________________
૧૧
ભાગ ત્રીજો
ઉત્તર-હિંસાની દષ્ટિથી રાત્રિ-ભજન તેમજ મૈથુનની સમાનતા એકાંતરૂપે કહેવી સંભવિત નથી, કારણ કે ક્યારેક પહેલાં બેલમાં (રાત્રિ ભેજન) હિંસા વધારે હોઈ શકે છે. અને કયારેક બીજા બેલમાં (મૈથુન) પણ હિંસા વધારે હોઈ શકે છે. આમ તે બંને ત્યાજ્ય છે.
પ્રશ્ન ૨૦૨૦-ચકવતિ નામ કર્મને બંધ કયા કયા ગુણસ્થાને થે સંભવિત છે? શું, પ્રતિ વાસુદેવ નિદાનકૃત જ હોય છે?
ઉત્તર-ચકવતિ નામ કર્મને બંધ વિગેરે પ્રકૃતિમાં જુદે તે બતાવ્યું નથી. છતાં તેનો સમાવેશ જિન નામકર્મની અંદર થે સંભવિત છે. “જિન” નામ કર્મને બંધ ચેથાથી આઠમા ગુણસ્થાન સુધી થવાનું બતાવ્યું છે. તે પ્રમાણે આ પણ સમજવું. પ્રતિવાસુદેવ નિદાનકૃત જ હોય છે.
પ્રશ્ન ૨૨૧-ઈપથિકથી બદ્ધ શાતા વેદનીય કર્મનું વેદન વિપાકેદયથી થાય છે કે પ્રદેશદયથી? પૂર્વે બાંધેલ અશાતા વેદનીયનો વિપાકેદય અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી માન્યો છે, તે શાતા વેદનીયન વિપાકેદય કેવી રીતે સંગત થશે? એકી સાથે બે વિરૂદ્ધ પ્રવૃતિઓનું વિપાકવેદન થવું એ કેવી રીતે સંગત થશે ?
ઉત્તર-ઇર્યાપથિક શાતા વેદનીયની સ્વલ્પ સ્થિતિ હોવાથી છમને તે અનુભવ ગમ્ય નથી. પરંતુ છદ્મસ્થ તથા કેવળી બંનેની ઈર્યાપથિક શાતા વેદનીયના પ્રદેશ તથા વિપાક બંનેને ઉદય એક સાથે થવામાં કઈ હરકત જણાતી નથી. શાતા તથા અશાતાને બંધ તેમજ ઉદય વિરોધી છે. એ તે બતાવ્યું જ છે, તેથી જે સમયે અશાતા વેદનીયન વિપાક ઉદય થાય છે ત્યારે ઈર્યાપથિક શાતા વેદનીયને પ્રદેશદય સમજ.
પ્રશ્ન ૨૦૨૨-સામાન્ય નય અનુસાર એક અહેરાત્રિના શીલનું ફળ છે માસિક તપ જેટલું બતાવવું, એ શું છે?
ઉત્તર-ઉપરનું કથન અસંગત છે.
પ્રશ્ન ૨૦૨૩-દસમા ગુણસ્થાનમાં ગેવકર્મને બંધ આઠ મુહુર્તાને હઈ શકે છે?
ઉત્તર-દસમા ગુણસ્થાનમાં સંપરાય શાતા વેદનીયની બંધ સ્થિતિ ઓછામાં ઓછી બાર મુહુર્તની હોય છે.
પ્રશ્ન ર૦૨૪-માનવીય તેમજ દૈવિક કામોનું ઈચ્છારૂપ નિદાન મિથ્યાત્વમાં જ હોય છે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org