________________
૧૭૬
પ્રશ્ન ૨૦૪૦-શું, યુગલિયાએને સમકિત હોઈ શકે છે?
ઉત્તર-એક ગાઉથી ત્રણ ગાઉની અવગાહનાવાળા મનુષ્ય યુગલિયાએમાં તથા એક પલ્યેાપમથી ત્રણ પહ્યાપમ સુધીની સ્થિતિવાળા મનુષ્ય-તિય ચ યુગલિયામાં પૂર્વ ભવથી લાવેલુ સમકિત હોય છે. પરંતુ ત્યાં નવું સમકિત પ્રાપ્ત થતુ નથી,
પ્રશ્ન ૨૪૧-નેાભવ્ય, નાઅભવ્યમાં કઈ સામાયિક હોય છે ? ઉત્તર-સિદ્ધ ભગવાનને નાભવ્ય, નાઅભવ્ય કહે છે. તેમનામાં એક સમકિત સામા યિક હાય છે.
સમ-સમાધાન
પ્રશ્ન ૨૦૪૨-અસન્ની તેમજ નેસની, નેાઅસસીમાં કઈ સામાયિક હાય છે?
ઉત્તર-સમકિતી સંજ્ઞી જીવ સમકિતથી પતિત થઈ ને કાળ કરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય તેા એવા અસંજ્ઞી જીવમાં અપ†પ્ત અવસ્થામાં થોડાક સમયને માટે સાસ્વાદન સમક્તિ હાય છે. બાકી નહિ.
સયેાગી કેવળી, અચેગીકેવળી, તથા સિદ્ધ ભગવાનને નેસની નાઅસ’જ્ઞી કહે છે. તેરમા તથા ચૌદમા ગુણસ્થાનવતી કેવળીએમાં (૧) સમતિ સામાયિક તથા (૨) સર્વ વિતી સામાયિક હોય છે. સિદ્ધ ભગવાનમાં સમકિત સામાયિક હાય છે. એ જ પ્રકારે નાસની, ના અસંજ્ઞીમાં બે સામાયિક હોય છે.
પ્રશ્ન ૨૦૪૩-અનાહારકમાં કઈ સામાયિક હોય છે?
ઉત્તર-વાટે વહેતા, કેવળી સમુદૃઘાતના ત્રીજા, ચેાથા, પાંચમા સમયવાળા તથા સિદ્ધ અનાહારક કહેવાય છે. આમાં કેવળી તથા સિદ્ધોના સામાયિકનું કથન તે ઉપર કહ્યુ છે, વાટે વહેતા જીવમાં સમકિત સામાયિક તથા પૂર્વભવમાં શ્રુત શીખ્યાં હોય તે। શ્રુત સામાયિક પણ હોય છે. એ જ પ્રમાણે દેશવિરતી સિવાય આ ત્રણેય સામાયિકા હેાય છે. પ્રશ્ન ૨૦૪૪-અપર્યાપ્તમાં કઈ સામાયિક હાય છે?
ઉત્તર-જે જીવ અપર્યાપ્ત અવસ્થામાં કાળ કરી જાય એવાં લબ્ધિ અપર્યાપ્તામાં કોઇ સામાયિક હાતી નથી. જે કણુ અપર્યાપ્ત છે તેમાં સમકિત તથા શ્રુત એ એ સામા યિક હૈાય છે. કણુ અપર્યાપ્તના અર્થ છે—જે પર્યાપ્ત મને.
પ્રશ્ન ૨૦૪૫--અભવ્યમાં કઈ સામાયિક હોય છે ?
ઉત્તર-નિશ્ચયથી તે અભવ્યમાં કોઇ પણ સામાયિક ડાળી નથી, પરંતુ અભવ્ય પણ નવમા પૂર્વ સુધીનું જ્ઞાન શીખી શકે છે. આ અપેક્ષાએ તેનામાં શ્રુત સામાયિક હોવી
માની શકાય છે.
પ્રશ્ન ૨૦૪૬-આજ્ઞા આપી દીધા પછી પણ શય્યાતરનું ઘર આઠ પહાર સુધી શા માટે ટાળવું જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org