________________
૬૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દશ ન ૧૨. ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશીના શાંતિસદન શાંતિદાતા ભગવંતના નામે
(૧) રત્નકેશ (૨) ચક્રહસ્ત (૩) સાંકૃત (૪) પરમેશ્વર (૫) સુમૂર્તિ (૬) મહર્તિક (૭) નિકેશ (૮) પ્રશસ્તિક (૯) નિરાહાર (૧૦) અમૂર્તિ (૧૧) દ્વિજનાથ (૧૨) શ્વેતાંગ (૧૩) ચારૂનાથ (૧૪) દેવનાથ (૧૫) વયાધિક (૧૬) પુષ્પનાથ (૧૭) નરનાથ (૧૮) પ્રતિકૃત (૧૯) મૃગેન્દ્ર (૨૦) તપોનિધિક (૨૧) અચલ (૨૨) અરણ્યક (૨૩) દશાનન (૨૪) શાંતિક પાઠાંતર: (૯) નાગેન્દ્ર (૨૦) નિખિનાથ (૨૧) મૃગનાથ (૨૨) દેવેન્દ્રનાથ (૨૩) પદમરથ
(૨૪) શિવનાથ ૧૩. ઘાતકીખંડ પૂર્વ અરવતે અતિત ચોવીશીના ગર્ભાવધિજ્ઞાનધારક ગુણાતિશયિ ભગવંતના નામે
(૧) વાસ્વામી (૨) ઈન્દ્રયન (૩) સૂર્ય સ્વામી (૪) પુરૂરવ (૫) સ્વામીનાથ (૬) અવધ (૭) વિક્રમસેન (૮) નિર્ધાટિક (૯) હરીન્દ્ર (૧૦) પ્રતેરિક (૧૧) નિર્વાણ (૧૨) ધર્મ હેતુ (૧૩) ચતુર્મુખ (૧૪) જનકૃતેન્દુ (૧૫) સ્વયંક (૧૬) વિમળાદિત્ય (૧૭) દેવ પ્રભુ (૧૮) ધરણેન્દ્ર (૧૯) તીર્થનાથ (૨૦) ઉદયાનંદ (૨૧) સર્વાર્થ (૨૨) ધાર્મિક (૨૩) ક્ષેત્ર સ્વામી (૨૪) હરિચંદ્ર પાઠાંતર ઃ (૧૦) નિર્વાણ (૧૧) સૌરી (૧૪) અયોગિ (૧૫) વિકમેન્દ્ર (૨૧) શિવાર્થ
(૧૪) જિનકૃતે- ૧૪. ઘાતકીખંડ પૂર્વ અરવતે વર્તમાન વીશીના સુચરિત્ર પુરુષોતમ ભગવંતના નામે
(૧) અપશ્ચીમ (૨) પુષ્પદંત (૩) અહત (૪) સુચરિત્ર (૫) સિદ્ધાનંદ (૬) નંદક જિન (૭) પ્રકૃપ (૮) ઉદય (૯) રૂકમેન્દ્ર (૧૦) કૃપાળુ (૧૧) પેઢાળ (૧૨) સિદધેશ્વર (૧૩) અમૃતતેજ (૧૪) જિતેન્દ્ર (૧૫) ભગલી (૧૬) સર્વાર્થ (૧૭) મેઘાનંદ (૧૮) નંદિકેશ (૧૯) હરનાથ (૨૦) અધિષ્ઠાયક (૨૧) શાંતિક (૨૨) નંદિક (૨૩) કુંડપાર્શ્વ (૨૪) વિરોચન
પાઠાંતર: (૫) સિધાત૫ (૭) પદમરૂપ (૧૯) અધરહર ૧૫. ઘાતકીખંડે પૂર્વ અરવતે અનાગતચોવીશીના વિજયજવલિત વિજેતા ભગવંતના નામે
(૧) વિજ્યપ્રભ (૨) નારાયણ (૩) સત્યપ્રભ (૪) મહામૃગેન્દ્ર (૫) ચિંતામણિ (૬) અસેગિન (૭) દિવસૃગેન્દ્ર (૮) ઉપવાસિત (૯) પદમચંદ્ર (૧૦) બેધકેન્દ્ર (૧૧) ચિંતારિક (૧૨) ઉતરાહિક (૧૩) અપાશિત (૧૪) દેવજળ (૧૫) તારક (૧૬) અમેઘ (૧૭) નાગેન્દ્ર (૧૮) નિત્પલ (૧૯) અપ્રકંપ (૨૦) પુરોહિત (૨૧) ઉભયેન્દ્ર (૨૨) પાર્શ્વનાથ (૨૩)
નિર્વીસ (૨૪) વિષિત ૧૬. ઘાતકી ખંડ પશ્ચિમ ઐરવતે અતિતવીશીના પુરુષપુંડરિક મહિમા નિધાન અરિહંતના નામે
(૧) સુમેરૂક (૨) જિનકૃત (૩) 2ષકેલી (૪) અશસ્તર (૫) નિધર્મ (૬) કુટલિક (૭) વર્ધમાન (૮) અમૃદ્ર (૯) શંષાનંદ (૧૦) કલ્યાણુવ્રત (૧૧) હરિનાથ (૧૨) બાહુ ૧૩) ભાર્ગવ (૧૪) સુભદ્ર (૧૫) પ્રતિપાપ્ત (૧૬) વિદ્યાષિત (૧૭) બ્રહ્મચારી (૧૮) અસંખ્યાગતિ (૧૯) ચારિત્રેશ (૨૦) પરિણામિક (૨૧) કંબેજ (૨૨) વિધિનાથ (ર૩) કૌશિક (૨૪) ધર્મેશ
પાઠાંતરઃ (૨) દિનકર (૧૪) વસુપ્રભ (૧૫) પંચપાદ (૨૨) નિધિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org