SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન વસ્તુઓ સારી તેમજ સ્વાદિષ્ટ લાગે છે, તેમ જ કર્મ-રોગના પ્રભાવે સત્ય પ્રવૃત્તિઓ કડવી લાગે છે, એવું હેવા છતાં પણ સમજદાર વ્યકિત અહિત કારક સ્વાદિષ્ટ વસ્તુને છેડીને હિતકારી કટુ સેવન કરે છે તે ધીરે ધીરે રેગ શાંત થઈને નિરાશ થઈ જાય છે. તેમ જ ધર્માત્મા છવ, રૂચિ ન હોવા છતાં પણ પરાણે સત્યનું સેવન કરે છે, તે ધીરે-ધીરે કર્મ રેગથી રહિત થાય છે. પ્રશ્ન ૯૭૪–રેશમની ઉત્પત્તિ કિડાઓથી થાય છે. એવી સ્થિતિમાં ભગવાને ત્રણ પ્રકારના કપડામાં રેશમી કપડાને ઉપગ કેમ ફરમાવ્યું? • ઉત્તર –બીજા વસ્ત્ર મળતાં હોય, તે રેશમી વસ્ત્ર લેવાની મનાઈ છે. પ્રશ્ન ૯૭૫ – દૈવનાની તળો સૌમા દોડ્યો” આવું કહેવાય છે, પરંતુ તેને ચાર પરિણત અને ચાર બીજી, કુલ આઠ સ્ત્રીઓ હતી. તે આવા વ્યભિચારી હતા, તે તેની ગણત્રી પુણ્યવાન જમાં કેમ થઈ? કેવન્નાજી દેવલોકમાં ગયા કે બીજે ક્યાં ? ઉત્તર પ્રથમ તે કેવનાજીની વાત કથાની છે. પૂર્વભવમાં શાળીભદ્રની જેમ તેણે પણ દાન દીધું. પુણ્યના પ્રભાવે ધનાઢય શેઠના ઘેર જન્મ લીધે. પહેલા તે વિષય વાસનામાં સમજતા જ ન હતા. તેને પરાણે વિષયી લેકની સંગતમાં નાંખીને વિષયવાસનાને પરિચય કરાવ્યો. વાસ્તવમાં એણે કેઈની ઈજત લેવાને વિચાર પણ કર્યો નથી, પરંતુ એને અનાયાસ (આપોઆ૫) સુલભ સંયોગ પુણ્યના પ્રભાવે મળતો ગયે. યાવત્ આનંદપૂર્વક રાજ્યસદ્ધિને અનુભવ કરી ભેગના ત્યાગી બની દેવ ગતિમાં જવાને સંભવ છે. પ્રશ્ન ૭૬–ગાય પવિત્ર અને અહિંસક પશુ મનાય છે. પરંતુ આના ચામડાને અપવિત્ર માને છે. બીજી તરફ સિંહ, વાઘ વગેરે હિંસક પશુઓના ચામડાને પવિત્ર માને છે, આખું શું કારણ? ઉત્તર –ચર્મ સંબંધી વિચાર તે લોકોએ પિતાની મનમાની રીતે બનાવી લીધેલ છે. (ખરેખર તો) વાસ્તવમાં સિંહ-વાઘાદિનું ચર્મ પવિત્ર નથી. તે ઓછું મળવાના કારણે લોકેએ તેની કિંમત વધારી દીધેલ છે. અને કિંમત વધારે હોવાથી કેઈ વિશેષ વ્યક્તિ ને જ પ્રાપ્ત થઈ શકે છે, ઈત્યાદિ કારણથી લોકોએ પવિત્ર માની લીધેલ છે, પરંતુ સુકા ઘાસ (ડાભ) જેટલી પવિત્રતા પણ કઈ ચામડામાં ગ્રંથકારોએ માનેલ નથી. પ્રશ્ન ૯૭૭–સૂત્રોમાં બે અષાઢ અને બે પણ ક્યાં બતાવ્યા છે? ઉત્તર –સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, વગેરે સૂત્રમાં ચંદ્રાદિ સંવત્સર અને મહિનાઓના વર્ણન દીધા છે, તે ગણિત અનુસારે દરેક યુગના મધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy