________________
ભાગ ત્રીજો
રા
ભગવાનને સિ'હું, હાથી તથા કમળ વગેરેની ઉપમા આપવામાં આવી છે, તે શું, ભગવાનમાં સિ ંહની ક્રૂરતા, હિ'સકતા તથા તિયચ તથા કમલના એકેન્દ્રિયપણાને લઇને કોઇ પ્રશ્ન કરશે. શ્રેષ્ઠ સાધુને કાચમા, સાપ, શંખ (અસ્થિ) અગ્નિ વિગેરેની ઉપમા આપી, તે આવા પ્રશ્નો આવી બધી ઉપમાઓને માટે ઉપસ્થિત થશે? નહિ. ઉદાહરણ માટે ઉપસ્થિત થયેલ વિષય સમાનતા પદ્મલેશ્યાના રસને સમજાવવા માટે ઉચ્ચ કોટીના દારૂનું ઉદાહરણુ આપ્યું. તે
કૃષ્ણાદિ ત્રણ અશુભ લેસ્સાઓમાં મધુરતા હાતી નથી. તેોલેશ્યામાં કાંઈક ખટાશ હોવા છતાં મધુરતા હોય છે. પદ્મલેશ્યાના રસમાં મધુરતા વિશેષ હેાય છે. પરંતુ કાંઈક જોરદાર તીખ શવાળી હાય છે. પદ્મલેશ્યાને રસ પૂર્ણરૂપે શુકલ લેશ્યાના રસની જેમ મઠો તેા નથી, તેનાથી કાંઈક હલકા છે. તેમાં અન્ય રસના ચેૉડાક સદ્ભાવ હાય છે. જ્યારે પદ્મલેશ્યાના રંગ પણ પૂર્ણ સ્વચ્છ, શ્વેત નથી-પીળેા છે, તા પણ રસ પૂરેપૂરો મધુર હાઈ શકતા નથી. એ જ પ્રકારે ઉચ્ચ જાતને દારૂ મધુર સ્વાદળે હાવા છતાં પણ પેાતાની તીક્ષ્ણતાને કારણે માં બગાડી દે છે.
હોવી આવશ્ક છે. તેથી ઉચિત જ છે.
હું વિચારું છું કે રસની સામ્યતા ખતાવનારૂ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે પણ તેની શ્રેષ્ઠતા માનવામાં આવે છે. તા તે સમયે તે આ ઉદાહરણ અજોડ હશે એમાં સંદેહ નથી.
""
(૨) મદિરા જૈનને માટે અગ્રાહ્ય તેમજ અપેય છે. આ વાત તેા ઠીક છે, પરંતુ એમ કાણે કહ્યું કે સૂત્રકાર આ ઉપમા આપીને જૈનીએને મદિરાપાન કરવાની પ્રેરણા કરે છે! જેતીઓને માટે “ માસેવન (દારૂનું સેવન) આ શબ્દ પ્રશ્નકારતા પેાતાના જ છે, અને લેાઢા સાહેબના પત્રમાં એવુ‘ પરિણામ ખતાવવું કે આથી એવું પણુ અનુમાન થાય છે કે તે યુગમાં જૈને પણ મદ્યપાન કરતા હતાં, આ અનુમાન પણ ઉચિત લાગતું નથી. સમજાવવા માટે ઉદાહરણને બહુ જ લાજી મર્યાદાથી દૂર ધસડી લઇ જવું એ નુકશાનકારક થાય છે. ઉત્તરાયનના તે ઉદાહરણુમાં એવા કોઈ શબ્દ કે વાકય નથી કે જે રસપાનની ઉષાદેયતા ખતાવતું હાય. અથવા તે સમયના જૈનીએ-ની ખાનપાનની રીતિ સ્પષ્ટ કરતાં હાય, તેથી આવું અનુમાન કરવું ઉચિત નથી.
(૩) તિ કર ભગવ ંતા, ગણુધરા, અથવા સમ આચાર્યાંની સભામાં માત્ર જૈનીએ જ હોય એવું માનવું ઠીક નથી. આવા મહાપુરુષની સભામાં અજૈન પણ ઘણી મોટી સ ંખ્યામાં હાજરી આપતા હશે. આજે પણ સારા વક્તા અને પ્રતિષ્ઠિત વ્યક્તિની સભામાં નિન્ન વિચારસરણીવાળા લેકા પશુ ઘણી મોટી સખ્યામાં આવે છે. તેા તે સમયે આવતા હેય તેમાં તેા આશ્રય જ શું ? આગમમાં પણ લખ્યું છે કે કેટલાક લેાકેા કુતુહલવશ સભામાં ઉપસ્થિત થતાં અને કેટલાક લોક વ્યવહાર– ( જીતાચાર )નું પાલન કરવા માટે આવતા હતા. એવા સ્થાનપર દર્શક બનીને તથા શરમથી પણ લેકા આવે છે. અને કાઈ શેઠ, સેનાપતિ, રાજા વિગેરેના પ્રભાવથી પણ આવે છે. તેનામાં મદિરાના રસને જાણનારા પણ ધણાં હશે. તેથી જૈનીનએ અનુભવનું દૃષ્ટાંત આપવાનું વિચારવુ' એ ઠીક નથી.
એ આવશ્યક નથી કે જેણે ખાઈ-પીને અનુભવ ન કર્યો હોય તેણે બીજાના અનુભવમાં આવેલુ ઉદાહરણ ન આપવું અને પેાતાના અનુભવમાં આવેલી વસ્તુનુજ ઉદાહરણ આપવું.
ઝેરને પાતે ખાઈને કાઈ અનુભવ કરતાં નથી, પરંતુ ઝેર ખાઈને મરી જનારને દેખીતે કે સાંભળીને સમજદાર વ્યક્તિ તેની મારકતા ( પ્રાહરણ ) સમજી જાય છે. એ જ પ્રકારે મદ્ય પીતનારને સાંભળીને પણ તેના સ્વાદને જાણી શકાય છે. જેવી રીતે મદ્ય (દારૂ) ન.હું પીનારા પણ મન્નપાનથી થતાં નશાનું જ્ઞાન, મદ્ય પીનાર દ્વારા નશાથી થતી હરકત દેખીને કહી શકે છે. એવી જ રીતે રસનુ જ્ઞાન
સ. સ.-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org