________________
૧૦૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન
પેાતાને ઘેર આવી, લેાજન-આસને બેસી ( જમવાના નિયત સ્થળે બેસી) ભાજન કરવાની પ્રથા તે શ્રેષ્ટ પ્રથા છે. ભગવાનના આહાર-નિહાર ચમચક્ષુથી અગેાચર રહે છે તે ભગવાનના અતિશયની જ મલીહારી છે.
માનવદેવનુ' મળરહિતપણું, દેવશરીરથી પણુ અનત વિશેષ માનવદેવનું રૂપ અને ખળ, સફેદ લેાહી અને માંસ. માનવદેહના આહાર-નીહારની અગાચરતા અને સુગધના પરમાણુઓના પુજ સમાન શ્વાસેાશ્વાસ વહેવા એ ચારે અસાધારણ બાબત છે. સંખ્યાતા માનવ દેહના ખંધારણમાં ફક્ત અતિ-અપ સખ્યામાં થતાં શ્રી જિનેશ્વર દેવાના દેહ-અધારણમાં થતા આ અલૌકિક ફેરફાર તે શ્રી જિન-નામ કર્મ-રૂપ મહા પુન્યના પ્રભાવ છે.
માતાના કુક્ષી પ્રવેશથી જ જે મહા પુન્ય પ્રકૃતિના પુન્યાયની શરૂઆત થાય છે અને જે અતિશયરૂપ ગણાય છે તે અતિશયાને મૂળાતિશય કહેવાય છે.
સમવસરણની સમૃદ્ધિ-એ માનવ સમુદાય માટે કલ્પનાતિત સમૃદ્ધિ જેવી સમૃદ્ધિ જણાતી હાય છતાં જે જિન નામ કમના પ્રભાવે દેવા દ્વારા શ્રી જિન-ભગવતાને સાંપડેલી સમૃદ્ધિ છે. તે દેવકૃત રચનાઓ પ્રભુના અતિશયના પ્રભાવે અભૂતપૂર્વ અદ્ભુત બને છે. આ સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં આવતાં વણુનામાં અતિશયેાકિતના એક પણુ અંશ નથી. ક્રોડા દેવાનું સાનિધ્ય એ ભગવા માટે મામુલી બાબત છે. દેવા દ્વારા રચાતુ સમવસરણ અને આઠ પ્રાતિહાર્યાં વિગેરે દેવકૃત-રચના હાઈ, જરા પણ આશ્ચર્યકારી ગણાય નહી. ભગવંતાના દરેક અતિશયેા અનુભુત હોવા છતાં, ખરા અદ્ભુત મહિમાતા કર્મ ક્ષય થતાં, પ્રગટતા અતિશયાના છે. જે કાઈ અન્યની કૃતિ કે સહાયરૂપ નથી. જે અતિશયા ભગવાના પાતાના પુન્ય-પ્રભાવ અને સદ્ભાવથી પ્રવતે છે. દેવા કે માનવેાની જરાપણ સહકાર વીના જે અતિશયા પ્રભુના ઉયાગત-પ્રકૃષ્ટ પુન્ય-ખળથી જ પ્રવર્તે છે અને જે અતિશયા પૃથ્વી તળ પર પ્રગટ થએલા પાપાના પરિણામેાથી ઉપજતા અનેક સંકટાનું નિવારણ કરી પ્રથમ સુખાનુભવના. અમૃત-પાન આપીને સ્વાનુભવના (આત્મસ્વરૂપના) ભાજન થાળ પીરસીને પ્રાણીઓની અનાદીની ભૂખ અને તૃષાનુ નિવારણ કરે છે.
પૂર્વીસન્ન રાગેાની ઉપશાંતિ, નવા રાગાની અનુત્પતિ, વૈરભાવની ઉપશાંતિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ અને સ્વચક્ર કે પરચક્રના આક્રમણુથી ઉત્પન્ન થતાં દુન્યવી ઉપદ્રવાની સાહજિક રીતે જ થતી ઉપશાંતિ અને અનુપતિ એ નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વર ભગવ'તાના જગતપુર પરમ ઉપકાર છે અને એ રીતે જગત ઉપર થતી સ’કટાની ઉપશાંતિ એ મહિમાવંત ભગવંતાના અતિશયેાની સહજ સ્વાભાવિકતા છે, કારણ કે જેમાં પ્રભુને કાંઇ પરિશ્રમ કરવા પડતા નથી, જેમ પુષ્પની સુવાસ વાતાવરણમાં સહજ રીતે વીના પરિશ્રમે પ્રસરે છે તેમ પ્રભુના પુન્યાતિશયા સહજ રીતે પૃથ્વી તળ પર પ્રસરે છે. અને જેથી પ્રભુ દેહથી ૧૨૫ ચેાજન પર્યંત ક્ષેત્રમાં ઉપદ્રવ ઉપશાંત થાય છે અને નવા ઉપજતા નથી.
પ્રભુ–વાણીના ગુણ ૩૫. સ્થાનક-૯૮
સાતગુણુ શબ્દ સંધી અને ૨૮ ગુણુ અર્થ સબંધી મળી પ્રભુની પિયુષ સમી વાણી પાંત્રીશ ગુણુયુક્ત હાય છે.
પ્રભુવાણીના શબ્દ અપેક્ષિત સાત ગુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org