________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન ઃ ૮૧ અને ૨૫૦૦૦ વર્ષ ચક્રવતી પણે હતા. અને શ્રી કુંથુનાથ ૨૩૭૫૦ વર્ષ માંડલિક રાજા અને ૨૩૭૫૦ વર્ષ ચકવતી પણે હતા. શ્રી અરનાથ ભગવાન ૨૧૦૦૦ વષૅ માંડલિક રાજા અને ૨૧૦૦૦ વ ચક્રવતી પણે હતા. શ્રી વાસુપુજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીએ પાંચ ભગવતાને રાજ્યકાળ નથી. શેષ ૧૯ ભગવતાએ રાજ્ય ભાગવેલ છે. જેમાં (૧૬) શાંતિનાથ (૧૭) શ્રી *થુનાથ (૧૮) શ્રી અરનાય એ ત્રઝુ ભગવ’તા ચક્રવતી રાજા હતા.
૧૨ ચક્રવતી રાજા
ચક્રવતી −છ ખ`ડના અધિપતિ રાજા તે ચકવતી રાજા, એકચક્રી ( સર્વોપરી રાજ્ય સત્તા ધારણ કરનાર ) અથવા તેા ચક્ર-આયુધ ધારણ કરનાર તે ચક્રવતી, ચાલુ અવસર્પિણી કાળમાં ૧૨ ચક્રવતી રાજાએ થયાં છે તેના નામે
(૧) ભરત (૨) સગર (૩) મધવા (૪) સનતકુમાર (૫) શાંતિનાથ (૬) કુંથુનાથ (૭) અરનાથ (૮) સુમ (૯) પદ્મમ (૧૦) હરિષેણ (૧૧) જય (૧૨) બ્રહ્મદત્ત. ચક્રવતી ની રાજ્ય-દ્ધિ વન
કુરૂજણવય હત્થિણાઉર નરસા પઢમ-તએ મહાચટ્ટિભાએ મહુખ ભાવે જો ખાવત્તર પુરવર સહસ્સવર નગર નિગમ જણ્વય વઈ, અત્તિસારાય વર સહરસાળુ યાય મળ્યે
ચઉસ વરરયણ નવ મહાનિહિ ચઉર્ફ સહસ્સ પવરજીવ ઋણુ સુંદર વઈ ચુલસી હય-ગય-રહ સય સહસ્સ સામી છન્નુવઇ ગામ કૌડિ સામી આસિ. જો ભારતમિ ભયવ' “ ૧” વેબ્રુઆ
( અજિતશાંતિસ્તવ ૧૧-શાંતિજિન સ્તુતિ ) કુરુદેશમાં હસ્તિનાપુર નગરમાં પ્રથમ રાજા અને પછી ચક્રવતીની રાજ્ય રૂદ્ધિના મોટા પ્રભાવવાળા બહેાંતેર હજાર નગર અને ખત્રીશ હજાર મુગટબદ્ધ રાજાએ જેમને અનુસરતા હતા તથા ચૌદ રત્ન, નવનિધિ અને ચાસઠ હજાર સુંદર સ્ત્રીએના સ્વામી, ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ હાથી ૮૪ લાખ રથ અને ૯૬ કોડ ગામાના સ્વામી એવા શ્રી શાંતિનાથ ભગવાન ભરત ક્ષેત્રને વિષે ચક્રવતી થયા.
ચક્રવતી ના ૧૪ રત્ના
૧ ચક્રરત્ન- અપ્રતિહત શસ્ત્ર શત્રુના મસ્તકને છેદે છે-જે ૧ ધનુષ પ્રમાણ હોય છે.
ર છત્રરત્ન- જે ધનુષ પ્રમાણુ હાય છે ચકીના હસ્ત સ્પર્શે વધીને ૧ર યેાજન વિસ્તારવાળુ બને ત્યારે તેની નીચે સમસ્ત ચકીદળના સમાવેશ થાય છે. મ્લેચ્છદેશના રાજાએથી દેવાદ્વારા વરસાવતા વરસાદના ઉપદ્રવ વખતે આ રત્નથી સમસ્ત સન્યનું રક્ષણ થાય છે. ૩ દંડ રત્ન- એક ધનુષ પ્રમાણ-જરૂર પડે એક હજાર યેાજન ભૂમી ખેાઢી શકે છે, ટેકરાવડે વાંકી ચૂકી ભૂમિ આ રત્નના પ્રહારથી તુરત સરખી બને છે.
જિ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org