________________
૧૦૦: શ્રી જિતેન્દ્ર ત્રન જ્યાત દર્શન
ચેાત્રીશ અતિશયાની બતાવેલી સંખ્યામાં અનેક અતિશયા સમાએલા છે. એક એક અતિશયના ઉંડા ચિંતવને અનેક અતિશયાની પરપરાના દન પ્રાપ્ત થાય છે. અતિશય શબ્દ પ્રભુના મહિમા અને પુન્યબળની પરાકાષ્ટારૂપ છે.
વર્તુળાકાર સમવસરણ વિસ્તાર
પ્રથમ ચાંદીના ગઢ દસ હજાર પગથિયા ધરાવે છે. ચાંદીના ગઢની ભીંતા ૫૦૦ ધનુષ્ય ઊં'ચી, ૩૩ ધનુષ ૩૨ આંગળ પહેાળી હાય છે, પહેલા ગઢની પ્રતર ભૂમિ ૫૦ ધનુષ, પરિધિ ૩ ચેન ૧૩૩૩ ધનુષ ૧ હાથ અને આઠ અ'ગુલ હાય છે.
બીજો સુવણુ ગઢ પાંચહજાર પગથિયાવાળા હાય છે જે ગઢની દીવાલા ૫૦૦ ધનુષ ઊં’ચી, ૩૩ ધનુષ્ય ૩૨ આંગળ પહેાળી હાય છે જેની પ્રતરભૂમિમી ૫૦ પચાશ ધનુષ્યની છે. અને પરિધિ એ ચેાજન ૮૮૮ ધનુષ ૮૫૩ આંગળ છે.
ત્રીજા રત્નમય ગઢને પગથિયા અને દિવાલ બીજા ગઢની માફક છે. પ્રતરભૂમિ ૧ગાઉ ૬૦૦ ધનુષ છે. પરિધ ૧ યાન ૪૩૩ ધનુષ્યમાં કાંઈક ન્યુન છે. હિસાબ કરતાં પરિધિ ૧ ચેાજન ૪૪૪ ધનુષ ૪૨ આંગળ આવે છે.
૧
દરેક ગઢના પગથિયા એક હાથ ઉંચા અને એક હાથ પહેાળા હોય છે.
માર પઢા
સાધુ, વૈમાનીક દેવી અને સાધ્વી ગણુરૂપ ત્રણ પદા અગ્નિખૂણામાં ડાય છે. જ્યાતિષી, ભવનપતિ અને વ્યંતરદેવની દેવીએની ત્રણ પટ્ટા નઋત્યકર્ણમાં હાય છે. જ્યાતિષી, ભવનપતિ અને વ્યંતરનિકાયના દેવાની ત્રણ પદા વાયવ્યકાણુમાં હાય છે. વૈમાનીક દેવા, માનવ પુરુષો અને માનવીઓની ત્રણ પÖઢા ઈશાનકાણમાં હાય છે. ચાર રૂપે દેશના આપતા, શ્રી જિનેશ્વર ભગવાનના ચારરૂપા દિશાભિમુખ અને પદાએ વિદિશાએમાં રહેલી દર્શાવીને, સમવસરણની વ્યવસ્થાના સુંદર ચીતાર ગ્રંથકાર ભગવંતે અતિ ટુંકાણમાં આબેહુબ રીતે આપેલ છે.
ચારે નિકાયની દેવીઓ અને સાધ્વી-ગણા એ પાંચ પઢાઓ ઊભા ઊભા દેશના સાંભળે છે. બાકીની સાત પદાએ બેસીને નમ્રભાવે પ્રભુ દેશના સાંળળે છે, એ રીતે ખારે પદા સમવસરણના ત્રીજા ગઢમાં યથાસ્થાને રહી, સ`કડાસ કે ઉકળાટની બાધા પામ્યા વગર સમશિતા વાતાવરણમાં પ્રભુ-વાણીના પિયુષપાન કરે છે. બીજા ગઢમાં પશુ, પક્ષી આદિ સ'શીપ'ચેન્દ્રિય તિય "ચ પ્રાણી ગણા જાતિય વેરભાવના ત્યાગ કરીને વીતરાગ દેવની વાણી સાંભળે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી પીડિત પ્રાણીઓને શ્રી જિનેશ્વર પ્રભુની અમૃતવાણી તાપહર અને શાંતિકારક બને છે.
( શ્રી સમવસરણ પ્રકરણના આધારે)
પ્રભુ દેશના શ્રવણુ કરતાં ઉંદર-બિલાડી, સર્પ, નકુલ આદિ પશુ જાતિના જન્મન્નતિ વૈરા ઉપશાંત બને છે જેઓ નિરૂપદ્રવી બની, સાથે બેસીને દેશના શ્રવણ કરે છે. ઉંદરને દેખીને ખિલાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org