાપ્ત થાય છે. દરેક સંજ્ઞી તિય ચા, મનુષ્યા અને દેવાને ભગવતાની દેશના પાતપેાતાની ભાષારૂપે પરિશુમે છે તે ભગવાનની સજ્ઞેતા સાથે જિન નામ કમ દ્વારા પ્રાપ્ત થએલ વચનાતિશય-ખળની ઉચ્ચ કરામત છે. ભાષાના દરેક અણુ-ઉચ્ચારણ-તાકાત–પરિવર્તન-ખળ−તેની અસર તિત્રતા-મંદતા અને ભાષા અણુઓના જુદા-જુદા સમુહે। મિશ્રિત થતાં, ભાષાના પ્રગટ થતાં વિવિધ પરિબળે!–એક ભાષાને બીજી ભાષામાં પલટી દેતી તાકાતાના ભાષા પુદ્દગલે અને ભાષામાં અન્ય સહાયક પુદ્ગલ ખળાનુ સ કેવળી ભગવાને જ્ઞાન હોય છે. પણુ પાતાના દેહ બંધારણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy