________________
સમર્થ–સમાધાન
ભાગ ત્રીજો
પ્રશ્નઃ ૧૪૬૬-ચતુરસ્પશી પુદ્ગલોમાં કયા કયા સ્પર્શ હોય છે?
ઉત્તર : શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શ હોય છે બાકીના ચાર મૃદુ (કમળ), કર્કશ, હલકાં અને ભારે, તે પરમાણું પુદ્ગલથી માંડીને સુક્ષમ અનંત પ્રદેશી સ્કંધ સુધી નથી હોતા. તે બાદર અનંત પ્રદેશી અંધ બનવાથી (સંગથી) થાય છે. એક જ પરમાણુંમાં શીત અને ઉષ્ણમાંથી કોઈ એક સ્પર્શ હોય છે. નિગ્ધ અને રૂક્ષમાંથી એક સ્પર્શ હોય છે. આ પ્રમાણે એક પરમાણું પુદ્ગલ સ્પર્શની અપેક્ષાએ અથવા તે શીત અને સ્નિગ્ધ, અથવા શીત અને રૂક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રૂક્ષ સ્પશી હોય છે. દ્ધિપ્રદેશ યાવતું સુક્ષ્મ અનંત પ્રદેશી સ્કંધમાં ચારેય સ્પર્શ હોઈ શકે છે.
પ્રશ્ન : ૧૪૬૭-વડીદિક્ષાને કયા ચારિત્રમાં સમાવેશ થાય છે?
ઉત્તરઃ સામાયિક ચારિત્ર (નાની દીક્ષા) પછી જે વડીદિક્ષા (છેદપસ્થાપનીય ચારિત્ર) થાય છે, તે નિરતિચાર છે સ્થાનીય ચારિત્ર કહેવાય છે, તે પ્રમાણે વડીદિક્ષાને છેદો પસ્થાનીય ચારિત્ર માનવામાં આવે છે.
અનઃ ૧૪૬૮-લૉકાશાહના ધમ (માર્ગદશન)ના વિચાર વિશુદ્ધ અને મનનીય છે. શું આ પ્રમાણે માનવું તે બરાબર છે?
ઉત્તર : લોકશાહના ઘર્મ (માર્ગદર્શન)ના વિચારે ઠીક લાગે છે.
પ્રશ્ન : ૧૪૬૯-આપણે માનેલા ૩ર આગમે નિ:સંદેહ સત્ય છે, તથા સમ્યગ્રદર્શનના હેતુભૂત છે એવી સર્વાગ શ્રદ્ધા મારે આત્મા કરે છે, તે શું આ મારી માન્યતા બરાબર છે?
ઉત્તર: “તા જેમા ” તમેયરશ્વનિરાશં ની જંગ જાતિ, વથir Rવં...નિriળે જાય મર્થ મ મ મ રે સમદે...આ શાસ્ત્રીય વાકથી સ્પષ્ટ છે કે વિતરાગ કથિત વાણુ સર્વાગ સત્ય છે. તે વાણીના અંશરૂપે જ આ આગમ છે. એટલા માટે જ શંકા કે સંશય કર્યા વગર સત્ય માનવા યંગ્ય છે, તથા વસ્તુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org