________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શનઃ ૬૫ નામીને નાશ થતાં, નામ નિક્ષેપનો નાશ થતો નથી. જેમકે પરિચિત અને અંગત સ્નેહીનો ફેટે નીહાળતાં, અંતર-ચક્ષુ સમક્ષ તે સ્નેહીના જીવનની સમગ્ર કાર્યવાહી અને સ્વભાવનું હૂબહૂ ચિત્રાલેખન ઉપસી આવે છે. તે સ્વર્ગસ્થના નામ અને સ્થાપના નિક્ષેપને આધારે જ બની આવે છે. તેજ રીતે જિન ભગવંતોના દેહ-દર્શન, જિન-જીવન મહિમાના દર્શન, જિન-નામ સ્મરણથી અને જિન પ્રતિમાના દર્શનથી દર્શન કરનારને પ્રાપ્ત થાય છે
પ્રભુ પ્રતિમા મહિમા સ્તવન (રાગ : રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
પિતાના મહીમાના પાકા ગાયન મુતી ગાતી, ધારેલા ધ્યેયની ધારા છબી વિષે છલકાતી જડ પત્થરમાં પરખાતી જીવન જ્યોતિ ઝળકાતી - ૧ નિપજાવે નવનીવ રૂપે દિલ પથરને પત્થર આ, આત્મશુદ્ધિના દર્શન પામે સપ્રેક્ષક પથરમાં; વીરના નામે એ મહિમા પ્રભાવિક ઉતર્યો પત્થરમાં – ૨ મંગળકારી વીર નામથી મંગળમુતી મહિમા, મુતી સુવિહિત દર્શને વીરમળે દર્શનમાં સરખા સાધક દૃષ્ટિમાં વીર અને વીરની પ્રતિમાં – ૩ જીવન મંત્ર વીર પ્રભુના વીર પ્રતિમા વદતી, વીર પ્રભુને આત્મ ખજાને દુષ્ટાને દાખવતી; રવિની તેજસ્વી સષ્ટિ દેખેના ઘુવડ–દષ્ટિ, દિલાગારે જિન-મુતીને સૂર્યોદય સાંપડતા; નર ઘુવડના અંતર લેચન ધારે છે નિષ્ફળતા, ફેક સવાઈ માનવતા અને લોચનની સુંદરતા; - ૫
જ્યારે જ્યારે મહાવીર તારી મુતી દેખુ ત્યારે, પ્યારે દિલના પંક પખાળે સદુષ્યની ધારે; મારાં અંતર આગારે સુંદર ચિત્રામણ ધારે – ૧ રંગ અગર પીંછી પકડીને ના આળેખે રેખા, સીધા ચિત્રોને ઉપસાવે અજબ ચિત્ર આલેખા, એની કીંમતના લેખા આંક વિના અંતર દેખ્યા – ૨ ચિત્રકાર એ મુતી પોતે ચિત્ર બની ચિત ચાલે, જડ પથર બની ચેતન ગંગા દિલ પ્રદેશે મ્હાલે;
જિ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org