________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૯ પાઠાંતરઃ (૨) વિમળ (૧૧) રવિમિત્ર (૧૪) સિંહસેન (૨૨) અમૃત ૭. ઘાતકીખંડે પૂર્વ ભારતે અતિત ચોવીશીના અનંત ચતુષ્ટય ધારક ભગવંતના નામે
(૧) રત્નપ્રભ (૨) અમિત (૩) અસંભવ (૪) અકલંક (૫) ચંદ્રસ્વામી (૬) શુભંકર (૭ સત્યનાથ (૮) સુંદરનાથ (૯) પુરંદર (૧૦) સ્વામી (૧૧) દેવદત્ત (૧૨) વાસવદત્ત (૧૩) શ્રેયાંસ (૧૪) વિશ્વરૂપ (૧૫) તપસ્તેજ (૧૬) પ્રતિબંધ (૧૭) સિધ્ધાર્થ (૧૮) સંયમ (૧૯) અમળ (૨૦) દેવેન્દ્ર (૨૧) પ્રવર (૨૨) વિશ્વસેન (ર૩) મેઘનંદન (૨૪) સર્વસ
પાઠાંતરઃ (૧૫) સ્વયં તેજ ૮. ઘાતકીખડે પૂર્વભરતે વર્તમાન ચોવીશીના મળ હર ભગવંતેના વિમળ નામો
(૧) યુગાદિનાથ (૨) સિદ્ધાંત (૩) મહેશ (૪) પરમાર્થ (૫) સમુદ્ધર (૬) ભૂધર (૭) ઉદ્યોત (૮) આર્થવ (૯) અભય (૧૦) અપ્રકંપ (૧૧) પદ્યનાથ (૧૨) પદમાનંદ (૧૩) પ્રિયંકર (૧૪) સુકૃતનાથ (૧૫) ભદ્રેશ્વર (૧૬) મુનિચંદ્ર (૧૭) પંચમુષ્ટિ (૧૮) વિમુષ્ટિ (૧૯) ગાંગિક (૨૦) પ્રવેણુવ (૨૧) સર્વાગ (૨૨) બ્રહૂમેન્દ્ર (૨૩) ઈન્દ્રદત્ત (૨૪) જિનપતિ
પાઠાંતર ઃ (૧૧) પદમનાભ ૯. ઘાતકીખંડે પૂર્વભરતે અનાગત ચોવીશીના ભગવંતના મહામાંગલિક નામે
(૧) સિદ્ધનાથ (૨) સમ્યગનાથ (૩) જિનેન્દ્ર (૪) સંપ્રતિ (૫) સવસ્વામી (૬) મુનિનાથ (૭) વિશિષ્ટનાથ (૮) અપરનાથ (૯) બ્રહ્મશાંતિ (૧૦) પર્વતનાથ (૧૧) કામુંક (૧૨) ધ્યાનવર (૧૩) શ્રીક૫ (૧૪) સંવરનાથ (૧૫) સ્વસ્થનાથ(૧૬) આનંદ (૧૭) રવિચંદ્ર (૧૮) પ્રભવનાથ
(૧૯) સાનિધ્ય (૨૦) સુકર્ણ (૨૧) સુકર્મા (૨૨) અમમ (૨૩) પાર્શ્વનાથ (૨૪) શાશ્વતનાથ ૧૦. ઘાતકીખંડ પશ્ચિમભરતે અતિતાવીશીને અતિશયાલંકૃત અહંત ભગવંતના નામે
(૧) વૃષભનાથ (૨) પ્રિય મિત્ર (૩) શાંતનુ (૪) સુમૃદુ (૫) અતીતજી (૬) અવ્યક્ત (૭) કળાશત (૮) સર્વજિત (૯) પ્રબુદ્ધ (૧૦) પ્રવૃજિન (૧૧) સૌધર્મ (૧૨) તમે દીપ (૧૩) વસેન (૧૪) બુદ્ધિનાથ (૧૫) પ્રબંધ (૧૬) અજિત (૧૭) પ્રમુખ (૧૮) પલ્યોપમ (૧૯) અર્કોપમ (૨૦) તિષ્ઠિત (૨૨) મૃગનાભ (૨૨) દેવેન્દ્ર (૨૩) પ્રાયચ્છિત (૨૪) શિવનાથ
પાઠાંતર : (૧૬) અજિત (૨૩) પદમરથ ૧૧. ઘાતકીખડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશીના વિશ્વનાયક ભગવંતના નામે
(૧) વિશ્લેન્દુ (૨) કરણનાથ (૩) વૃષભનાથ (૪) પ્રિયતેજ (૫) વિમર્શ (૬) પ્રશમ (૭) ચારિત્ર (૮) પ્રભાદિત્ય (૯) મંજુકેશી (૧૦) પતવાસ (૧૧) સુરરિપુ (૧૨) દયાનાથ (૧૩) સહસ્ત્રભૂજ (૧૪) જિનસિંહ (૧૫) રેપક જિન (૧૬) બાહુ (૧૭) પલિનાથ (૧૮) અયોગ (૧૯) યોગનાથ (૨૦) કામરિપુ (૨૧) અરણ્યબાહુ (૨૨)નેમેક (૨૩) ગર્ભજ્ઞાન (૨૪) અજિત પાઠાંતર ઃ (૧) ખંજિન (૨) કપિલનાથ (૧૭) બાલિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org