SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૧ પ્રભાથી ૧૨, વાલુકા પ્રભાથી ૧૩, પંક પ્રભાથી ૧૪, ધૂમ પ્રભાથી ૧૪, તમ પ્રભાથી ૧૫૩, તમતમા–પ્રભાથી ચારે ય તરફ લેકાંત ૧૬ જન દૂર છે. રત્ન પ્રભાદિ પૃથ્વીથી જે ૧૨ થી ૧૬ જન સુધી લેકાંત દૂર છે, તેનું વિવરણ નિમ્ન પ્રકારે છે. રત્ન પ્રભા જે ઘોદધિ વલય છે, તે ૬ એજનને છે. તેના પછી ઘનવાન વલય જા એજનને અને તનુવાય વલય ૬ કષ (૧૩ જન) ને છે. આ રીતે રત્ન–પ્રભા પૃથ્વીની ચારે ય તરફ ૧૨ જન લોકાંત દૂર છે. આગળ અનુક્રમથી પ્રત્યેક નરકને ઘનેદધિ વલયમાં એક જનને ત્રીજો ભાગ મોટો છે. ઘનવાયવલયમાં પા જન (એક કેસ) મેટો છે અને તનુવાય વલયમાં કેસને વલય ભાગ મટે છે. આને ખુલાસે જીવાભિગમ સૂત્રમાં છે. પ્રશ્ન ૮૪૩ –નારકીના પૃથ્વી-પિંડની જાડાઈ વચ્ચમાં તથા કિનારા ઉપર સરખી છે કે ન્યૂનાધિક? ઉત્તર :–રત્નપ્રભાદિના પૃથ્વીપિંડની જાડાઈ વચ્ચમાં અને કિનારા ઉપર જીવાભિગમ સૂત્રના, “રૂમાં તે ! રાજપમાણ પુરવીર, પ્રતા મા સવથ સFT વાહvi પU/? हंत। गोयमा । इमाण रयणप्पभा पुढवी अतए मज्ज्ञेय सदस्थ समा बाहल्लेए, एवं जाव અસત્તમા આ પાઠમાં બરાબર બતાવેલ છે. અર્થાત ઘનેદધિ, ઘનવાય, અને તનુવાયની જેમ પૃથ્વી પિંડેની જાડાઈ ઓછી થતી નથી. પ્રશ્ન ૮૪૪ –નિકાચિતમાં સ્થિતિ-ઘાત, રસ ઘાત થાય છે કે નહિં? - ઉત્તર –ઉદ્વર્તન, અપવર્તના આદિ બધા કરણના અવિષયપણે કમેને સ્થાપિત કરવાને જ નિકાચિત કહે છે. અર્થાત્ કઈ પણ કરણથી જેમાં કિંચિત્ પણ ફેરફાર ન થઈ શકતો હોય એવા સજજડ કર્મ “નિકાચિત કહેવાય છે. એથી નિકાચિત કર્મમાં સ્થિતિઘાત, રસઘાત નથી થતું. સૂત્ર ભગવતી શતક એક, ઉદ્દેશા એકની ટીકા પ્રથમ ખંડના પૃ૦ ૬૫ માં તથા કમ્મપયઠિ (કર્મ પ્રકૃતિ) આદિ ગ્રંથમાં પણ આને ખુલાસો છે. પ્રશ્ન ૮૪૫ – પશમમાં અનંતાનુબંધીને ક્ષય અને દશન-ત્રિકને ઉપશમ કેવી રીતે થાય છે? ઉત્તરઃ– પશમ સમ્યકૃત્વમાં ૪, ૫, અથવા ૬ પ્રકૃતિ ક્ષય થઈ જાય ત્યારે દર્શન–મોહનીય કર્મને વિપકોદય નહિ, પરંતુ પ્રદેશોદય અવશ્ય હોય છે. મિથ્યાત્વમેહનીયાદિ ત્રણેય પ્રકૃતિ, દર્શન મેહનીય કર્મની છે. આ ત્રણેયમાં ઝાઝા કે થે મિથ્યાત્વના અણુ હોય જ છે. એથી ૪-૫ અથવા ૬ ને ક્ષય થઈ જાય ત્યારે અવશેષ ૩, ૨, અથવા ૧ ને (દર્શન મેહનીને) પ્રદેશદય તે અવશ્ય રહેશે જ. ક્ષાયિક વેદકે સમ્યકત્વ હોય છે. ઉપશમ વેદક પણ હોય છે, પરંતુ ક્ષાયિક ઉપશમ તે જાણ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy