________________
૯૧ ; શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
અથ કમ ક્ષયે થનારા ૧૧ અતિશય (૫) સમવસરણ – પ્રભુના દેશના સ્થળની દેવકૃત અનુપમ રચનાકૃતિ, એક જન પ્રમાણ ક્ષેત્રના
સમવસર્ણમાં મનુષ્યો–દેવે અને તિર્યંચે કેટકેટી સંખ્યામાં હેવા છતાં સંકડાશ કે બાધા વગર સમાઈ શકે છે. સમવસરણની રચના દેવકૃત છે અને સમવસરણમાં કેટકેટી શ્રોતા
એના સમુહનો સમાવેશ તે પ્રભુના અતિશય અચિંત્ય મહિમા છે. (૬) રોગ નિવારક (૭) વૈરભાવ ત્યાગ (૮) મરકી આદિ ઈતિને અભાવ (૯) અતિવૃષ્ટિ અભાવ (૧૦) અનાવૃષ્ટિ અભાવ (૧૧) દુષ્કાળ અભાવ (૧૨) સ્વચક્ર પરચક ભય અભાવ – ભગવાન વિચરતા હોય તે ક્ષેત્રથી પચીશ જન સુધીમાં
છ માસ સુધીના પૂર્વોત્પન રેગે નાશ પામે છે અગર તે ઉપશાંત થાય છે અને નવારોગ ઉત્પન્ન થતાં નથી. પૂર્વરભાવ ઉપશાંત થાય છે, નવા વેરભાવ ઉત્પન્ન થતાં નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે દુષ્કાળનો ભય ઉત્પન્ન થાય નહીં. ઉત્પન્ન થયેલ હોય તે ઉપશાંત થાય છે. મરકી આદિ ૭ પ્રકારની ઈતિઓ અને સ્વચક કે પરચક્રના આક્રમણનો ભય ઉત્પન્ન થાય નહીં. તેવા ભય ઉપજેલા હોય તે ઉપશાંત થાય છે.
પાઠાંતરે ૧૨૫ જન વિસ્તાર દર્શાવેલ છે તે ચારે દિશામાં ૨૫-૨૫ રોજન અને ઉદર્વ અધ દિશામાં ૧૨ા ૧ર ચોજન મળી ૧૨૫ યોજનમાં પ્રભુ પ્રભાવે કઈ પણ જીવને વ્યથા કે ભીતી વતે નહીં એ રીતે એક દિશામાં ૨૫ જન સુધી અને સર્વ દિશાઓ ને મળીને ૧૨૫ પેજન ના વિસ્તારમાં ઉપરના સાતે ઉપદ્રવ ન થાય, થયેલ હોય તે તક્ષણ શમી જાય. (૧૩) પાંત્રીશ ગુણયુક્ત વાણી – મનુષ્ય તિર્યંચ અને દેવે દરેક પિતપેતાની ભાષામાં સુગમતાથી
સમજી શકે તેવા પરમ પ્રભાવવાળી પ્રભુવાણ શબ્દ અને અર્થને અનુસરીને ૩૫ ગુણ
યુક્ત હોય છે. (૧૪) જન ગામીની વાણી, પ્રભુની વાણી એક જન ક્ષેત્ર સુધીના પ્રસરણ બળવાળી હોય છે (૧૫) ભામંડળ – સુર્યથી બારગુણ તેજવાળું મસ્તકની પાછળ મસ્તક ફરતું આભામંડળ (ભામ
ડળ) તેજવતુળ
કમાંક ૫થી ૧૫ સમવસરણથી ભામંડળ સુક્કીના અતિશયે ઘાતકર્મને ક્ષય થવાથી ઉત્પન્ન થતાં ૧૧ અતિશયો છે તેને કર્મ ક્ષયાતિશય કહેવાય છે. સમવયસરણ અને ભામંડળ અન્યત્ર દેવકૃત અતિશય કહેલા છે. ત્યાં તે અપેક્ષાએ તે રીતે સમજવા.
અથ દેવકૃત ૧૯ અંતિશય (૧૬) ધર્મચક્ર-અતિ તેજસ્વી આરાઓથી યુક્ત આકાશમાં રહે છે. (૧૭) ચામર-ચતુર્મુખ પ્રભુની બન્ને બાજુ ચામર અણુવજ્યા જાય છે ચામરોની સંખ્યા ૮
૧૬-૨૪-૩ર અને ૬૪ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org