________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪૯ ગભ સ્થિતિ - સ્થાનક-૨૦
ચાવશે તીર્થંકર ભગવંતાના ગર્ભ-સ્થિતિ કાળ અનુક્રમે –
(૧) માસ-૪ દિવસ (૨) ૮-૨૫ (૩) ૯-૬ (૪) ૮-૨૮ (૫) ૯-૬ (૬) ૯-૬ (૭) ૯-૧૯ (૮) ૯૭ (૯) ૮-૨૬ (૧૦) ૯-૬ (૧૧) ૯-૬ (૧૨) ૮-૨૦ (૧૩) ૮-૨૧ (૧૪) ૯-૬ (૧૫) ૮-૨૬ (૧૬) ૯-૬ (૧૭) ૯-૫ (૧૮) ૯-૮ (૧૯) ૯-૭ (૨૦) ૯-૮ (૨૧) ૯-૮ (૨૨) ૯-૮ (૨૩) ૯-૬ (૨૪) ૯-૭ દિવસ
શ્રી મહાવીર સ્વામી ભગવાન ગર્ભકાળ ગર્ભ સ્થિતિમાં બતાવેલ ૯ કપૂર કાવ્ય કલ્લેાલાદે ભાગ રહ્યાનું જણાવે છે.
જન્મ સમય, જન્મ નક્ષત્ર અને જન્મ રાશી ચ્યવન પ્રમાણે સમજવા. જન્મ માસાદિ સ્થાનક-ર૧
પ્રથમ માતા દેવીનઢાની કુક્ષીમાં ૮૨ દિવસ સુધી રહ્યા તે માસ અને ૭ દિવસમાં સાથે ગણાયેલ છે.
પાંચમાં દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૩ રાત્રી ગર્ભ પણે
ચાવીશે ભગવંતાના જન્મમાસ-પક્ષ અને તિથિ અનુક્રમે – (૧) ચૈત્ર-વ-૮ (૨) મહા સુ-૮ (૩) માગસર સુ-૧૪ (૪) મહા-સુ-ર (૫) વૈશાખ સુ-૮ (૬) કાર્તક વ-૧૨ (૭) જેઠ સુ-૧૨ (૮) પેષ વ-૧૨ (૯) માગસર વ-૫ (૧૦) મહા વ-૧૨ (૧૧) ફાગણુ વ-૧ર (૧૨) ફાગણુ વ-૧૪ (૧૩) મહા-સુ-૩ (૧૪) વૈશાખ વ-૧૩ (૧૫) મહા-સુ-૩ (૧૬) જેઠ ૧-૧૩ (૧૭) વૈશાખ વ-૧૪ (૧૮) માગશર સુ-૧૦ (૧૯) માગશર સુ-૧૧ (૨૦) જેઠ વ-૮ (૨૧) શ્રાવણુ વ-૮ (૨૨) શ્રાવણ સુ-૫ (૨૩) પાષ ૧-૧૦ (૨૪) ચૈત્ર સુ-૧૩.
Jain Education International
ચૈત્ર સુદ્રી-તેરશ દીને મધ્ય નિશાએ માન, સર્વ દિશ નિર્માંળછતે જન્મ વીરના જાણુ.
જિન જન્મ સમય, નક્ષત્ર અને રાશિ સ્થાનક ૨૨–૨૩-૨૪નુ` વન આગળ આવી ગએલ છે, જે ચ્યવન કલ્યાણક પ્રમાણે છે.
જન્મ સ્મારક અને શેષ આરક કાળમાન સ્થાનક ૨૫-૨૬
આરાએના નામ અને તેની કાળમર્યાદા આગળ દર્શાવેલ છે તેમ જ ઉત્સર્પિણી, અવસર્પિણી અને કાળચક આદિની વિગતા વહેવારકાળમાં દર્શાવેલ છે.
શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ ત્રીજા આરાના પ°ત ભાગે છે અને ત્રીજા આરાના ત્રણવરસ ૮।। માસ બાકી રહે માક્ષે ગયા છે. શ્રી અજીતનાથ ભગવાનના જન્મકાળ અને મેાક્ષકાળ ચેાથા આરાના મધ્યમાં છે. શ્રી સ‘ભવનાથ થી શ્રી કુંથુનાથ સુધીના શ્રી જિનેશ્વરાના જન્મ અને માક્ષ ચેાથા આરાના પાછલા અભાગમાં છે અને શ્રી અરનાથથી શ્રી મહાવીર સ્વામીના જન્મ અને મેાક્ષ ચાથા આરાના અંત ભાગમાં છે.
જિ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org