________________
ભાગ જ
[ ૧૨૧
ધ્વનિવધ કયંત્રમાં ભવિષ્યમાં ન ખેલવાના વિચાર વાળા ગુરુ-ચામાસી ક્રૂડની સ્વીકૃતિ થી તે દોષનુ પ્રાયશ્ચિત કરી શકે છે. નિશીથ સૂત્રના ૧૨ મા ઉદ્દેશામાં પૃથ્વીકાયાદિ પાંચેયની પણ થાડી વિરાધનાનું લઘુ-ચામાસી પ્રાયશ્ચિત બતાવ્યું છે, પરંતુ આ પ્રસંગમાં તે અનેક કાયની વિરાધના વિશેષ રૂપે પ્રતીત થાય છે, એથી ગુરૂ-ચામાસીનુ' પ્રાયશ્ચિત સ'ગત લાગે છે.
પ્રશ્ન ૧૧૧૭ :—અપવાદનુ પ્રાયશ્ચિત હોય છે અને નથી પણ હોતુ, આને શાસ્રીય સ્થળ પૂર્વક ઉદાહરણ વડે બતાવશે। જી.
ઉત્તર :——અપવાદ ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાંથી કેટલાકનું પ્રાયશ્ચિત હોય છે અને કેટલાકનું નહિ. વિવરણુ નીચે પ્રકારે છે—
(૧) દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૬૦ માં ગૃહસ્થને ત્યાં બેસવાના ( ઉત્સગ માં) નિષેધ હાવા છતાં પણ સાધુને ત્રણ કારણે બેસવુ ખતાવેલ છે ( અપવાદ) (૨) સાધુને સ્ત્રી સંઘટ્ટો ઊત્સમાં નિષેધ છે, પરંતુ સડશના કાળે સ્થવીર-કલ્પી માટે ઉપચારાર્થે, સ્ત્રી સંઘટ્ટો થઇ જાય તે પ્રાયશ્ચિત બતાવેલ નથી ( અપવાદ ) વ્યવહાર ઉ. ૫ અંતિમ સૂત્ર,
(૩) પોતાના અનધ્યયન કાળમાં સ્વાધ્યાય કરવા પર સાધુસાધ્વીને ચામાસી પ્રાયશ્ચિતનુ વિધાન ( ઉત્સગ માં ) છે. નિશીથ ઉ. ૧૯ અપવાદમાં સાધુ સાધ્વીને અને સાધ્વી, સાધુને પરસ્પર વાચના દઈ લઈ શકે છે. ( વ્યવહાર ઉ. ૯)
(૪) પહેલા પહેારના અશનાર્દિકે વિલેપનાદિ ચોથા પહેારમાં કામમાં લેવાનુ ચામાસી પ્રાયશ્ચિત (ઉત્સર્ગ) બૃહત્કલ્પ ઉ. ૪ અને નિશીથ ૯. ૧૩ માં બતાવ્યુ છે, પરંતુ ખાસ કારણમાં ચોથા પહેારમાં આહારાદિ કામમાં લઈ શકાય છે. ( અપવાદ ) યુàત્કલ્પ . ૫.
પ્રાયશ્ચિત વાળા અપવાદોના ઉદાહરણ——
(૧) સામાન્ય રૂપે સાધુ માટે ચામડીનુ` સાધ્વી પોતાના શરીરના ત્રણ ( ગુમડુ', ફેડલી ધવે, દવા લગાવે, આ અપવાદ છે. છતાં પણ ઉપરોકત ખાખતા પરસ્પર સાધુથી કરાવે તે પણ
છેદન-ભેદન નિષેધ છે, પરંતુ જે સાધુવગેરે) ને છેદન કરે, પરૂ આદિ કાઢે, આનુ પ્રાયશ્ચિત છે. ( નિશીથ ઉ ૩ ) પ્રાયશ્ચિત છે. (નિશીથ ઉ. ૪)
આ જ વાતા–વિભૂષા માટે કરે તેા અને ગૃહસ્થાથી કરાવેતા ચેમાસી દઢ ખતાન્ય છે. ( નિશીથ ઉ. ૧૫ ) તાપ આ છે કે—. ૩-૪ માં સાધુ સ્વયં કે અન્ય સાધુથી કશવવા પર માસિક દંડનેા ભાગી થાય છે. વિભૂષા માટે કરે, પાસેથી કરાવે તે ચામાસી ટ્રુડના ભાગી થાય છે,
કરાવે તે! અને ગૃહસ્થા
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org