________________
૮૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
વ્રત-તપ સ્થાનક-૩ શ્રી સુમતિનાથને એક ભક્ત (એગાસણું) શ્રી મલ્લિનાથ તથા શ્રી પાર્શ્વનાથ ને અઠ્ઠમ શ્રી વાસુપૂજયને ૧ ઉપવાસ શેષ ર૦ ભગવંતને વત તપ છડું હતું.
વ્રત–શિબિકા સ્થાનક-૬૪ શિબિકા – પાલખી. દીક્ષા સમયે દીક્ષા મહેસવની રથયાત્રામાં જેમાં ભગવાન બેસે છે. તે પાલખીઓ વિવિધ આકારની, વિવિધ રચનાની અને વિવિધ નામની હોય છે.
વીશે ભગવતેની દીક્ષા-પાલખીઓના નામ-અનુક્રમે
(૧) સુદર્શન (૨) સુપ્રભા (૩) સિધ્ધાર્થ (૪) અર્થસિધ્ધા (૫) અભયંકરા (૬) નિવૃત્તિકરા (૭) મનહરા (૮) મરમિકા (૯) સુર પ્રભા (૧૦) શુક પ્રભા (૧૧) વિમલ પ્રભા (૧૨) પૃથ્વી (૧૩) દેવદિન્ના (૧૪) સાગરદત્તા (૧૫) નાગદત્તા (૧૬) સર્વાર્થ (૧૭) વિજયા (૧૮) વિજયંતી (૧૯) જયંતી (૨૦) અપરાજીતા (૨૧) દેવકુરૂ (૨૨) દ્વારવતી (૨૩) વિશાળા (૨૪) ચંદ્રપ્રભા
પાઠાંતર : (૨૨) ઉત્તરકુરા. દીક્ષા સમયે એક હજાર પુરુષે દ્વારા શિબિકાનું વહન થાય છે.
સહ-દિક્ષા સ્થાનક-૬પ વીર એકાકી ચાર હજારે દીક્ષા ધૂર જિન પતિ, પાસને મલ્લિ ત્રયેશત સાથે બીજા સહસે વતી; ખટશત સાથે સંયમધરતાં વાસુ પૂજ્ય જગધણી,
અનુપમલીલા જ્ઞાન રસિલાદેજો મુજને ઘણી-(પાર્શ્વજિન સ્તુતિ વીરવિજ્ય) શ્રી જિન–ભગવંતે જ્યારે વ્રત ગ્રહણ કરે છે ત્યારે તેઓની સાથે અન્યજનો પણ વ્રતગ્રહણ કરે છે. તેઓને સહ-દીક્ષિત અથવા દક્ષા-પરિવાર કહેવાય છે.
શ્રી વાસુ પૂજ્ય ભગવંતે ૬૦૦ પુરુષ સાથે, શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથે ત્રણ ત્રણસે પુરુષો સાથે ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરુષો સાથે અને શ્રી મહાવીર ભગવાને સાથ વિના એકાકી પણે વ્રત ગ્રહણ કરેલ છે અને શેષ ૧૮ ભગવતેએ એક એક હજાર પુરુષ સાથે વ્રત ગ્રહણ કરેલ છે.
વ્રત-નગર સ્થાનક-૬૬ શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકા નગરીમાં અને શેષ ૨૩ ભગવંતેએ પિતાની જન્મ-નગરીએમાં દીક્ષા લીધી છે.
દીક્ષાવન અને દિક્ષાવૃક્ષ સ્થાનક ૬૭-૬૮ ચાવશે ભગવતેના દિક્ષા વનના નામો શ્રી કષભદેવ ભગવાને સિદ્ધાર્થ વનમાં, શ્રી વાસુપૂજ્ય સ્વામીએ વિરામગેહ વનમાં, શ્રીધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org