________________
૪૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન
(૧) વસેન (૨) અરિદમન (૩) સંબ્રાન્ત (૪) વિમલવાહન (૫) સીમંધર (૬) પિહિતાશ્રવ (૭) અરિદમન (૮) યુગધર (૯) સર્વજગદાનંદ (૧૦) સસ્તાધ (૧૧) વાદત્ત (૧૨) વજાનાભ (૧૩) સર્વગુપ્ત ૧૪) ચિત્રરથ (૧૫) વિમલવાહન (૧૬) ધનરથ (૧૭) સંવર (૧૮) સાધુસંવર (૨૯) વરધર્મ (૨૦) સુનંદ (૨૧) નંદ (૨૨) અતિયશ (૨૩) દાદર (૨૪) પટ્ટીલાચાર્ય.
પૂર્વ નરભવ-શ્રુત સ્થાનક-૧૦ શ્રત-શ્રી ગણધર ભગવંતોએ રચેલ દ્વાદશાંગી શ્રુત.
શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વનરભવમાં બાર અંગધારી દ્વાદશ અંગણાતા હતા અને શેષ ર૩ ભગવતે પૂર્વ નરભવમાં અગિયાર અંગ જ્ઞાતા હતા.
પૂર્વ નરભ-શ્રી જિનપણાના હેતુ રૂપ આરાધના. સ્થાનક-૧૧ શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામી બંને ભગવંતે પૂર્વ નરભવે વીસસ્થાનક પદની સંપૂર્ણ આરાધના કરી હતી, શેષ ૨૨ ભગવંતોએ પૂર્વ નરભવે એક-બે-ત્રણ અગર સવરથાનકેની આરાધના કરી હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવે, નંદ રાજાના ભવમાં, એકલાખ વરસના દીક્ષા પર્યાય કાળમાં ૧૧૮૦૬૪૫ માસખમણ કરવા વડે જાવજજી ૨૦ સ્થાનક તપનું સુંદર રીતે આરાધન કરેલ હતું. વિશ સ્થાનક પદના નામો :
અરિહંત સિધ્ધ પવયણ સૂરિ સ્થવિર વાચક સાધુ નાણ
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દર્શન વિનય ચરણ બંભ કિરિયા તપ કરે ગોયમ ઠાણ છે
૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ જિનવર ચારિત્ર પંચવિધ નાણુ શ્રત તીર્થ એ નામ છે એ વીશ સ્થાનક જે આરાધે તે પામે શીવ ધામ છે
(વિશ સ્થાનિક સ્તુતી-સભાગ્ય લકમી) (૧) અરિહંત (૨) સિદધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય (૭) સાધુ (૮) જ્ઞાનપદ (૯) દર્શન (૧૦) વિનય (૧૧) ચારિત્ર (૧૨) બ્રહ્મચર્ય (૧૩) કિયા (૧૪) તપ (૧૫) ગૌતમ (૧૬) જિન (૧૭) સંયમ (૧૮) અભિનવજ્ઞાન (૧૯) શ્રત (૨૦) તીર્થ.
એ વાસ સ્થાનક પદોમાં સિધ્ધ પદ રકતવર્ણ, આચાર્ય પદ પીતવર્ણ, સ્થવિરપદ શ્યામવર્ણ, ઉપાધ્યાય પદ નીલવર્ણ, સાધુ પદ શ્યામવર્ણ, અને શેષ દરેક પદોને વર્ણ શ્વેત છે.
સ્થવિર પદના ત્રણ પ્રકાર છે (૧) જાતિસ્થવિર-૬૦ વરસ ઉપરની વયના (ર ન સ્થવિર સમવાય-અંગધારક (૩) પર્યાય વિર–૨૦ વર્ષને દક્ષા પર્યાય ધારક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org