SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૨૭ "सर्व अवसर्पिणी दुष्पमारक-मनुष्य-स्वरुप-वद्भावनीयं नवरं " नसिज्झति” सकल વર્માસ્ત્ર સિદ્ધિ ન બાદતુવન્તિ વરાધ-ગારી માત્રા ! ” પ્રશ્ન ૧૧૩૫ –સંવત્સરી પર્વ-ભાદ્રપદ શુકલ પંચમીએ જ મનાવવાનું કારણ શું છે? આ પરંપરા છે અને ક્યારથી ચલાવી છે? શું ચેવી તીર્થકરેના સમયમાં આ પર્વ એજ દિવસે મનાવવાનો કે કયાંય ઉલ્લેખ છે? - ઉત્તર :–૭૦ મા સમવાયાંગની ટીકા નિશીથ-ચૂર્ણિકા ૧૦મા ઉદેશા વગેરે અનેક જગ્યાએ ભાદરવા સુદ પાંચમે જ સંવત્સરી પર્વ કરવાનું વિધાન છે. આ પર્વને કેઈએ પણ ને પ્રારંભ નથી કર્યો, આ પર્વ અનાદિથી ચાલ્યું આવે છે. બીજા દિવસેની અપેક્ષાએ ભાદરવા સુદ પાંચમે અનેક સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના પરવાના આયુષ્યને બંધ થાય છે. એ આવશ્યકની ટીકામાં બતાવ્યું છે. ઇત્યાદિ કારણેથી આ પર્વ અનાદિથી ભાદરવા સુદ પાંચમનું જ સાનિઓએ વર્ણન કરેલું છે. પ્રશ્ન ૧૧૩–૧૧ મું ગુણસ્થાન અપાયી કેવી રીતે હેઈ શકે? કારણ કે આ માત્ર “ઉપશાનત–મેહનીય ગુણસ્થાન કહેવાય છે તેથી તેની સત્તામાં કષાય તો વિદ્યમાન છે જ ! ફરીથી પ્રથમ ગુણ સ્થાનમાં પહોંચી જનારને નિશ્ચય કે વ્યવહારમાં અકષાયી કેવી રીતે કહી શકાય? ઉત્તર પ્રદેશ અને વિપાક એમ બન્ને પ્રકારના કષાયને ઉદય ૧૧ મા ગુણ સ્થાનમાં નથી થતું. ઉદયના અભાવથી જ પ્રભુએ આ ગુણરથાનને જુસૂત્ર નયથી અકષાયી કહ્યું છે. પરંતુ સત્તાની અપેક્ષાથી નહીં. વર્તમાનમાં ઉદયભાવની અપેક્ષાથી આ કથન જ્ઞાનીઓનું છે. [ જેવી રીતે માટીથી રહિત સર્વથા વિશુદ્ધ પાણી પણ સ્વચ્છ હોય છે. અને માટીને અંશ નીચે જઈને નીતરેલ પાણી પણ સ્વચ્છ થાય છે. એ જ પ્રમાણે જેની કષાય ક્ષીણ થઈ ચુકી છે. તે ક્ષીણમેહી વીતરાગના ભાવ અને ઉપશાંત મેહી વીતરાગને ભાવ પણ સ્વછ હોય છે. ભાવમાં કઈમાં પણ કષાયનો અંશ નથી. એટલે અકષાયી છે. ડેસી ] - પ્રશ્ન ૧૧૩૭–૧૩ મા ગુરથાનમાં જે પથિક-ક્રિયા લાગે છે. તેના બંધ, વેદ અને નિર્જરામાં માત્ર ત્રણ સમયમાં જ ઉપરના ત્રણેય કાર્યો થાય છે. એ કેવી રીતે? કારણ કે બંધની પછી વેદના અને નિર્જરા બને એક એક સમયમાં કેવી રીતે હેય? સમય તો અતિ સુક્ષ્મ હોય છે. તેથી તે અનુભવ પૂર્વક થાય છે, કે સ્વાભાવિક થયા કરે છે? ઉત્તર –ઈપથિક-વગેરે કેઈપણ પ્રકૃતિનો બંધ રેગ્યતાનુસાર સ્વયમેવ જીવશક્તિમાં થયા કરે છે. કઈ પણ જીવ કઈ પણ પ્રકૃતિને બંધ ઈચ્છા પૂર્વક નથી કરતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy