________________
શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૭૩ ૧૫ ધર્મનાથ— ધર્મ ધારક ધર્મ નાયક, ધાર્મિક સ્વભાવવાળા અને ધર્મ પ્રવર્તક તેમજ ગર્ભકાળે માતા સુત્રતા ધકા માં અધિકાધિક પ્રીતિવાળા થયા હેાવાથી-ધર્માંનાથ.
૧૬ શાંતિનાથ— શાંતિ દાતા, શાંત રસના સ્વામી તેમજ ગર્ભકાળે દેશમાં ઉત્પન્ન થએલી મહામારી પ્રભુમાતાના સ્નાનજલથી દૂર થતાં, નગરમાં અને દેશમાં શાંતિ પ્રવતવાથી-શાંતિનાથ.
૧૭ કુ’થુનાથ~~~ પૃથ્વી પાળક, પૃથ્વી પર સદ્ધર્મના વિસ્તાર કરનાર તેમજ માતા શ્રીદેવીએ પૃથ્વી પર આવેલ રત્ન સ્તુપનુ સ્વપ્ન દેખવાથી-કુંથુનાથ.
૧૮ અરનાથ વૃદ્ધિ કરનાર તેમજ દૈવી માતાએ સ્વપ્નમાં મહારત્નાકર દેખેલા હેાવાથી અરનાથ. ૧૯ મલ્લિનાથ— બળવાન માહાદિ મલ્લાને મહાત કરનાર તેમજ માતા પ્રભાવતીને પુષ્પ માલ્ય નિર્મિત ( માલતી પુષ્પની શય્યા ) પર સુવાના દોહદ થવાથી મલ્લિનાથ. સતી. મુની સખ`ધી ઉત્તમ વ્રતવાળા. તેમજ ગર્ભીકાળ સમયે માતા પદ્માવતી ઉત્તમ પ્રકારના ત્રતાની રુચિવાળા થયા હેાવાથી-મુનિસુવ્રત. નમાવનાર તેમજ ગર્ભકાળે માતા વપ્રા વપ્રપર ( ગઢ ઉ૫૨ ) ફરતાં હતાં તેના જોવા માત્રથી ગભ પ્રભાવે અન્ય શત્રુરાજાએ ભય પામીને ભાગી ગયા હેાવાથી –મિનાથ.
૨૦ મુનિસુવ્રત
૨૧ નમિનાથ
૨૨ નેમિનાથ— ( અરિષ્ટનેમિ ) ચક્રધારા સમાન, પાપવૃક્ષના નાશ કરનાર તેમજ શિવામાતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ ( ચક્રધારા) જોએલ હાવાથી અને અરિષ્ટ અમ’ગળના નાશકારક હેાવાથી-અરિષ્ટ-નેમિ.
૨૩ ૫શ્ર્વનાથ— જગતના પદાર્થાને પ્રગટ પણે દેખનાર તેમજ વામા માતાએ પાતાની શય્યા પાસે સર્પ જતા જોયા હેાવાથી પાર્શ્વનાથ
–
૨૪ વમાન— વૃદ્ધિ કરનાર, ભગવાન ગર્ભમાં આવ્યા બાદ સિધ્ધાર્થ રાજાના ઘરમાં ધન-ધાન્ય અને સુવણૅ આદુની વૃદ્ધ થવાથી અને જય વિજય મેળવવાથી વમાન,
મહાવાર મહા બળવાન. ખાલ્ય વયમાં આમલકી ક્રીડાની રમતમાં, દુષ્ટદેવે પ્રભુને પેાતાના ખભા ઉપર રાખીને પ્રભુને ભય પમાડવા માટે પેાતાના દેહનું સાત તાડ ઊંચુ ભયંકર સ્વરૂપ વીકુચ્યું. તે રીતે તે દેવની દુષ્ટતા અને ધતાને દેખીને તે દેવના ખભા ઉપર પ્રભુએ મુષ્ટિ પ્રહાર કરતાં, દેવનુ' દેવતાઈ શરીર મેવડ થઈ ગયું. દેવ ખાળ—પ્રભુની તાકાત દેખી અતિ વિસ્મિત થયે। અને પ્રભુની માફી માગી. એ રીતે મહાબળ ધારક હાવાથી મહાવીર નામે પ્રસિદ્ધ થયાં. જિત-જય પામેલા-જિતેલા. દરેક આત્મશત્રુએના બળને સ્વબળે પરાજય આપી આંતરશત્રુઓને પરાસ્ત કરી અવિચળ અને અનંત જય મેળવનાર. દુન્યવીજયની પાછળ પાછળ પરાજયના ગુપ્ત પાદ સ‘ચાર રહેલા હાય છે. જે જયને પરાજયમાં પલટાવી નાંખે છે. જય વખતના જયનાદો પરાજય થતાં ભયનાદો બને છે, એ રીતે દુન્યવી જય ક્ષણિક અને દુઃખદાયક છે; જ્યારે જિન-ભગવતાએ મેળવેલા જય, પરાજયની પનાતીથી પૂર્ણપણે મુકત હાઈ-ચાલ્યા જવાની ભીતિ વગરના સદાકાળના શાશ્વત જય છે. પરભાવના સવ પ્રભાવા પર જય મેળવી સ્વભાવ સિદ્ધિની શાશ્વત જય પતાકા લહેરાવનાર-તે જિન
જિ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org