________________
શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : ૮૫ મુદ્રાનું મહાનદાન ઉદાર દિલે દરેક અરિહંત ભગવતા આપે છે. સંવત્સરી દાનમાં અપાતી સુવર્ણ મુદ્રાનુ વજન ૮૦ રતી હોવાનુ` આગમસાર સંગ્રહમાં દર્શાવેલ છે. પ્રભુના દાન અવસરે તિયંગ જા'ભક દેવા દ્રવ્ય પૂરુ પાડે છે.
તિયગ્ જા ભક દેવા
સર્વજિન ભગવંતાના વરસીદાનના સમયે ભગવાને દાન માટે દ્રવ્ય પૂરુ' પાડનાર નિગૂ જાભક દેવાના ૧૦ પ્રકાર છે.
(૧) અન્ન જા‘ભ્રક (૨) પાન જાભક (૩) વસ્ર જા ́ભૂક (૪) લેણુ જાભંક (૫) પુષ્પ જા ભક (૬)ફળ જાંભક (૭) પુષ્પષ્ફળ જા ́ભક (૮) સયણ જો ભ્ક (૯) વિદ્યાજા ભૃક (૧૦) અવિયત જા ભક નિગૂ જા...ભૂક દેવાના સ્થાન
પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં-૧૬૦ તથા પાંય ભરત પાંચ ઐરવત ક્ષેત્રના ૧૦ મળી ૧૭૦ વત્તાય ગીરી ઉપર. તથા દેવકુરૂમાં ચિત્રકુટ પર્વત ઉપર, ઉત્તરકુરૂમાં યમક અને જમકપર્યંત ઉપર તથા જંબુદ્રીપમાં ૨૦૦, ઘાતકીદ્વીપમાં ૪૦૦ અને પુષ્કરામાં આવેલા ૪૦૦ મળી અહીદ્વીપમાં આવેલા-૧૦૦૦ કંચનગીરી ઉપર તિયગ્ જા ભૂક દવા રહે છે. તિર્યંગ જાÇક દેવના દરેક પ્રકારો ગીરીશ'ગ ઉપર વસનારા છે.
દીક્ષા-માસ-પક્ષ તિથિ સ્થાન-પ
ચાવીશ ભગવંતાના સં–સંગ– પરિત્યાગ-ત્રત-માસ-પક્ષતિથિ અનુક્રમે
(૧) ચૈત્રવ-૮ (૨) મહાવ-૯ (૩) માગસર સુ-૧૫ (૪) મહા સુ-૧૨ (૫) વૈશાક વ-૯ (૬) કારતક વ-૧૩ (૭) જેઠ સુ-૧૩ (૮) પેાસ વ-૧૩ (૯) માગસર વ-૬ (૧૦) મહા વ-૧૨ (૧૧) ફાગણુ વ-૧૩ (૧૨) ફાગણુ વ-૩૦ (૧૩) મહા સુ-૪ (૧૪) વૈશાક વ-૧૪ (૧૫) મહા સુ-૧૩ (૧૬) જે વ-૧૪ (૧૭) વૈશાક વ-૫ (૧૮) માગસર સુ-૧૧ (૧૯) માગસર સુ-૧૧ (૨૦) ફાગણ સુ-૧૨ (૨૧) અષાડ વ-૯ (૨૨) શ્રાવણ સુ-૬ (૨૩) પેાષ વ-૧૧ (૨૪) માગસર ૧-૧૦,
વ્રત-નક્ષત્ર અને રાશિ સ્થાનક-૬૦-૬૧
દીક્ષા નક્ષત્ર અને દીક્ષા રાશિએ વન કલ્યાણક પ્રમાણે સમજવા.
વ્રત અવસ્થા સ્થાન-ર
શ્રી વાસુપૂજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી એ પાંચ ભગવડતાએ કુમાર અવસ્થામાં રાજ્ય ભાગવ્યા વિના પ્રથમ વયમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. શેષ ૧૯ ભગવ'તાએ રાજ્ય ભાગવી રાજ્યકાળ પછીની વચ્ચે વ્રત અંગીકાર કરેલ છે.
પાસ વીર વાસુ પૂજ્યને નેમ મલ્લિકુમારી, રાજ્ય વિદ્ધૃણા એ થયાં આપે વ્રત ધારી; શાંતિનાથ પસુહાવિ લઈ રાજ્ય નિવારી, મોલ નેમ પરણ્યાનહીં બીજા ઘર ખારી. ( શાંતિજીન-સ્તુતિ વીરવિજયજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org