________________
પ૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
શ્રી ઋષભદેવ ભગવાનના મોક્ષગમન પછી ૩ વરસ ૮ માસે ત્રીજો આરો પૂરો થયો, એટલે ઋષભદેવ ભગવાનના જન્મ સમયે ત્રીજો આરો ૮૪ લાખ પૂર્વ ૩ વરસ અને ૮ માસ શેષ હતો, બીજા ભગવંતને આયુષ્યથી ચેથા આરાને શેષકાળ અધિક જાણવો. આરકનો શેષકાળ સમજવા શ્રી અજીતનાથ થી શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જિનના આયુષ્યમાં જિન આંતરકાળનો સમય ઉપરાંત ૩ વરસ અને સાડા આઠ માસ ઉમેરવાથી જિન-જન્મ આરક શેષ કાળમાન થાય છે.
શ્રી મહાવીર સ્વામી ચોથા આરાના ૩ વરસ ૮ માસ બાકી રહેતા મોક્ષે ગયાં છે એટલે તેમનો જન્મ આરક રોષકાળ ૭૫ વરસ ૮ માસ જાણવો.
જન્મદેશઃ સ્થાનક-૨૭ વીશે તીર્થકર ભગવંતેના જન્મદેશ અનુક્રમે – (૧) કેશલદેશ (૨) કેશલદેશ (૩) કુલાણદેશ (૪) કેશળદેશ (૫) કેશલદેશ (૬) વસદેશ (૭) કાશીદેશ (૮) પૂર્વદેશ (૯) કેશલદેશ (૧૦) મલયદેશ (૧૧) કાશીદેશ (૧૨) અંગદેશ (૧૩) પંચાલદેશ (૧૪) કેશલદેશ (૧૫) ઉત્તર કોશલદેશ (૧૬) કુરૂકેશ (૧૭) કુરૂદેશ (૧૮) કુરૂદેશ (૧૯) વિદેહદેશ (૨૦) મગધદેશ (૨૧) વિદેહદેશ (૨૨) કુશાવતદેશ (૨૩) કાશીદેશ (૨૪) પૂર્વદેશ.
જન્મનગરી સ્થાનક-૨૮ ચાવશે ભગવંતેની જન્મનગરી (જન્મસ્થળ) અનુક્રમે – (૧) અધ્યા (૨) અયોધ્યા (૩) શ્રીવસ્તી (૪) અયોધ્યા (૫) અધ્યા (૬) કેશાંબી (૭) કાશી (૮) ચંદ્રપુરી (૯) કાકંદી (૧૦) ભક્િલપુર (૧૧) સિંહપુર (૧૨) ચંપા (૧૩) કાંપિયપુર (૧૪) અયોધ્યા (૧૫) રત્નપુર (૧૬) હસ્તિનાપુર (૧૭) હસ્તિનાપુર (૧૮) હસ્તિનાપુર (૧૯) મિથિલા (૨૦) રાજગૃહિ (૨૧) મિથીલા (૨૨) સૌરીપુરી (૨૩) કાશી (૨૪) ક્ષત્રિયકુંડ. પાઠાંતર: (૧૬) ગજપુર (૧૭) નાગપુર, ગજપુર અને નાગપુર એ હસ્તિનાપુરના પર્યાય નામો છે (૧૯) મથુરા (૨૫) મથુરા
માતાઓના નામ સ્થાનક-૨૯ વીશે ભગવંતના જન્મદાતા જનેતાના નામે અનુક્રમે – (૧) મારૂદેવા (૨) વિજયા (૩) સેના (૪) સિદ્ધાર્થ (૫) મંગલા (૬) સુશીમા (૭) પૃથ્વી (૮) લક્ષમણું (૯) રામા (૧૦) નંદા (૧૧) વિષ્ણુ (૧૨) જયા (૧૩) શ્યામા (૧૪) સુયશા (૧૫) સુત્રતા ૧૬) અચિરા (૧૭) શ્રી (૧૮) દેવી (૧૯) પ્રભાવતી (૨૦) પદ્માવતી (૨૧) વપ્રા (૨૨) શીવા (૨૩) વામા (૨૪) ત્રિશલા. પાઠાંતર (૫) સુમંગલા
પિતાના નામ સ્થાનક-૩૦ શ્રી ચાવશે ભગવંતોના પુન્ય પનોતા પિતાઓના નામ અનુક્રમે (૧) નાભિરાજા (૨) જિતશત્રુ (૩) જિતારી (૪) સંવર (૫) મેઘરથ (૬) શ્રીધર (૭) સુપ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org