________________
૯૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
ભગવાન શ્રી મહાવીર સ્વામીને વ્રત તપ છઠ્ઠ તપ છે. તેમાં પ્રથમ ઉપવાસ ગૃહસ્થાવસ્થામાં થએલ હેઈ, દીક્ષા-દીનને ઉપવાસ છમસ્થકાળમાં ગણાય છે. સપ્તતિશત સ્થાન પ્રકરણમાં ગાથા-૧૭૫માં “વય દિણ મેગં” થી દીક્ષા તપને એક દિવસ છદમસ્થ કાળની તપસ્યામાં ગણેલ છે. અને તે દિક્ષા છઠ્ઠનું પ્રથમ પારણું ૩૪૯ પારણામાં સાથે ગણુયેલ છે. પ્રથમ છઠ્ઠ સિવાય ભગવંતની કુલ તપસ્યાની સંખ્યા ૩૪૯ છે. પરંતુ જ્ઞાન–તપના છઠ્ઠ તપનું પારણું કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી થએલ હોય તે છેદમસ્થ કાળમાં ગણાય નહીં એટલે છદમસ્થકાળ પૂરો થયા પછીનું ૩૫૦ મું પારણું કેવળજ્ઞાન પામ્યા પછીનું હોઈ તે છેદમસ્થ કાળમાં ગણાય નહીં. એટલે તપસ્યાના કોઠામાં ૨૨૯ છઠ્ઠ તપ દર્શાવ્યા છે ત્યાં જ્ઞાન તપ સિવાયના છઠના પારણા૨૨૮ અને દીક્ષા છઠનું પારણું-એક મળી ૨૨૯ છઠ્ઠ તપના પારણું ગણવાના છે.
ઉપરાંત, “સાડાબાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમી ન કાયારે” (શ્રીપદમ વિજ્યજી) વ્રત ગ્રહણ કર્યાથી તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાં સુધીના છદમસ્થ કાળના સાડા બાર વરસથી અધિક લાંબા ગાળામાં શ્રી વીરભગવાન ભૂમી ઉપર સૂતા તે નહાતા જ પણ વિશ્રાંતિ માટે ભૂમી ઉપર કદી પણ પલાંઠી વાળીને બેઠા ન હતા. વિવિધ મુદ્રા-આસનમાં ધ્યાન કરતા હતા અને વિહાર સમયે ગ્રામનુગ્રામ વિચારતા હતા.
પ્રમાદકાળ અને ઉપસર્ગ સ્થાનક ૮૫-૮૬ છદમસ્થ અવસ્થામાં શ્રી મહાવીર દેવનો પ્રમાદ કાળ એક અંતમુહુર્ત અને શ્રી ઋષભદેવને પ્રમાદ કાળ એક અહોરાત્રીને હતો. શેષ ૨૨ ભગવંતને પ્રમાદ કાળને અભાવ હતો.
શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને દેવ મનુષ્ય અને પશુ જાતિ તરફથી અનેક ઉપસી થયો છે, શેષ ૨૨ જિન-ભગવંતાનેઉપસર્ગનો અભાવ છે. શ્રી મહાવીર-દેવને સંગમદેવે એક જ રાત્રિમાં વિશ ઉપસર્ગો કર્યા હતાં. એ રીતે મહાવીર દેવના ઉપસર્ગો વિશેષ અને કઠીન હતાં.
જ્ઞાન-માસ-પક્ષ-તીથી-નક્ષત્ર અને રાશી સ્થાનકે ૮૭-૮૮-૮૯ ચિવસે ભગવંતના જ્ઞાન-માસ-પક્ષ અને તીથી અનુક્રમે
(૧) ફાગણ-વ-૧૧ (૨) પિષ સુ-૧૧ (૩) કાર્તિક વ–૨ (૪) પોષ-સુ-૧૪ (૫) ચત્ર સુ૧૧ (૬) ચન્ન સુ-૧૫ (૭) ફાગણ-વ-૬ (૮) ફાગણ વ-૭ (૯) કાર્તિક સુ-૩ (૧૦) પસવ-૧૪ (૧) મહા-વ-૧૫ (૧૨) મહા સુ-૨ (૧૩) પાસ સુ-૬ (૧૪) વૈશાક વ-૧૪ (૧૫) પોષ સુ-૧૫ (૬) પિષ સુ-૯ (૧૭) ચૈત્ર-સુ-૩ (૧૮) કાર્તિક સુ-૧૨ (૧૯) માગસર સુ-૧૧ (૨૦) ફાગણ વાર () માગસર સુ-૧૧ (૨૨) આ વિ-૧૫ (૨૩) ચૈત્ર વદ-૪ (૨૪) વૈશાક સુ-૧૦
જ્ઞાન નક્ષત્ર અને જ્ઞાન રાશી વ્યવન નક્ષત્ર તથા રાશી પ્રમાણે જાણવા.
જ્ઞાન નગરી અને ઉદ્યાન સંસ્થાના ૯૦-૯૧ શ્રી ઋષભદેવને પુરીમાળ નગરમાં શ્રી નેમિનાથને ગીરનાર પર્વત ઉપરુશ્રી મહાવીરસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org