________________
-
A
A
A
.
.
.
.
૧૪
સમર્થ-સમાધાન હતા કે જેમણે માત્ર કમની નિર્જરા અર્થે તથા પોતાના નિયમને પાળવા માટે પૌષધ કર્યો, જે કર્મની નિર્જરા અર્થે પૌષધ કરનાર પ્રભાવના વિગેરે લેવા ન ઈચછે તે તેની આ ધારણું બરાબર છે શું ?
ઉત્તર-જ્યાં એ વ્યવહાર ચાલુ છે, ત્યાં આવી ધારણા રાખવી બરાબર નથી. તે દ્રવ્યને કામમાં ન પણ લીએ, તે ચાલી શકે, પરંતુ વરતુ સ્વરૂપને તે ધ્યાનમાં રાખવું જ જોઈએ.
પ્રશ્ન ૧૯૪- વનસ્પતિના અબીજ વિગેરેના તથા સમુઈિમના અલગઅલગ ભેદ કરવામાં આવ્યા છે, તેમાં જે મહામેઘ વિગેરેથી શાલી આદિ ધાન્ય થાય છે, તે કયું છે?
ઉત્તર–તે શાલી (ડાંગર) અરબીજ વિગેરે છે. તથા ૭૨ બીલેમાં તે બીજ જન્ય ધાન્ય રહેતું નથી, પરંતુ અમૃતરૂપ મેઘથી ધાન્યની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન ૧૯૯૫-કઈ બાલિકાની પ્રાણુરક્ષા કરવા માટે તેને પકડીને બચાવી, એમ કરનાર સાધુ શું વ્યવહાર રક્ષણ માટે પ્રાયશ્ચિતને યોગ્ય છે?
ઉત્તર-ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત લેવું યોગ્ય છે.
પ્રશ્ન ૧૯૯-નિગદના છ એકાંત સુતેલા છે કે ક્યારેક સુતેલા છે? જે એકાંત સુતેલા હેય તો પનવણું પદ-૩ ના ૧૪ બેલના અ૯૫ બહુત્વમાં સૂતેલા કરતાં જાગતાં સંખ્યાતગુણ કેમ બતાવ્યા છે? જે જાગ્રત છે, તે કઈ અપેક્ષાએ જાગૃત માની શકાય?
ઉત્તર-નિગોદના જીવેને એકાંત સૂતેલા કહેવા જોઈએ નહિ. જ્યારથી તેઓ પર્યાપ્ત થઈ જાય છે ત્યારથી તેઓને જાગ્રત કહેવામાં આવે છે.
પ્રશ્ન ૧૯૯૭-સમ્યગૃષ્ટિને મોક્ષની ઈચ્છા થવી તે મેહનીય કર્મના ક્ષપશમના કારણે છે કે પછી ક્ષપશમની સાથે જે રાગને અ૯પ અંશ ઉદયમાન છે તે તેનું કારણ છે?
ઉત્તર-મોક્ષની ઈચ્છામાં મેહનીય કર્મને ક્ષયોપશમ રહેલો છે.
પ્રશ્ન ૧૯૮-સંવત્સરીના દિવસે ગાયના વાળ જેટલા પણ માથાના વાળ હોય તે પ્રાયશ્ચિત આવે છે, તે તે વાળ સેન્ટીમીટરનો ભાગ છે?
ઉત્તર-નિરોગી તેમજ યુવાન ગાયના દૂછડા તથા શીંગડાની આસપાસના વાળ સિવાય બીજા વાળ પણ દેખાય જ છે, જેનાથી માપની કલ્પના કરી શકાય છે.
પ્રશ્ન ૧૯-પુલાક જ્યારે પુલાક અવસ્થામાં કાળ કરતાં નથી, તો પછી તેની ગતિ કેમ બતાવી છે? તથા તેની સ્થિતિ કેટલી હોય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org