________________
ભાગ બીજો
[ ૧૩
:
પ્રશ્ન ૮૪૭ –સિદ્દોમાં સાકાર અને અનાકર ઉપયાગની સ્થિતિ જ. ઉ. કેટલી છે અને જઘન્ય ઉત્કૃષ્ટમાં કેટલુ અંતર છે ?
ઉત્તર :——કેવળીએના સાકાર અને અનાકાર ઉપયેાગની સ્થિતિ એક-એક સમયની પ્રજ્ઞાપના (પદ ૧૩) ના ૧૮ મા પદની ટીકામાં બતાવેલ છે. એથી સિદ્ધોના સાકાર અને અનાકાર ઉપયેગની સ્થિતિ પણ જ. ઉ. વગર એક-એક સમયની જ સમજવી, કેલિ એના ઉપયોગની સ્થિતિ જ. ઉ. નથી. એથી અંતર પણ નથી.
છદ્મસ્થાના સાકાર અને અનાકાર ઉપયોગના સ્વ-સ્ત્ર ( પાત-પાતાની ) જ. ઉ. સ્થિતિમાં વિશેષાધિક અંતર છે.
પ્રશ્ન ૮૪૮ ઃ—જે ક ગ્રંથ આદિમાં ઉદય પ્રકૃતિઓનું વર્ણન છે તે પ્રદેશેાય છે કે વિપાકાય છે? એક પ્રકૃતિના એક જ સમયે વિપાક અને પ્રદેશ ઉદય સાથે રહી શકેછે કે નહિ?
ઉત્તર ઃ—વિપાકેાદયની સાથે પ્રદેશેય અવસ્ય હોય છે. પ્રદેશય વગર વિપાકાય કાના થશે ? જીવની સાથે બંધાયેલા કમ પુદ્ગલેાને જ અહિંયા પ્રદેશ રૂપે સમજવા. તે અંધાયેલા કર્મ પુદ્ગલા વગર કોઇ પણ શુભાશુભ ફળ દેનાર નથી. એથી નિઃકેવલ(ખાલી) વિપાકાય થઈ શત્રુતા નથી. પરન્તુ ક્ષયોપશમ-સમ્યક્ત્વમાં અને અન્ય પ્રકૃતિએના સમણમાં કેવળ પ્રદેશેાય થઈ શકે છે.
પ્રશ્ન ૮૪૯ :—હીયમાન અને વમાન પરિણામમાં સાકાર ઉપયોગ હોય છે કે નહિ' ?
ઉત્તર ઃ—હીયમાન તથા વમાન પરિણામમાં સાકાર ઉપયોગ હોઈ શકે છે. જેમસૂક્ષ્મ સ’પરાય ચારિત્રમાં પરિણામ હીયમાન અને વમાન અન્ને બતાવ્યા છે, અને તેમાં એક જ સાકાર ઉપયાગ બતાવ્યા છે. એટલે આનાથી સાકાર ઉપયોગનુ' હાવુ' સ્પષ્ટ સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૮૫૦ :—પરમાણુમાં જે વર્ણાદિ છે, તેનુ પરિવર્તન થાય છે કે નહિ? જો થાય છે. તે કેવી રીતે ? પરમાણું વગર પણ વણુ, ગંધ, રસ, સ્પર્શ રહી શકે છે? પરમાણુની પર્યાય કેટલી અને કેવી રીતે ?
ઉત્તર :—પરમાણુમાં જે વર્ણાદિ છે, તેનુ પરિવર્તન થાય છે. આ વાત પ્રજ્ઞાપના પદ્મ ૧૩ માં લખેલ છે. અજીવ પરિણામમાં જે વર્ણાદિનું પરિણામ બતાવેલ છે, તેથી અને ભગવતીના ૧૪ મા શતકના ચોથા ઉદ્દેશાથી સ્પષ્ટ થાય છે. અને પાંચમા શતકના ૭ માં ઉદ્દેશામાં વર્ણાદ્રિની સ્થિતિ અને અંતરથી પણ વણ-વર્ણાન્તર, ગંધગ ધાન્તારાદિ થવુ' અને એક ગુણ કૃષ્ણાદિથી અન ંત ગુણ કૃષ્ણાદિ હોવુ અને અનંતથી એક ગુણ થવું પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org