________________
૮૮ : શ્રી જિનેન્દ્ર જીવન યેાત દર્શન
અજ્ઞાત હતાં, ચારિત્રધર સાધુ પાતે રસેાઈ કરે નહી' અને પેાતાને માટે રસાઈ કરવાની બીજાને ભલામણ કરે નહી' અને એ રીતે છ કાય જીવેાના રક્ષણ માટે લીધેલ તિવિહ`તિવિહેણ પ્રતિજ્ઞાનુ રહસ્ય તે સમયે કાઈ લેાકેા જાણતા ન હતા.
ભગવાન જેવા મેાટા માણસાને તેા કિમતી અલંકાર, ઉચ્ચ પ્રકારના વસ્ત્રો, સુંદર પ્રાસાદો, સ્વરૂપવાન કન્યાએ અને ઘણું ધન આપીને તે દ્વારા ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તેમ દરેક લેકે સમજતાં હતાં. અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરતાં હતાં. તેમાંથી ભગવાન કાંઈ પણ સ્વીકારતા નહી' હાવાથી લેાકે ભગવાનની સાથે સાથે ફરતાં હતાં અને ઉપર્યુક્ત વસ્તુએ સ્વીકારવા માટે વારવાર વિન'તી કરતાં હતાં. પરંતુ ભગવાન તેમાંનું કંઈ સ્વીકારતા નહિ; પણ મૌન હતાં. જેથી લાકા બહુ વ્યથા અનુભવતા હતાં.
કાઈ ને એવા ખ્યાલ નહાતા, કે સાધુઓને ચારિત્ર નિર્વાહ માટે નિર્દોષ આહાર અને નિર્દોષ જળની ભીક્ષા આપવી જોઈ એ.
આ રીતે ૧ વરસ અને ૪૦ દિવસ૪૦૦ દિવસ૧૩ મહિના ને ૧૦ દિવસ સુધી ભગવાનના તપ ચાલુ રહ્યો. આહાર તથા પાણીના અભાવે ભગવાન સાથેના સહદીક્ષિત સાધુએ તાપસ અન્યા. અને તેએ ફળ-ફૂલ અને પત્રાદિના આહાર વડે દેહ પાષણ કરવા લાગ્યા.
ભગવાનના પૌત્ર શ્રીશ્રેયાંસકુમારે ભગવાનનુ' સાધુરૂપ જોતાં આવું રૂપ કારે જોયેલ છે તેમ ખ્યાલમાં આવતાં ઉહાપાહ થતાં શ્રેયાંસકુમારને જાતિ-સ્મરણ જ્ઞાન થતાં, ભગવાન તા સાધુ છે અને સાધુઆતે નિર્દોષ ભીક્ષા ગ્રહણ કરે તેવા ખ્યાલ આવતાં, કરપાત્રી ભગવાનને ક્ષુરસ વહેારાવીને, દીક્ષાતપથી ચાલુ રહેલ તપનું પારણુ· શ્રેયાંસકુમારે કરાવ્યું અને તે જ સમયે અહાદાન' અહેાદાન'ની ઘેાષાપૂર્વક પંચ દિવ્ય પ્રગટ થયાં.
અને શ્રેયાંસકુમાર તદ્ભવે મેાક્ષ ગતિ પામ્યો
સર્વ જિનવ્રત તપના પારણા બીજે દીવસે જ થએલા કહેલ હાવાથી વ્રત-તપ દીક્ષાદીને પૂરા થાય એ રીતે તપની શરૂઆત થતી હાવાથી વ્રતના ખીજે દિવસે પારણા આવે છે. શ્રી આશ્વિર ભગવાનનું દીક્ષા તપ પારણુ ખારમાસ અંતે થયું છે તેમ જે દર્શાવેલ છે તે ખારમાસ અ`તે એટલે બારમાસ પછી ૪૧મે દિવસે થયુ તેમ સમજવુ', એક વરસથી વધારેસમય ગાળાના તપ હાવાથી વરસીતપ અગર બારમાસી તપ કહેવાય છે. ઉપરના ૪૦ દિવસે વરસીતપમાં અંતરગત રીતે વધારે સમજવાના છે.
પારાનગર સ્થાનક-૭૬
ચેાવીશે ભગવંતેાના વ્રત તપ પૂરા થતાં જે નગરીમાં પારણા થયાં તે નગરીએના અનુક્રમે નામેા :
(૧) હસ્તિનાગપુર (ર) અચેાધ્યા (૩) સાવથી (૪) અચેાધ્યા (૫) વિજયપુર (૬) બ્રહ્મસ્થળ (૭) પાટલીખંડ (૮) પદ્મખંડ (૯) શ્વેતપુર (૧૦) રિપુર (૧૧) સિદ્ધા'પુર (૧૨) મહાપુર (૧૩) ધાન્યક ટક (૧૪) વર્ધમાનપુર (૧૫) સેામનસપુર(૧૬) મંદરપુર (૧૭) ચક્રપુર (૧૮) રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org