________________
શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪ સપ્તતિ શત સ્થાનક પ્રકરણમાં ગૌતમ પદ નથી અને બીજા પદોના નામ અને ક્રમમાં ફરક આવે છે છતાં નામેના અર્થ સરખા જ છે અને ગૌતમ પદને બીજા પદોમાં સમાવેશ થયો છે તેમ સમજવું.
સસતિશત સ્થાનક પ્રકરણમાં દર્શાવેલાં ર૦ સ્થાનક પદના નામે (૧) અરિહંત (૨) સિધ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપ અથવા તપસ્વી (૮) વાત્સલ્ય અથવા અભિકખનાણ (૯) દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨) શીલ (૧૩) વ્રત (૧૪) ક્ષણલવ (૧૫) તપ (૧૬) ત્યાગ (૨૭) વૈયાવચ્ચ (૧૮) સમાધિ અથવા અપૂર્વ–નાણ (૧૯) શ્રત (૨૦) પ્રવચન પ્રભાવના.
વસ સ્થાનક પદ આરાધના–દરેક પદ ર૦-૨૦ અમ-છઠું-ઉપવાસ આયંબિલ કે એકાસણા આદિ તપથી થાય છે. એક પદને આરાધના તપ છ માસની મર્યાદામાં પુરો થવો જોઈએ. છે માસના સમય ગાળામાં એકથી વધારે પદની આરાધના તપ કરી શકાય છે. પેલા પદને જાપ નમો અરિહંતાણું છે. તે રીતે દરેક પદના નામ પ્રમાણે દરેક પદના જાપની વીશ માળા ગણવાની હોય છે.
કાઉસગ્ગ [લેગસ્સ), સાથિયા, ફળ, પ્રદિક્ષણા અને ખમાસણાની સંખ્યા દરેક પદની અનુક્રમે ૨૪-૧પ-૭-૩૬–૧૦–૨૫-ર૭––૬૭–૧૦
૧૭–૯–૦૫-૧૨-૨૮-૨૪–૭૦-૫૧-૪૫–અને ૨૦ છે. બીજ, પાંચમ, અગિયારશ આદિ જ્ઞાન તિથીમાં દેવ ગુરુની સાન્નિધ્યમાં તપની શરૂઆત કરવાનું કહેલ છે.
પૂર્વ સ્વભવ સ્થાનક-૧૨ ચોવીશે તીર્થકર ભગવંતના જિન-ભવ પૂર્વને સ્વર્ગવ અનુક્રમે (૧) સર્વાર્થ સિધ્ધ (૨) વિજય વિમાન (૩) સાતમે રૈવેયક (૪) જયંતવિમાન (૫) યંતવિમાન (૬) નવમે વેયક (૭) છક્ કૈવેયક (૮) વિજય વિમાન (૯) આનત દેવલોક (૧૦) પ્રાણુતા દેવલોક (૧૧) અય્યત (૧૨) પ્રાણુત (૧૩) સહસ્ત્રાર (૧૪) પ્રાણત (૧૫) વિજય વિમાન (૧૬) (૧૭) (૧૮) સર્વાર્થ સિદ્ધ (૧૯) જયંત વિમાન ૨૦) અપરાજીત (૨૧) પ્રાણત (૨૨) અપરાજીત (૨૩-૨૪) પ્રાણત દેવલોક. પાઠાંતર [૮] વૈજયંત [૧] અય્યત
પૂર્વ સ્વ-ભવ-આયુ સ્થાનક-૧૩ ચોવીસે ભગવંતના જિન-ભવ પૂર્વના સ્વર્ગ ભવનું આયુષ્ય અનુક્રમે
(૧) ૩૩ સાગર (૨) ૩૩ સાગર (૩) ૨૯ સાગર (૪) ૩૩ સાગર (૫) ૩૩ સાગર (૬) ૩૧ સાગર (૭) ૨૮ સાગર (૮) ૩૩ સાગર (૯) ૧૯ સાગર (૧૦) ૨૦ સાગર (૧૧) ૨૨ સાગર (૧૨) ૨૦ સાગર (૧૩) ૧૮ સાગર (૧૪) ૨૦ સાગર (૧૫) ૩૨ સાગર (૧૬-૧૭–૧૮–૧૯-૨૦) ૧૩ સાગર (૨૧) ૨૦ સાગર (૨૨) ૩૩ સાગર (૨૩) ૨૦ સાગર (૨૪) ૨૦ સાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org