________________
૫૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
(૧૪) શિવગતિ (૧૫) અત્યાગ (૧૬) નમીશ્વર (૧૭) અનિલ (૧૮) યશોધર (૧૯) કૃતાર્થ
(૨૦) જિનેશ્વર (૨૧) શુધમતિ (૨૨) શિવકર (૨૩) ચંદન (૨૪) સંપ્રતિ. ૨. શ્રી જંબુદ્ધિપે ભરત ક્ષેત્રે વર્તમાન ચોવીશીના વિનહર વિતરાગ દેવના નામે.
(૧) ઋષભ (૨) અજીત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પદ્મપ્રભ (૭) સુપાર્શ્વ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતળ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમળ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લી (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) નેમ (ર૩) પાર્થ (૨૪) મહાવીર
પાઠાંતર (૧) આદીનાથ (૮) પુષ્પદંત (૨૪) વર્ધમાન. ૩. જંબુદ્વિપે ભરત ક્ષેત્રે અનાગત ચોવીશીના ભાવિ ભગવંતના નિર્મળ નામે
(૧) પદમનાભ (૨) સુરવ (3) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભ (૫) સર્વાનુભૂતિ (૬) દેવશ્રત (૭) ઉદય (૮) પેઢાળ (૯) પાટીલ (૧૦) શતકીતિ (૧૧) સુત્રત (૧૨) અમમ (૧૩) નિષ્કષાય (૧૪) નિષ્ણુ લાક (૧૫) નિર્મમ (૧૬) ચિત્રગુપ્ત (૧૭ સમાધિ (૧૮) સંવર (૧૯) યશોધર (૨૦) વિજ્ય (૨૧) મલજિન (૨૨) દેવજિન (૨૩) અનંતવીર્ય (૨૪) ભદ્રકૃત.
પાઠાંતર: (૨૪) ભદ્રકર. (૧૯) મલ્લિ ૪. શ્રી જંબુદ્વીપ અવત ક્ષેત્રે અતિત વીશીના અતિકૃપા સિંધુ ભગવંતના નામે.
(૧) પંચરૂપ (૨) જિનહર (૩) સંપુટિક (૪) ઉજ્જયંતિક (૫) અધિષ્ઠાયક (૬) અભિનંદન (૭) રનેશ (૮) રામેશ્વર (૯) અંગુષ્ટમ (૧૦) વિનાશક (૧૧) આશેષ (૧૨) સુવિધાન (૧૩) શ્રીપદત્ત (૧૪) શ્રી કુમાર (૧૫) સર્વશલ (૧૬) પ્રભંજન (૧૭) સૌભાગ્ય (૧૮) દિનકર
(૧૯) ત્રતાધિ (૨૦) સિધ્ધિકર (૨૧) શારિરીક (૨૨) કટપદ્રુમ (૨૩) તીર્થાદિ (૨૪) ફળેશ. ૫. શ્રી જંબુદ્વીપે અરવત ક્ષેત્રે વર્તમાન વીશીના ત્રિલકત્તમ તીર્થંકર દેવના નામે.
(૧) બાલચંદ્ર (૨) સુચંદ (૩) અગ્નિસેન (૪) નંદિષેણ (૫) ઋષિદત્ત (૬) વ્રતધર (૭) સેમચંદ્ર (૮) દીર્ધસેન (૯) શતાયુષ (૧૦) શિવસુત (૧૧) શ્રેયાંસ (૧૨) સ્વયંજળ (૧૩) સિંહસેન (૧૪) ઉપશાંત (૧૫) ગુપ્તસેન (૧૬) મહાવીર્ય (૧૭) પાશ્વ (૧૮) અભિધાન (૧૯) મરૂદેવ (૨૦) શ્રીધર (૨૧) રામીકેટ (૨૨) અગ્નિપ્રભ (૨૩) અગ્નિદત્ત (૨૪) વીરસેન.
પાઠાંતરઃ (૧) ચંદ્રાનન (૨) સુત્રત (૧૬) સદાવીર્ય (૨૧) સામકબુ. ૬ શ્રી અંબુદ્વાપે એરવત ક્ષેત્રે અનાગત એવીશીના જ્ઞાન દિવાકર ભગવંતના નામે.
(૧) સિધ્ધાર્થ (૨) પૂર્ણ ધોષ (૩) યશષ (૪) નંદિષેણ (૫) સુમંગળ (૬) વજધર (૭) નિર્વાણ (૮) ધર્મ ધ્વજ (૯) સિદ્ધસેન (૧૦) મહાસેન (૧૧) વીરમિત્ર (૧૨) સત્યસેન (૧૩) શ્રીચંદ્ર (૧૪) મહેન્દ્ર (૧૫) સ્વયં જળ (૧૬) દેવસેન (૧૭) સુત્રત (૧૮) જિનેન્દ્ર (૧૯) સુપાર્વ (૨૦) સુકેશળ (૨૧) અનંત (૨૨) વિમળ (૨૩) અજિતસેન (૨૪) અગ્નિદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org