________________
ભાગ ત્રીજો
૧૭૩
પ્રશ્ન ૨૦૨૯-પુલાકના પરિણામેાના કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુર્હુત ના બતાવ્યા. તથા અવસ્થિત કાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સાત સમયના બતાન્યા, તે આ બન્ને કઈ અપેક્ષાએ બતાવ્યા છે?
ઉત્તર-પુલાકના પરિણામ જ્યારે વધુ માન હાય તથા એ જ સમયે કષાય ખાધક અની જાય ત્યારે વર્ધમાન પરિણામ એક સમયના રહે છે. અને જો કષાય આધક ન અને તે। અંતમુર્હુત સુધી રહી શકે છે. સકષાયી સ ́પતિમાં સ્વભાવથી જ અવસ્થિત પરિણામ સાત સમયથી વધારે વખત રહેતાં નથી, પછી તેમના પરિણામ કાં તેા હીયમાન હાય છે, અથવા તેા વધમાન હાય છે.
જ
પ્રશ્ન ૨૦૩૦-મૂળગુણના પ્રતિસેવી થતાં પુલાક “ ના સંજ્ઞા ઉપયુક્ત કેમ હાય છે ?
ઉત્તર-આહાર વગેરે તરફ તેની અભિલાષા પુલાક અવસ્થામાં હેતી નથી. કારણકે પુલાકની સ્થિતિ અંતમુહુથી વધારે નથી. એટલા માટે તેમને “નાસ જ્ઞા’’ ઉપયુક્ત કહ્યાં છે,
""
પ્રશ્ન ૨૦૩૧-સ્થાનાંગના આઠમે સ્થાને તેમજ ભગવતી સૂત્રમાં આલે ચકના આઠે ગુણુ બતાવ્યા છે જ્યારે સ્થાનોંગના દસમા ટાણામાં દસ ગુણ બતાવ્યા છે, તે આ અંતર કેમ ?
ઉત્તર—સ્થાનાંગના દસમા ઢાણામાં આઢમાંથી બે ગુણુ વધે છે. (૧) અમાયી (૨) અપશ્ચાતાપી, જે કે આ બન્ને એલેના એકથી આઠ લેામાં સમાવેશ થઈ જાય છે. છતાં પણ સામાન્ય બુદ્ધિવાળા જીવાને સરલતાથી સમજાવવા માટે એ બેલને અલગ કહ્યાં છે. એવી જ રીતે આલેાચના સાંભળનારના એ ગુણ સ્થાનાંગ દસમા, સ્થાનાંગ આઠમા તેમજ ભગવતીમાં વધારે ક્યાં છે, તે છે પ્રિયધર્મી તથા દૃઢધી. આમ તે પૂર્વે કહ્યું તે પ્રમાણે આ બન્નેને સમાવેશ આઠ ગુણમાં જ થઈ જાય છે. પરંતુ ખીજી દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આઠ ગુણવાળા આલેચના કરનારને તે શુદ્ધ કરે છે, પરંતુ તે ગુણુના પ્રિય ધમી, દઢધી હાવાથી આ બન્ને ગુણ આત્માને સ્થિર કરે છે, આલેાચકની આલેાચના સાંભળીને તેને પોતાના આત્મા વિચલિત ન થાય તે માટે આલેચના સાંભળનાર પ્રિયષમી દૃઢધમી થવું જરૂરી છે.
પ્રશ્ન ૨૦૩ર-ભાવ વ્યુત્સગના ત્રણ ભેદ છે કે ચાર ?
ઉત્તર-ભગવતી તેમજ ઔપપાતિક સૂત્રમાં ભાવદ્યુત્સગ કષાય, સંસાર અને કના ભેદથી ત્રણ પ્રકારના બતાવ્યા છે. ચેગ વ્યુત્સ`ના ભેદ મૂળ પાઠમાં ષ્ટિગોચર થયે નથી. ભેદ જ ખરાખર લાગે છે.
આમ
ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org