________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૦૮ પુર (૧૯) મિથિલા (ર૦) રાજપુર (૨૧) વીરપુર (૪) દ્વારામતી (૩) કેપકટક નગર (૨૪) કલાગસન્નિવેશ. પાઠાંતર ઃ (૧૩) ધાન્યકુટ (૯) ઉતપુર (૧૮) રાજગૃહી (૨૩) કૌતકૃતનગર
પ્રથમ ભિક્ષાદાતાઓના નામ સ્થાનક૭૭ ચિવશે જિનના વ્રત-તપ પારણે પ્રથમ ભિક્ષા વહરાવનાર મહાભાગ્યશાળીઓના નામે અનુક્રમે
(૧) શ્રેયાંસકુમાર (૨) બ્રહ્મદત્ત (૩) સુરેન્દ્રદત્ત (૪) ઈન્દ્રદત્ત (૫) પદમ (૬) સોમદેવ (૭) મહેન્દ્ર (૮) મદત્ત (૯) પુષ્પ (૧૦) પુનર્વસુ (૧૧) નંદ (૧૨) સુનંદ (૧૩) જય (૧૪) વિજય (૧૫) ઘર્મસિંહ (૧૬) સુમિત્ર (૧૭) વ્યાધ્રસિંહ (૧૮) અપરાજીત (૧૯) વિશ્વસેન (૨૦) બ્રાદત્ત (૨૧) દિન્ન (૨૨) વરદિન્ન (૨૩) ધન્ય નામે વણીક (૨૪) બહુલ નામે બ્રાહ્મણ.
પ્રથમ ભિક્ષાદાતાઓની ગતિ સ્થાનક-૭૮ શ્રી ઋષભદેવથી શ્રી ચંદ્ર પ્રભુ સુધીના આઠ ભગવંતના આઠ પ્રથમ ભિક્ષા દાતા તદભવે મોક્ષ પામ્યા છે અને શ્રી સુવિધિનાથથી શ્રી મહાવીરજીન સુધીના સેળ જિનના પ્રથમ ભીક્ષા દાતાઓ તેજ ભવે મેક્ષે ગયા છે અગર ત્રીજે ભવે મોક્ષગતીને પામશે.
પંચ દિવ્ય અને વસુધારા પ્રમાણ સ્થાનક ૭૯-૮૦ દિવ્ય-દેવતાઈ, દેવકૃત, વસુધારા, ધનવૃષ્ટિ.
સુપાત્રમાં પણ સર્વોત્તમ રત્ન-પાત્ર સમાન એવા સર્વ અરિહંતેના પહેલા ભીક્ષાદાન સમયે તે સ્થળે દેવે દ્વારા પંચ દિવ્ય પ્રગટ થાય છે.
(૧) સુગંધી જળ અને સુગંધભરપૂર પુષ્પવૃષ્ટિ (૨) વસુધારા ધનવૃષ્ટિ (૩) ચેલવૃષ્ટિ ઉત્તમ સુંદરવસ્ત્રોની વૃષ્ટ (૪) દુંદુભિનાદ દેવનગારાનાનાદ (૫) અહદાન અહેદાનની દિવ્ય-ઘેષણ. આ પાંચ દિવ્યકાર્ય ભગવાનનો મહિમાથી દેવે કરતા હોય છે. - જિનેશ્વર પ્રભુના પ્રથમ વ્રતના પારણે ભિક્ષા દાતાને ઘેર ઉત્કૃષ્ટથી સાડાબાર કોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ થાય છે તેને વસુધારા કહેવાય છે. તે સિવાયના તપના પારણા પ્રસંગે ૧૨ ક્રોડ કે ૧૨ લાખ સેનૈયાની વૃષ્ટિ થાય છે.
જિનતીથે ઉત્કૃષ્ટ તપ સ્થાનક-૮૧ શ્રી ઋષભદેવ તીર્થે બારમાસ શ્રી અજીતનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થે આઠમાસા અને શ્રી મહાવીર સ્વામી તીર્થે છ માસને ઉત્કૃષ્ટ તપ થએલ છે.
શ્રી મહાવીર પ્રભુના શાસનમાં શ્રી વિજ્ય હર સુરીશ્વર મ.સા.ની શુભ (પ્રેરણાથી) અકબર શાહના રાજ્યકાળમાં ચંપાબેન નામની શ્રાવિકાએ છ માસને ઉત્કૃષ્ટ તપ કર્યો રહેવાની ધ મળે છે.
જિ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org