________________
ભાગ બીજો
[ ૧૭૭
આ પ્રકારના જીવામાંથી એકને ઇશ્વર માનવે અને અન્યને ઈશ્વર ન માનવા તે ન્યાય યુક્ત નથી.
'
હા, જેવી રીતે ઠાણાંગમાં “ સિદ્ધે ” શબ્દથી સં સિદ્ધોને લીધા છે, એ જ પ્રમાણે જો સંગ્રહ નયથી તે મુક્ત જીવેામાંથી કાઈને પણ ન છેડતા જાતિવાચક (ગુણુસમાન )ની અપેક્ષાએ એ બધાને એક શબ્દમાં ગ્રહણ કરી લઈએ તો કોઈ હરકત નથી. પરન્તુ ગણતરીમાં એક માનવાથી શ્વરનું પૂર્વક્તિ વાસ્તવિક સ્વરૂપ વિદ્યમાન રહેશે નહિ. ઈશ્વર ઈ વસ્તુ છે, અને તે કઈ વસ્તુને અનેલે છે. એવાં ઈશ્વર બીજા કેમ ન થઈ શકે? ઈશ્વર થવામાં રુકાવટ કરનાર કોણ છે? શું તે ઈશ્વર ઈષાળુ અને અહંકારી છે? વગેરે વગેરે અનેક દોષો ઉભા થશે, તેથી ઈશ્વરને ઉપરીક્ત પ્રકારથી એક અને અનેક માનવા ઠીક છે.
ક રહિત શુદ્ધ ઈશ્વરને જગતકર્તા માનવા, એ પણ શ્રમપૂર્ણ અને અનેક દોષો ઉપસ્થિત થવામાં કારણભૂત છે. જેમ કે ઈશ્વર નિરાકાર છે. તે તેમાં સાકાર ચીજો કયાંથી આવી ? તથા જગત કયા જીવે મનાવ્યું. તેએ નિવિકલ્પ સદાનંદી છે. તેનામાં જગત બનાવવાના વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થયા અને તેને જગત મનાવવાની ચિંતા કેમ થઈ ? તેઓ ત્રિકાળજ્ઞ પૂજ્ઞાની છે. તે તેણે ચાર, ાર, હિંસક, નાસ્તિક વગેરે કેમ બનાવ્યા? તેમની શક્તિ હિંસા આદિ દુષ્કા રોકવામાં સફળ કેમ ન થઈ ? શુ તે ઈશ્વર દાર ગી નીતિવાળા છે, કે જેએ પહેલા તે વ્યક્તિએ દુષ્કાય વડે કરાવે અને પછી દંડ આપે! તે શું ઈશ્વર હિંસાદિ દુષ્કા ના કર્તા નહીં કહેવાય ? કારણ કે તેમની શક્તિથી બનેલી ચીજોથી દુષ્કા થાય છે. વગેરે વગેરે.
હું પુઠ્ઠો સિમિયા થા—આ પાઠ પ્રમાણે જુદા જુદા રૂપાના નિર્માતા એવા જગતના જીવને જ ઈશ્વર માની લેવામાં આવે તે પાતાના કર્માનુસાર જગત-જીવ જુદા-જુદા રૂપાના કર્યાં જ છે, કારણ કે વિધવિધ પ્રકારની ચેનીએમાં જન્મ લઈ ને અનેક રૂપ ધારણ કરે છે. પરન્તુ એવે ઈશ્વર કોઇ નથી કે જે સ`સારના પદાનિ બનાવતા હાય.
પ્રશ્ન ૧૩૨૩ ઃ—જૈનની માન્યતા છે કે ઈશ્વર કર્તા નથી. સુખ અને દુઃખ પેાતાના કર્મને આધીન છે. ત્યારે જ લાગસ્ત્ર, તમેત્યુણુ વગેરેના પાઠ તથા પૂર્વાચાર્યાં તથા વતમાન આચાર્યાં વગેરેના સ્તોત્રો વગેરે મિથ્યા બની જાય છે, કારણ કે તેમના પાડોથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધ ભગવાન કર્તા છે?
ઉત્તર—: કોઈ બીજાને મિત્ર, શત્રુ, વિરોધી, અનુયાયી, દુઃખદાતા, સુખદાતા વગેરે માનવા એ નિમિત્ત કારણરૂપ વ્યવહાર દૃષ્ટિનુ છે, નિશ્ચયન' નહીં. નિશ્ચયષ્ટિમાં તે જીવ પાતે જ પોતાના સુખદુઃખનેા કર્તા છે, જેવી રીતે પેાતાના પગ વડે અવી પાર કરતાં પણ માગ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org