________________
શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૪૩ પૂર્વ નરભવ વિજય સ્થાનક-૫ દરેક મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિભાગો હોય છે તે વિભાગોને વિજય કહેવાય છે.
ભરત અને એરવત ક્ષેત્રમાં વિજય નહીં હોવાથી ત્યાં ત્યાં તે ક્ષેત્રના નામ કહ્યાં છે. 8. કષભ, સુમતિ, સુવિધિ અને શાંતિનાથ-૪ ભગવાનના પૂર્વ નરભવ વિજય પુષ્કલાવતી છે. શ્રી અજીત, પદ્મ, શીતલ અને અરનાથ-૪ ભગવાનના પૂર્વ નરભવ વિજય વસ વિજય છે. શ્રી સંભવ સુપાર્શ્વ, અને શ્રેયાંસ એ-૩ ભગવાનના પૂર્વ નરભવ વિજય રમણિય વિજય છે. શ્રી અભિનંદન, ચંદ્રપ્રભુ અને વાસુપૂજ્ય એ ૩ ભગવાનના પૂર્વ નરભવ વિજય મંગલાવતી વિજ્ય છે. શ્રી કુંથુનાથ આર્વતવિજય શ્રી મલિનાથ સલિલાવતી વિજય, શ્રી અનંતનાથ-અરવત અને શેષ ૭ જિન, શ્રી વિમલ, ધર્મ, મુનિસુવ્રત, નમિ, નેમ, પાર્થ અને મહાવીર સ્વામીના પૂર્વનરભવ સ્થળ ભરતક્ષેત્ર છે.
પૂર્વ નરભવ નગરી સ્થાનક-૬ ૧-૫-૯ અને ૧૬માં ભગવાનની પૂર્વ–નરભવ નગરી પુંડરકિણ છે. ૨-૬–૧૦ અને ૧૮માં ભગવાનની અસીમા નગરી છે; ૩–૭-૧૧માં ભગવાનની શુભાપુરી છે. ૪-૮ અને ૧રમાં ભગવાનની રત્નસંચય નગરી છે. ૧૩માં ભગવાનની મહાપુરી ૧૪માં ભગવાનની શિષ્ટાનગરી, ૧૫માં ભાગ વાનની ભલપુર નગરી, ૧૭માં ભગવાનની ખડૂગિપુરી, ૧લ્માં ભગવાનની વીતશેકા નગરી, ૨૦ માં ભગવાનની ચંપાનગરી, ૨૧માં ભગવાનની કૌશાંબીપુરી, રરમાં ભગવાનની રાજગૃહી, ૨૩માં ભગવાનની અયોધ્યા અને ૨૪માં ભગવાનની પૂર્વ નર-ભવ નગરી અહિચ્છત્રા નગરી છે.
પૂર્વ નરભવ નામે અને રાજ્ય સ્થાનક ૭-૮ ચેવાશે તીર્થકર ભગવંતના પૂર્વ નરભવ નામે અનુક્રમે
(૧) વનાભ (૨) વિમલ વાહન (૩) વિપુલબળ (૪) મહાબળ (૫) પુરુષસિંહ (૬) અપને શાજિત (૭) નંદિપેણ (૮) પદમ (૯) મહાપદમ (૧૦) પદમ (૧૧) નલિની ગુલ્મ (૧૨) પદમેત્તર (૧૩) પદમસેન (૧૪) પદમરથ (૧૫) દૃઢરથ (૧૬) મેઘરથ (૧૭) સિંહાવર (૧૮) ધનપતિ (૧૯) વૈશ્રમણ (૨૦) શ્રી વર્મા (૨૧) સિધ્ધાર્થ (૨૨) સુપ્રતિષ (૨૩) આનંદ (૨૪) નંદન.
પાઠાંતર નામ (૪) ધર્મસિંહ (૫) સુગ્રીવ અતિબળ (૬) ધર્મ મિત્ર (૭) સુંદરબાહુ (૧૧) હિન્ન (૧૨) ઈન્દ્ર દિ૨ (૧૩) સુહર (૧૪) મહેન્દ્ર(૧૫) સિંહરથ (૧૭) રૂપી (૧૮) સુદર્શન (૧૯) નંદન (૨૨) શંખ (૨૩) સુદર્શન.
પૂર્વ નરભવમાં શ્રી આદિનાથ ભગવાનનો જીવ વનાભ નામે ચક્રવતી રાજા હતા શેષ ૨૭ જિન જીવો પૂર્વનર-ભર્વેમાં સામાન્ય રાજાઓ હતાં.
જગન્નાથ શ્રી જિનેશ્વર દેવોના પૂર્વ–નર-ભવના ગુરૂઓના નામે સ્થાનક
ગુરૂ-ધર્મગુરૂ. પૂર્વ નરભવે ચોવીશે ભગવંતના જીવોએ દીક્ષા લીધેલી તે દીક્ષા ગુરૂઓના નામ અનુક્રમે ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org