SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૫૭ ભાગ બીજો પ્રશ્ન ૧૨૫૭ :—ઉપશમ શ્રેણીવાળા પતન પામીને એકવાર, બે વાર અથવા કેટલી વાર ફરી ક્ષપક-શ્રેણી પ્રાપ્ત કરી શકે છે ? ઉત્તર ઃ—જીવને ઉપશમ-શ્રેણી ચારવારથી વધારે વાર પ્રાપ્ત થતી નથી. પાંચમીવાર ક્ષપક–શ્રેણી જ પ્રાપ્ત કરશે. તે સાથે આ વાત પણ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે કે એક ભવમાં એવારથી વધારેવાર શ્રેણી પ્રાપ્ત થતી નથી. પ્રશ્ન ૧૨૫૮ઃ—સામાન્ય કેવળી અને તીથ કરામાં કેટલી પ્રકૃતિયા સત્તામાં રહે છે. તેનામાં અંતર કેટલુ છે અર્થાત્ કાનામાં આછી અને કાનામાં વધારે હોય છે. અને ઉદયમાં બંનેમાં કેટલી રહે છે ? ઉત્તર :—સયેાગી કેવળીએમાં જે પચાશી પ્રકૃતિની સત્તા બતાવી છે, એ જ ૮૫ પ્રકૃત્તિની સત્તા તીથ કર કેળીઓમાં અને જિનનામ વગર ૮૪ પ્રકૃત્તિએની સત્તા સામાન્ય કેવળીએમાં હોય છે. સયેાગી કેવળીએમાં જે બાવન પ્રકૃત્તિના ઉદય મતાન્યેા છે. તેમાંથી જિન ’ નામ વિના ૪૧ પ્રકૃત્તિઓના ઉદય સામાન્ય કેવળીએમાં અને ન્યુગ્રોધઆદિ ૫ સસ્થાન, અશુભ-વિહાયેાતિ, અને દુઃસ્વર એ સાત પ્રકૃત્તિ છેાડીને બાકીની પાંત્રીસ પ્રકૃત્તિને ઉત્ક્રય તીથ કર કેવળીએમાં હોય છે. પ્રશ્ન ૧૨૫૯ :—અનન્તાનુબંધીની જે કષાય ઉયમાં હોય છે, તે બધી પ્રવૃત્તિઓ વિભાગ અશ કર્માને ખેંચે છે કે નહી ? ઉત્તર :—અનન્તાનુ ધીના ઉયમાં આહારિકદ્વિક અને જિનનામ વિના બાકીની પ્રકૃત્તિઓના બંધ થઇ શકે છે. પ્રશ્ન ૧૨૬૦ :-કા ણુ શરીરના અર્થ શુ છે ? અને તે ફળ કેવી રીતે બતાવે છે તથા તેનુ કાર્ય શું છે? ઉત્તર :સ્થાનાંગ, જીવાભિગમ, ક ગ્રંથ, અનુયાગદ્વાર વગેરેમાં કાણુ શરીરનુ સ્વરૂપ નીચે પ્રકારે છે. [] જે ક`પરમાણુ આત્મ પ્રદેશેાની સાથે ક્ષીરનીર સમાન અનુગત થઈ ને શરીર રૂપે પરિણત થાય છે, તેને કાણુશરીર કહે છે. [a] “ મેળો જ્ઞાત ધર્મનું ’-ક પરમાણુઓથી બનેલું શરીર કાણુ શરીર કહેવાય છે. ક વણાના દળોને લઈ ને કરૂપ પરિત કરે છે, તે કાણુ શરીરનુ` કા` છે. આ, બધા કર્યાંનું ઉત્પત્તિ સ્થાન તથા બધા શરીરોનુ કારણભૂત તથા ખીજભૂત છે, તથા સંસારી જીવાને ગતિ-અંતર (ભવાન્તર) ગમનમાં સમ કારણુ હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy