SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૯૧૯ –કેઈ વ્યક્તિએ કેઈ ઉપર બેટું કલંક લગાવ્યું હોય, તે તેને ફરી ઉદય તે ગતિમાં જ થાય છે કે બીજી ગતિમાં? ઉત્તર કોઈએ ખોટું કલંક લગાવ્યું, તેને ઉદય તે ગતિમાં તથા અન્ય ગતિમાં પણ થઈ શકે છે. પ્રશ્ન ૯૨૦–અભવીને જતિ-સ્મરણ જ્ઞાન થાય છે કે નહિ? જે થાય છે, તે તે તેને થયું? ઉત્તર:–મેઘ કુમારને હાથીના ભાવમાં સમક્તિ પ્રાપ્તિની પહેલાં જ જાતિ-સ્મરણ થઈ ગયું હતું. આ જ્ઞાતા સૂત્રના પ્રથમ અધ્યયનથી સ્પષ્ટ છે. જે રીતે મિથ્યાત્વને જાતિસ્મરણ થાય છે, તે જ રીતે અભવ્યને પણ થઈ શકે છે, નારકીને સીધી કે ઉંધી અવધિ ચાર કેશથી વધારે નથી હોતી. તેને પૂર્વ ભવની વાત જાતિ-સ્મરણથી જોવી પડે છે. એથી અભવ્ય જીવને અનેકવાર જાતિ-મરણ થાય છે. અમુકને થયું એ પ્રમાણે નામનિર્દેશ કોઈનું ધ્યાનમાં નથી. તથા જાતિ મરણ તેને મતિજ્ઞાન કે મતિ અજ્ઞાનને ભેદ સમજ. પ્રશ્ન ર૧ –સમવાયાંગજીમાં સ્ત્રી, પુરૂષ (ભર્તાર)ને મારે તે મહા મેહનીય કર્મ બંધાય છે, તે પુરૂષ, સ્ત્રીને મારે, તો તેને બંધાય કે નહિ? ઉત્તર –જેમ નાગણ પિતાના ઇંડાના સમૂહને મારે છે, તે જ પ્રકારે ભર્તાર (ષિક અર્થાત્ પિષણ કરવાવાળા), સેનાપતિ (રાજા)ને અને “ પ્રશાસ્તાર” અર્થાત્ પ્રધાન અથવા ધર્મ પાઠકને જે કોઈ મારે તો તે મહામહનીય-કર્મ ઉપાર્જન કરે છે. કેમકે એમના મૃત્યુથી ઘણું છે દુઃખી થાય છે. એટલે તે મહામેહનીય કર્મના ભાગી બને છે. ભર્તારનો અર્થ “અભયદેવ સૂરી” એ પતિ ન કરીને પોષક કર્યો છે અને તે ઠીક લાગે છે. પ્રશ્ન ૯૨૨ ડ–દશમા વ્રતમાં કહીયે છીયે-“જેટલી ભૂમિની મર્યાદા રાખી હોય, તેના ઉપરાંત સ્વેચ્છાથી જઈને પાંચ આશ્રવ સેવવાના પચ્ચખાણુ” તે તે મર્યાદિત ભૂમિમાં આશ્રવ સેવન કરી શકાય છે શું? પૌષધના પચ્ચખાણ કરવા સમયે પણ આ જ રીતે કહેવાય છે. ઉત્તર –દોરેજ ૧૪ નિયમ ધારણ કરવાને પણ દશમું વ્રત કહેવાય છે, તેમાં મર્યાદિત ભૂમિ ઉપરાંત ત્યાગ હોય છે. અને જે ઉપવાસ કરીને પૈષધ કરે છે, એમજ દયા અને સંવર કરે છે, તેને “જેટલી ભૂમિની મર્યાદા કરી છે, તેની અંદર તથા બહાર પાંચ આશ્રવ સેવવાના ત્યાગ-આ પ્રકારે કરાવવા જોઈએ. પ્રશ્ન ૯ર૩ –ચકવર્તીઓ તથા વાસુદેવને કેટલી સ્ત્રીઓ હોય છે? ઉત્તર –પ્રશ્ન વ્યાકરણ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ચકવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy