SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો કેમ સમજી શકાશે ? કેમકે તેની પૂર્વ પ્રવૃત્તિ તે ક્રૂર હતી, તથા દશાશ્રુતસ્કંધ અધ્યયન ૬ ના કિયાવાદીના વર્ણનમાં જીવઘાતાદિ જેવા મહાન કુર કર્મ કરવાવાળાને પણ સ્પષ્ટ રૂપે સમ્યદષ્ટિ હેવાનું બતાવેલ છે. જેમ મૂળ વતોમાંથી એક ચોથા વ્રતને ધારણ કરવાવાળા શ્રાવકને અન્ય કૂટતેલમાપ લાલસાદિ ખુલ્લા રહેવા છતાં પણ શ્રાવક મનાય છે, તેમ જ ભાવથી સામાયિક, લલેતરી ત્યાગાદિ કરવાવાળાને દેશ વિરતિ કેમ ન સમજી શકાય ? પાંચમાં ગુણસ્થાનના અસંખ્ય સ્થાન અને કરોડ ભાંગા છે, તેમાંથી જેવા તેના ભાવ અને ત્યાગ હશે, તે જ શ્રેણના શ્રાવક ગણાશે. પિતાના ત્યાગ સિવાય જેટલા આરંભ-સમારંભાદિ કરશે તેનું પાપ તે તેને લાગશે જ, પરંતુ દેશ-વિરતિની કેટીમાં ગણવા નહિ, આ આગમ સંમત નથી. પ્રશ્ન ૯૮૭:–“પ્રચાર પંચકુલાસંકુ” (ઉત્તરાધ્યયન સૂત્ર) “હિંસાતચીત્રકgવવિખ્યો તર્ગતમ્” (તત્વાર્થ સૂત્ર) "हिंसानृतचौर्येभ्योमैथुन सेवापरिग्रहाभ्यां च । पापप्रणालिकाभ्यो विरतिः संज्ञस्य ચારિત્ર” (રત્ન કરડે શ્રાવકાચાર) ઈત્યાદિ શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોના પાઠાનુસારે હિંસાદિ પાંચ મહા પાપોથી વિરત થવાવાળાને વતી, ચારિત્રી, વિરત અથવા સંવત કહેલ છે, એથી આ પાંચ પાપોમાં લાગેલાને અવિરત, અસંવત વગેરે કહેવાશે, અને આ જ પાંચ પાપથી અંશતઃ વિરત અને અંશતઃ અવિરત હેવા વાળાને વિરતાવિરત, ચરિતા ચરિત્ત, ધમાધમે, અથવા સંવુડા સંવુડે કહેવાશે. એવી દશામાં આ પાંચ પાપોથી સર્વ પ્રથમ દેશતઃ વિરત થયા વગર અર્થાત દેશ મૂળગુણેને ગ્રહણ કર્યા વગર ખાલી ઉત્તર ગુણેને પાળવાવાળા વિરતાવિરત અણુમાં કેવી રીતે કહી શકાય ? ઉત્તર :–આમાં પણ હિંસાદિન દેશતઃ ત્યાગીને દેશ વિરત માનેલ છે. ઉત્તરગુણવાળો પણ હિંસાદિને અંશતઃ ત્યાગી છે. એથી તેને દેશ વિરતિ ન માનવા ક્યાં સુધી ઠીક છે ? કિ ચિત્ (વેડા) પ્રત્યાખ્યાનનું દેશવિરતિ પણે નિમ્નક્ત પ્રમાણોથી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે – છે, જે ન વિથ સ્વરૂપ પ્રચાવ્યાનં વેરામુરારોડ ચાલ્યાના ” ( અભિધાન રાજેન્દ્ર કેષ ભાગ ૧ પૃ. ૫૯૨) २, नाल्पमप्युत्स हेद्येषां, प्रत्याख्यान मिहोदयात् । अप्रत्याख्यान संज्ञाऽतो, द्वितीयेषु निवेशिता ॥ २ ॥ ઠાણાંગ ઠા. ૪. ઉ. ૧ ટકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy