________________
: : : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
શ્રી ધર્મનાથ ભગવાનના પૂર્વભવ સ્વર્ગીયુ મધ્યમ હતું શેષ ૨૩ ભગવંતના પૂર્વ સ્વર્ગ ભવ આયુ ઉત્કૃષ્ટ હતું.
સતિ શત સ્થાનક પ્રકરણકાર પૂજ્ય આચાર્ય દેવ ચોવીસે તીર્થકર ભગવંતના પૂર્વ ભવ સબંધી તેર સ્થાનકે કહીને, હવે જિનભવ સબંધી બાકીના સ્થાનકે બતાવે છે.
વન માસાદિ સ્થાનક ૧૪ વન–ચવવું
જસપંચ કલ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થા; તે એવન જન્મ વ્રત નાણ અને નિર્વાણ સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ.
( વીરરસ્તુતિજ્ઞાનવિમલજી ) ચોવીશે ભગવંતના વન માસ-પક્ષ-તિથિ અનુક્રમે (૧) અષાડ વ-૪ (૨) વૈશાખ સુ-૧૩ (૩) ફાગણ સુ-૮ (૪) વૈશાખ સુ-૪ (૫) શ્રાવણ સુ-૨ () મહા વદ-૬ (૭) ભાદરવા વ.-૮ (૮) ચૈત્ર વ–૨ () ફાગણ વ-૯ (૧૦) વૈશાખ વ-૬ (૧૧) જેઠ વ-૬ (૧૨) જેઠ સુ –૯ (૧૩) વૈશાખ સુ-૧૨ (૧૪) શ્રાવણ વ-૭ (૧૫) વૈશાખ સુ-૭ (૧૬) ભાદરવા વ-૭ (૧૭) શ્રાવણ વ-૯ (૧૮) ફાગણ સુ-૨ (૧૯) ફાગણ સુ-૪ (૨૦) શ્રાવણ સુ-૧૫ (૨૧) આસો સુ-૧૫ (૨૨) કારતક વ-૧૨ (૨૩) ચૈત્ર વ-૪ (૨૪) અષાઢ સુ-૬
કલ્યાણક તિથિ અંગે પૂર્વાનુપૂવકમ–ભૂતકાળમાં થએલા ગત વીશીના પ્રથમ તીર્થંકર શ્રી કેવળજ્ઞાની પ્રભુ અને ભવિષ્યકાળમાં આવતી ચોવીશીમાં થનાર પ્રથમ તીર્થકર શ્રી પદમનાભ ભગવંતની અન્ય અન્ય કલ્યાણક તિથિઓ સરખી હોવાથી પૂર્વાનુ પૂવ જાણવી. એટલે ગઈ વીશીન તીર્થકર ભગવંતની જે કલ્યાણક તિથિઓ છે તે જ કલ્યાણક તિથિઓ આવતી ચોવીશીમાં થનાર શ્રી પદ્મનાભ આદિ તીર્થકરોની છે–ગઈ ચોવીશીના પહેલા ભગવાન અને આવતી ચોવીશીન પહેલા ભગવાનની કલ્યાણક તિથિઓ સરખી હોય છે, તે જ રીતે અનુક્રમે ગઈ વીશીના વશમાં ભગવાન અને આવતી ચોવીશીના ચાવીશમાં ભગવાનની કલ્યાણક તિથિઓ સરખી જાણવી. - પશ્ચાપૂવકમ-વર્તમાનકાળે શ્રી ઋષભદેવ આદિ જિનેન્દ્રોની જે કલ્યાણક તિથિઓ છે તે ભૂત અને ભવિષ્યકાળના ભગવંતોની અપેક્ષાએ પશ્નાન પૂર્વ છે એટલે કે જે કલ્યાણક તિથિઓ ગઈચવીશીના છેલ્લા ભગવંત શ્રી સંપ્રતિ જિનની છે તેજ કલ્યાણક તિથિ આવતી ચોવીશીના શ્રી ભદ્રકૃત. જિનની છે. તે જ તિથિઓ વર્તમાન કાળે પ્રથમ તીર્થપતિ શ્રી આદિશ્વર ભગવાનની છે. એટલે કે
અતિત અને અનાગતકાળના ૨૪મા ભગવાનની કલ્યાણક તિથિઓ વર્તમાન ચાવીશના પ્રથમ ભગવંતની હોય છે. ભૂત અને ભવિષ્યની ચોવીશીના ત્રેવીસમાં ભગવાનની કલ્યાણક તિથિ તે વર્તમાન કાળની ચોવીશીના બીજા ભગવાનની હોય છે. ભૂત અને ભવિષ્યકાળની ચોવીશીના રરમા ભગવાનની કલ્યાણકતિથિઓ તે વર્તમાન ચોવીશીના ત્રીજા ભગવાનની હોય છે તે રીતે અનુક્રમે ભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org