________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭૮ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેહમાન સાત હાથ એટલે ૧ ધનુષ્ય છે.
આત્મ ગુલ પ્રમાણુથી સર્વ જિનેશ્વર ભગવંતના દેહ, પિતપતાના દેહાંગુલથી ૧૨૦ અંગુલ હોય છે. ૧૦૮ આત્માગુલ દેહ અને ૧૨ આત્માગુલની શીખા મળી દેહનું પ્રમાણ ૧૨૦ આત્માં ગુલ કહેલ છે.
શ્રી જિન દેહ પ્રમાણાંગુલ પ્રમાણ સ્થાનક-પ૧ ઉસે ધાંગુલના નિયત માપ પ્રમાણે ચાર ધનુષ અને ઉપર એક ધનુષના બાર ભાગમાથી બે ભાગ એટલે ૪૨૧૨ ધનુષનું એક પ્રમાણ અંગુલ થાય છે.
પ્રમાણ અંગુલ અને શ્રી ઋષભદેવ ભગવાનનું આત્મ-અંગુલ બંને સરખા છે. એક પ્રમાણ ગુલના ૪/૧૬ ધનુષ થાય છે એટલે ઋષભદેવ ભગવાનના ૧૨૦ આમ આંગુલના ૫૦૦ ધનુષ્ય થાય.
૨૫/૬ ધનુષ્યનું એક પ્રમાંણાંગુલ થાય તે રીતે પ૦૦ ધનુષ્યના ૧૨૦ પ્રમાણ આંગુલ થાય.
પ્રમાણગુલ એટલે ૪ ધનુષ્ય અને ૧૬ આંગળ અથવા ૧૬ હાથને ૧૬ આંગળ અથવા ૩૪૨/૬/૭ ઇંચ અથવા ૪૦૦ ઉભેંઘાંગુલ.
પ્રમાણાંગુલના પચાસમાં ભાગને એક અંશ કહેવાય છે. એક અંશ એટલે ૮ આંગુલ એક હાથને ત્રીજો ભાગ એટલે પ્રમાણુગુલના ત્રણ અંશનો એક હાથ થાય. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેહમાન ૦ પ્રમાણગુલ અને ૨૭ અંશ છે એટલે નવહાથ છે. શ્રી મહાવીર ભગવાનનું દેહમાન ૦ પ્રમાણુ ગુણ ૨૧ અંશ છે એટલે સાત હાથ છે.
એટલે પ્રમાણગુલ અને ઉત્સધાંગુલ બંને મપ એકસરખુ જ દેહમાન જુદી જુદી રીતે બતાવે છે.
એવી ભગવંતોના પ્રમાણગુલ પ્રમાલે દેહમાન અનુક્રમે દરેક માનમાં પ્રમાણુગુલ અને અંશના નિશાન સમજવા જેમાં અંશો નથી ત્યાં અંશના સ્થાનમાં છે મુકેલ છે.
(૧) ૧૨૦-૦ (૨) ૧૦૮-૦ (૩) ૦૬-૦ (૪) ૮૪–૦ (૫) ર-૦ (૬) ૬૦-૦ (૭) ૪૮-૦ (૮) ૩૬-૦ (૯) ૨૪-૦ (૧૦) ૨૧-૩૦ (૧૧) ૧૯-૧૦ (૧૨) ૧૬-૪૦ (૧૩) ૧૪–૨૦ (૧૪) ૧૨-૦ (૧૫) ૧૦-૪૦ (૧૬) ૯-૩૦ (૧૭) ૮-૨૦ (૧૮) ૭-૧૦ (૧૯) ૬-૦ (૨૦) ૪-૪૦ (૨૧) ૩-૩૦ (૨૨) ૨-૨૦ (૨૩) ૦-૨૭ (૨૪) ૦-૨૧
જિન-આહાર સ્થાનક-પર સર્વે ભગવંતો બાલ્યાવસ્થામાં અંગુષ્ટપાન અમૃતપાન કરે છે. જન્મ સમયે મેરૂ પર્વત ઉપર સ્નાત્રાભિષેક કરી ઈન્દ્રો પ્રભુને પ્રભુમાતા પાસે લાવીને મૂકે છે ત્યારે ઈદ્ર ભગવંતના જમણા હાથના અંગુઠામાં અમૃતનું સંચારણ કરે છે. સર્વ જિન ભગવંતો બાલ્યવયમાં એ રીતે અમૃતવાહી અંગુષ્ટ પાન કરે છે. શ્રી જિન-ભગવંતે માતાઓને સ્તનપાન કરતા નથી. બાલ્યકાળ વીત્યા બાદ શ્રી ઋષભદેવ ભગવાન ક૯પ વૃક્ષના દિવ્ય ફળોનો આહાર કરતાં હતાં. જે ફળ દેવેન્દ્રો, દેવમુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્રમાંથી લાવી ભગવાનને આહાર માટે આપતા હતા. શ્રી ઋષભદેવની કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org