________________
તીર્થો લેાકમાં
૩૨૫૯ પ્રાસાદમાં
કુલ પ્રાસાદો ૮૫૭૦૦૨૮૨ અને ૧૫૪૨૫૮૩૬૦૮૦ ખીમા છે.
સૂત્રેામાં દર્શાવેલ શાશ્વત-જિન-પ્રાસાદ અને પ્રાસાદ વિસ્તાર નિઃશંકપણે તે તે રીતે જ છે.
વર્તમાન માનવ દેહે। અને દેહ વસવાટ માટેના વર્તમાન આવાસેા દ્વારા શાશ્વત-જિનપ્રાસાદોનાં વિસ્તારની તુલના થઈ શકે નહીં. કારણ કે નાના માનવ દેહા અને નાના માનવ ગેહા તે ફકત પાંચમાં અને છઠ્ઠા આરામાં, ભરત અને ઐરવત ક્ષેત્રોમાં જ હોય છે. તે સિવાયના ચાર આરાઓમાં અને સમાન કાળ-ભાવ ધરાવતાં ક્ષેત્રામાં મનુષ્ય-દેહે! મેાટા હાય છે અને આવાસેા વિશાળ હોય છે. આવાસેા અને નિવાસેા તે અમુક ચાક્કસ કાળ-ક્ષેત્રને અનુસરીને હાય છે. જ્યારે શાશ્વત જિન-મદિરા સદાકાળ માટેના શાશ્વત હેાઈ તેના વિસ્તાર સવકાળ- અને સ ક્ષેત્રને અનુસરીને શાશ્વત છે.
શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૭૧
૩૯૧૩૨૦ મીખ છે
શાશ્વત જિન-પ્રાસાદો એકલા માનવ લેાકની મર્યાદામાં નથી. તે ત્રણે લેાકમાં આવેલા છે. તેના કેાઈ સક કે માલિક નથી. સર્જક દ્વારા સા એલા મદિરા કાળાંતરે નાશ પામે છે, જ્યારે શાશ્વત જિન-મદિરા સદ્દાકાળના શાશ્વત છે અને શાશ્વત રહેશે. તે નવા બનતાં નથી. તેમ જ તેની સખ્યા ઘટતી નથી.
જેને કાળની કેાઈ અસર થતી નથી, જે જૂના બનતાં નથી, જેના કાળાંતરે પણ નાશ થતા નથી. તેથી તે શાશ્ર્વત કહેવાય છે. અન્ય શાશ્વત પદાર્થોની જેમ શાશ્વત પ્રાસાદા અને શાશ્વત પ્રતિમાઓ પણ શાશ્વત છે. તેના વિસ્તાર અને સખ્યા જે રીતે છે તે રીતે જ સૂત્રકાર ભગવ
તાએ કહેલ છે.
શ્રી જિન નામન
દાતા શબ્દ સાથે દાન, ચાર શખ્સ સાથે ચારી, કષાય શબ્દ સાથે કરતા અને દયાળુ શબ્દસાથે જેમ યા ગુણ તે તે શબ્દોમાં અંતરગત સમાયેલા છે. તે રીતે ગુણીના ગુણવાચકનામામાં દરેક શબ્દો ગુણીના ગુણુ અને અવગુણુ સહિત હૈાય છે. તે નિયમ–અનુસાર જિન, અરિહંત, તિથ કર અને વીતરાગ વિગેરે જે જે જિન પર્યાય નામેા છે તે તે નામેા અંતરગત ગુણૈાથી અલંકૃત નામે છે. જે જિન ભગવંતાના સામુદાયિક સ્વભાવ-ગુણ-સુચક નામેા છે. અને શ્રી ઋષભ, અજિતસ'ભવ વિગેરે ચાવીશ જિન ભગવતાના નામેા વ્યક્તિગત અંગત જિન નામેા છે, તે નામેા પણ સામાન્ય અને વિશેષ ગુણ ભાવાથી અલ'કૃત છે. વ્યક્તિગત દરેક નામેા નામ પ્રમાણે ગુણ ધરાવતાં હાય તેવા નિયમ નથી. નામ અને ગુણે! જુદા જુદા પણ હાઈ શકે છે. પણ અહીં ચાવીશે ભગવંતાના નામ યથાનામા તથા ગુણા” એ ન્યાયયુક્ત જ છે, તે વિગત દર્શાવવા માટે, પ્રકરણકાર આચાર્ય મહારાજાએસામાન્ય અને વિશેષ અર્થ દ્વારા શ્રી ચાવીશે જિનના નામેા અને પરિણામેામાં રહેલ સામ્યતાનું જીણુ આશ્રિત વર્ણન કરેલ છે.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org