________________
ભાગ બીજો
[ ૧૧૧ ઉત્તર –મૂળ-ગુણ-ઉત્તરગુણના પ્રતિસેવી સાધુ મહાવિદેહમાં દરેક સમયે હોય છે. પુલાક અને નિગ્રંથ સિવાય શેષ નિયંઠા દરેક સમયે હેય છે, એમ સમજવું જોઈએ.
પ્રશ્ન ૧૦૮ ધર્મરૂચિ અણગારના ધર્મગુરૂજીને કર્યું જ્ઞાન હતું, કે જેથી તે તેના ઉત્પન્ન થવા આદિની વાત જાણી શકયા? ઉત્તર –“
ધ ના પુત્ર ૩ો છંતિ...” આ પાઠથી સ્પષ્ટ છે કે ધર્મઘોષ સ્થવિરે પૂર્વેના જ્ઞાનમાં ઉપગ લગાવી બધુ વૃતાંત જાણ્યું હતું.
પ્રશ્ન ૧૮૮૫ –સર્વાર્થસિદ્ધના દેવતાના ભવનમાં એક જ દેવતા રહે છે કે અનેક ?
ઉત્તર –સર્વાર્થસિદ્ધના ભવનમાં અનેક દેવ હોવાથી જ ત્યાંના દેવેની સંખ્યાપૂતિને હિસાબ બેસી શકે છે, અન્યથા નહિં. એથી પ્રત્યેક ભવનમાં અનેક દેવ હેવાનો સંભવ છે.
પ્રશ્ન ૧૦૮૬ શ્રાવક, અભયદાન, અનુકંપાદાન વગેરે જે પણ દે છે. તે કયા વ્રતમાં સમજવા?
ઉત્તર :–વ્રતની દ્રષ્ટિથી મુખ્યરૂપે પ્રથમ ત્રમાં અને ગૌણ રૂપે ઉપભેગ–પરિ ભોગાદિ વ્રતમાં સમજવાં જોઈએ. પુણ્ય બંધના કારણમાં પણ આની શકે છે.
પ્રશ્ન ૧૦૮૭ –૯૮ બેલના અલપ બહત્વના ૪૨, ૪૩, ૪૪ બેલ એકાંત Hoff” સંજ્ઞી કહ્યા, તે એક તિર્યંચણના અસંખ્યાતા પુત્ર કેમ થાય? અને અસંસી કહે તે ૪૯ મે અસંખ્યાતમો બોલ કેવી રીતે બેસે? કારણ કે તિર્યંચણથી દેવતા અસંખ્યાત ગુણ છે અને આ ત્રણેય બોલ તેના પછી આવ્યા છે.
ઉત્તર :–સ્ત્રી અને પુરૂષ વેદ વાળા તિર્યંને વચ્ચે-વચ્ચે નપુંસકવેદને ઉદય હોઈ શકે. નપુંસક વેદને ઉદય અનેક સ્ત્રી-પુરૂષને હવાના કારણે, તે સ્ત્રી અને પુરૂષ હોવા છતાં પણ તે ઉદયની અપેક્ષાએ નપુંસક ગણાય છે. તિર્યંચમાં આ વાત વિશેષ રૂપે છે. એથી સંજ્ઞી તિર્યંચની અપેક્ષાએ આ બોલ બેસે છે.
પ્રશ્ન ૧૦૮૮૪–આત્માની શાશ્વતતાના સંબંધમાં–
પાંચ તત્ત્વ–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આદિ જૈન દર્શન અનુસારે પણ સજીવ છે. એથી આનાથી સજીવ આત્માની ઉત્પત્તિ થાય છે. આ અમાન્ય કેવી રીતે? તથા આ પાંચ તત્ત્વોના વિનષ્ટ થઈ જવા પર આત્માને પણુ સદભાવ કેવી રીતે રહે છે? આ રીતે આત્મા સાદિસાન્ત પણ સિદ્ધ કરી શકાય છે.
કેટલાક ઉદાહરણ–જેમબે વિદ્યાથીએ એક સાથે સમાન શ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org