________________
૮૦ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન અવસ્થાના કાળમાં પાકશાસ્ત્ર વિધિ પ્રવતી ન હતી કારણ કે તે કાળમાં અગ્નિ પ્રગટેલ નહીંદાવાનળ દ્વારા અગ્નિ પ્રગટ થયા પછી શ્રી ઋષભદેવ ભગવાને અનાજ આદિને અગ્નિમાં પકવવાની રીત ( પાકવિધિ) બતાવી હતી. શેષ–૨૩ ભગવતે અંગુષપાન પછીની વયમાં એદન-ભાત આદિ મધુર આહાર કરતાં હતાં.
જિન-વિવાહ સ્થાનક–૫૩ શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ એ બે ભગવત સિવાય શેષ બાવીશ ભગવતેએ ભેગ્યફળનો ઉદય હોવાથી વિવાહ કર્યો હતે.
શ્રી આદીશ્વર ભગવાનની બે પત્નીઓના નામ અનુક્રમે સુમંગળા અને સુનંદા હતાં. શ્રી શાંતિનાથ ભગવાનની મુખ્ય પત્નીનું નામ યશોમતી હતું. તેઓની બીજી પત્નીઓના નામ મળેલ નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પત્નીનું નામ પ્રભાવતી અને શ્રી વીર ભગવાનના પત્નીનું નામ યશેમતી હતું. શેષ ભગવંતોની પત્નીના નામે મળેલ નથી.
જિન-કુમાર અવસ્થા કાળ સ્થાનક-પ૪ કુમાર અવસ્થા–રાજકાળ પૂર્વેની અવસ્થા.
ચિવશે ભગવંતોની કુમાર અવસ્થાકાળ-અનુકમે (૧) ર૦ લાખપૂર્વ (૨) ૧૮ લાખપૂર્વ (૩) ૧૫ લાખપૂર્વ (૪) ૧૨ા લાખપૂર્વ (૫) ૧૦ લાખ પૂર્વ (૬) છ લાખ પૂર્વ (૭) ૫ લાખ પર્વ (૮) રાા લાખ પૂર્વ (૯) ૫૦ હજાર પૂર્વ (૧૦) ૨૫ હજારપૂર્વ (૧૧) ૨૧ લાખ વરસ (૧૨) ૧૮ લાખ (૧૩) ૧૫ લાખ (૧૪) ૭ લાખ (૧૫) રાા લાખ (૧૬) ૨૫ હજાર વરસ (૧૭) ૨૭૭૫૦ વરસ (૧૮) ૨૧૦૦૦ વરસ (૧૯) ૧૦૦ વરસ (૨૦) ૭૫૦૦ વરસ (૨૧) ૨૫૦૦ વરસ (૨૨) ૩૦૦ વરસ (૨૩) ૩૦ વરસ (૨૪) ૩૦ વરસ
રાજ્યકાળ અને ચકીત્વ સ્થાનક ૫૫-૫૬
ચાવશે જિન ભગવંતના રાજ્યકાળ અનુક્રમે (૧) ૬૩ લાખ પૂર્વ (૨) ૫૩ લાખ પૂર્વ અને ૧ પૂર્વાગ (૩) ૪૪ લાખ પૂર્વ, ૪ પૂર્વાગ (૪) ૩૬ લાખપૂર્વ, ૮ પૂર્વાગ (૫) ૨૯ લાખ પૂર્વ ૧૨ પૂર્વાગ (૬) ૨૧ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગ (૭) ૧૪ લાખ પૂર્વ ૨૦ પૂર્વાગ (૮) ૬ લાખપૂર્વ ૨૪ પૂર્વાગ (૯) ૦| લાખ પૂર્વ ૨૮ પૂર્વાગ (૧૦) ૫૦ હજાર પૂર્વ (૧૧) ૪ર લાખ વરસ (૧૨) રાજ્યકાળ નથી (૧૩) ૩૦ લાખ વરસ (૧૪) ૧૫ લાખ વરસ (૧૫) ૫ લાખ વરસ (૧૬) ૫૦ હજાર વર્ષ (૧૭) કળા હજાર વર્ષ (૧૮) ૪૨ હજાર વર્ષ (૧૯) રાજ્યકાળ નથી (૨૦) ૧૫ હજાર વર્ષ (૨૧) પ હજાર વર્ષ (૨૨-૨૩-૨૪) શ્રી નેમ પાસ અને વીરને રાજ્યકાળ નથી)
(૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ એ ત્રણ ભગવંતે પ્રથમ માંડલિક રાજા અને પછી ચક્રવતી' રાજા હતા. તેમના ઉપર દર્શાવેલ રાજ્યકાળમાં અરધા કાળ સુધી માંડલીક રાજા અને અરધાકાળ સુધી ચકવતી રાજા હતા, એટલે શ્રી શાંતિનાથ ૨૫૦૦૦ વર્ષ માંડલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org