SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૭ ઉત્તર-પતિના દારૂણ અને ભયંકર દુઃખથી અત્યંત દુઃખિત હદયવાળી પતિવ્રતા સ્ત્રી પતિના પ્રેમથી અન્ન, પાણીને ત્યાગ પણ કરી છે. બીજું, તેની વેદના થડા દિવસ જ રહી હતી. તેની વેદનામાં સ્ત્રીએ અન્ન, પાણી પણ છોડી દીધા હતા. આ બીલકુલ સાચું છે. કેમકે મુનિઓમાં સિંહ-સમાન તે અનાથી મુનિરાજ હતા. તેઓએ અતિ શક્તિ નથી કરી પણ યથાર્થ વાત કહેલ છે. એથી સંશયની કોઈ વાત નથી. પ્રશ્ન ૮૩૭ –દ્વીપાયનને જીવ, આવતી ચેવિસીમાં ૧૯મે તીર્થકર થશે, આવું સાંભળવામાં આવ્યું છે. શું આ સાચું છે? ઉત્તર–આ ભરત ક્ષેત્રની આવતી વિશીમાં દ્વીપાયનને જીવ વીસ તીર્થકર થશે. એગણીસમે નહિ. પ્રશ્ન ૮૩૮ –વેદ, મોહનીય કર્મની પ્રકૃતિ છે, પરંતુ પુરૂષાદિ લિંગ કયા કર્મમાં છે? લિંગ ક્યા કર્મની પ્રકૃતિ છે ? ઉત્તર –લિંગ નામ કર્મ “ઉપાંગ નામ”ની પ્રકૃતિ છે. પ્રશ્ન ૮૩૯ –બાલ, ગ્લાન, રેગી, અને વૃદ્ધના વિશેષ ઉપકરણના વિષયમાં પૂ. મહારાજશ્રીની શું ધારણું છે? ઉત્તર –બાલ, ગ્લાન, રેગી અને વૃદ્ધના માટે વિશેષ ઉપકરણના વિષયમાં મ. શ્રીની ધારણ નિગ્ન પ્રકારે છે – બાલ અથવા વૃદ્ધ સાધુ સાધ્વી સશક્ત હોય તે તેના માટે વિશેષ ઉપકરણની આવશ્યકતા નથી. પરંતુ અશક્તોના માટે છે. નિશીથના ૧૪ મા ઉ. ના સૂત્ર ૬-૭ થી પાત્રોના માટે અને ૧૮ મા ઉ. ના અંતિમ ભાગથી વસ્ત્રના માટે સ્પષ્ટ છે. હાથ-પગાદિ છિન (ઇદાયેલા), ગ્લાન અને રેગીઓ માટે જે જે ઉપકરણોની આવશ્યતા દેખાતી હોય, તેને તે ઉપકરણે દેવા ઉપરોક્ત સૂત્રથી સંગત લાગે છે. અલગઅલગ રેગાદિના અલગ-અલગ કારણે હોય છે. એથી ભિન્ન-ભિન્ન ઉપકરણની આવશ્યક્તા હોઈ શકે છે. એટલે ઉપકરણોની સંખ્યાને નિર્દેશ ન હોવા છતાં પણ અત્યંત આવશ્યતાનુસાર, સંયમાનુકૂળ ઉપકરણ દેવા ગ્ય લાગે છે. અને જરાથી જીર્ણ વિરેના અધિક ઉપકરણ, નામ યુક્ત વ્યવહાર સૂત્ર ૮ મા ઉદ્દેશના પ માથી સિદ્ધ છે. સાધારણ ગાદિના પ્રસંગે અને નિરોગ બાળકાદિના માટે તે પરસ્પરના ઉપકરણથી જ નિભાવ થઈ શકે છે. તથા ૧ મહિના સુધી અધિક વસ્ત્ર પણ વિધાનાનુસાર રાખી શકાય છે. પ્રશ્ન ૮૪૦ –નારકી, ભવનપતિ અને વ્યંતરમાં જીવના ત્રણ ભેદ ગણાય છે, તે કયા છે? ખુલાસા સહિત બતા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy