________________
ભાગ ત્રીજો
ઉત્તર-એક જીવ, અનંત છે તથા પુદ્ગલ તથા તેની પર્યાને મતિજ્ઞાન વડે જાણે છે. એટલા માટે એક જવની અપેક્ષાએ પણ મતિજ્ઞાનની અનંત પર્યાય હોય છે.
સ્વપ્ન દર્શન નંદિસૂત્ર પ્રમાણે મતિજ્ઞાન ભેદ છે. તેથી તે પુદગલ રૂપ નથી. પ્રશ્ન ૨૦૬૫-માનસ્થાયી કરતાં ક્રોધકવાયી કઈ રીતે અધિક છે?
ઉત્તર-ધાદિ ચારેય કક્ષાની ઉદય સ્થિતિ અંતમુહર્તથી વધારે હોતી નથી. ચારેયનું અંતમુહુ નાનું મોટું હોય છે. આ બધામાં માનનું અંતમુહુર્ત બધા કરતા નાનું હોય છે, તેનાથી ક્રોધ, માયા તથા લેભનું અંતમુહુર્ત કમાનુસાર મોટું હોય છે. જેનું અંતમુહુર્ત નાનું હોય છે, તેમાં એછા હોય છે. આ કારણથી આ અલ્પબહત્વ આ પ્રકારથી બતાવેલ છે.
પ્રશ્ન ૨૦૦૬-નમસ્કાર મંત્રમાં પ્રથમ અરિહંતેને તથા નમસ્થણુંમાં પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરવાનું પ્રજન સ્પષ્ટ કરશે? નમસ્કુણુંના વધારે શબ્દો અરિહંતોને માટે ઉપયુક્ત છે?
ઉત્તર-અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનની અપેક્ષાએ વિશેષ ઉપકારી છે. આ ઉપકારિતાની દષ્ટિથી તેમને નમસ્કાર મંત્રમાં પ્રથમ સ્થાન આપ્યું છે. અરિહંત તથા સિદ્ધમાં સિદ્ધ ભગવાન મોટા છે. તેથી નમોસ્થેણું માં પ્રથમ સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. વધારે ઉપકારી કેણ છે તથા મેટા કોણ છે એ બાબતેનું જ્ઞાન કરાવવા માટે આ વ્યવસ્થા છે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં નામોત્થણું આવે છે ત્યાં ત્યાં પ્રથમ સિદ્ધ ભગવાનની અને પછી અરિહંત ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. એમ તે અરિહંતને માટે પ્રયુક્ત વિશેષણના ગુણ સિદ્ધ ભગવંતેમાં તે હોય જ છે.
પ્રશ્ન ૨૦૬૭-“અરિહંતાણું” શબ્દ સિદ્ધોના નત્થણમાં મુકો તે કેવી રીતે ઉચિત છે?
ઉત્તર-“અરિહંત” શબ્દનો અર્થ જે ચાર ઘાતકમેને ક્ષય કરવાવાળા કરીએ તે તે અરિહંતેને માટે બરાબર છે. અને જે આઠકર્મોનો નાશ કરવાવાળા માટે લેવામાં આવે તે સિદ્ધ ભગવાન પણ અરિહંત છે. તેઓ બન્નેય કર્મ શત્રુઓનો નાશ કરી જ ચૂક્યા છે. “માવંતાળ” શબ્દને જ્ઞાનાદિ ગુણરૂપ ઐશ્વર્યને માટે લઈએ તે તે શબ્દ અરિહંત તથા સિદ્ધ એ બન્નેને માટે ઉપયુક્ત છે.
પ્રશ્ન ર૬૮-આયુષ્યકર્મ બાંધવામાં કેટલો સમય લાગે છે? ઉત્તર-આયુષ્યકમને બંધ કરવામાં અસંખ્યાતા સમયનું અંતમુહુર્ત લાગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org