________________ શ્રી શામજી વેલજી વીરાણી સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ રાજકેટના સંચાલકે પ્રમુખ શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી ઉપ પ્રમુખ શ્રી મોહનલાલ કસ્તુરચંદ શાહ શ્રી નરભેરામ પાનાચંદ મહેતા શ્રી મગનલાલ પિપટલાલ કામદાર માનદ્ મંત્રીએ શ્રી કાન્તિલાલ ખીમચંદ મહેતા શ્રી ભુપતલાલ વૃજલાલ શાહ શ્રી ચંપકલાલ છોટાલાલ મહેતા આપણા સમાજનાં બાળકોમાં ધર્મના સંસકાર રેડાય અને પાયામાંથી ભવિષ્યમાં થનારા શ્રાવક-શ્રાવિકાના જીવન ભવ્ય બને એ આ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. ટાઈટલ : ગાયત્રી પ્રિન્ટર્સ * નાગરવાડો, લાખાપટેલની પોળ, સાંકડી શેરી, અમદાવાદ.