SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૦૫ હેવા છતાં પણ તે મિથ્યાદષ્ટિ જ હોય છે. અને તે જ તેઉ અને વાયુકાયના જીવ અંતર્મુહૂર્તને પૃથ્વી આદિને ભવ કરીને મનુષ્ય થઈ ને મેક્ષ જઈ શકે છે. આથી આ સ્પષ્ટ થાય છે કે ભવ-સ્વભાવથી જે જીવ જેવું આયુ ન બાંધી શક્તા હોય, તેનાં અધ્યવસાયના સ્થાન છે જેને આયુ બંધના સમયે પ્રાપ્ત જ થતા નથી. જેમ-દેના, નરકના, ખેચરના ચતુર્વાદ નરકના ઈત્યાદિ. એથી તેમનું કહેલ કારણ સિદ્ધ થતું નથી. કેવળજ્ઞાન થવાનું કારણ તે આત્માની વિશુદ્ધિશાયિક ભાવ આદિ છે, લોકહિત નહિ. મિથ્યાદ્રષ્ટિ જીવ અનેક પ્રકારના લોકહિત કાર્ય અને સંયમની ક્રિયા કરવા છતાં પણ દેવ-ગતિ જ પામી શકે છે, મિક્ષ નહિ. પ્રશ્ન ૧૦૬ –શું સાધુ ત્રણ મહાવત પણ ધારણ કરી શકે છે? શું આચારાંગમાં કયાંય આ ઉલ્લેખ છે? ઉત્તર આચારાંગ અધ્યયન ૮ ઉ. ૧ માં “નામ તિfor Sાદિયા” એ પાઠ છે. ટીકા–“ચામાં રવિવાર ત્રઃ ૩૬તા તથા–પ્રાણાતિપાતો મૃષાવા પરિબઢ श्व इति । अदत्तादानमैथुनयोपरिग्रहः एवांतर्भावात्त्रय ग्रहणम्....यामा-ज्ञानदर्शनचारित्राणि ति ते કાઢતા રચાવ્યાતા:* અહિંયાં અદત્ત અને મૈથુનને સમાવેશ પરિગ્રહમાં કર્યો છે. બધા મહાવ્રતનું પાલન કરવું પડે છે. અહિંયા કેઈ આશ્રવની છૂટ રાખેલ નથી. અથવા રત્નત્રયને પણ ત્રણ યામ કહેલ છે. પ્રશ્ન ૧૦૬૭:–અપકાયમાં સાત બેલની નિયમો છે, તેના ક્યા કયા નામ છે? ઉત્તર :–પ્રજ્ઞાપના પદ ૩ દિશાણુવાઈની પૃછામાં સમુચ્ચય જીવ, જલ, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ સાત બોલેનું અલ્પબહુ સમાન આવ્યું છે. આ કારણે પાણીમાં સાત બોલની નિયમ કહેવાની રૂટી પડી ગઈ છે. પરંતુ એક તે પોતે જ પાણી છે અને બીજું બધાને મેળવીને સમુચ્ચય જીવ બને છે, પછી પાણીમાં શેષ ૫ જ બોલ રહી જાય છે. આ પાંચ બેલેની નિયમા પણ દ્વીપ, સમુદ્રના પાણીમાં તથા હીપ-સમુદ્ર સ્થિત પહાડ ઉપરની વાવડિયે (કુવાઓ)ના પાણીમાં જ સમજવી. શેષ દેવકોની વાવડિઓમાં, નીચા-ઊંચા દેવકની ઘનોદધિમાં અને તિછલોકની સીમાની બહારની તમસ્કાયમાં નથી. આ શેષ પાણીમાં તે બાદર ની અપેક્ષાએ કેવળ એક વનસ્પતિની જ નિયમ છે, શેષ બેઈન્દ્રિય આદિની નહિ. પ્રશ્ન ૧૦૬૮:–અનંતાના આઠ બેલની અ૫ બહત્વ કઈ કઈ છે? ઉત્તર :–૧. બધાથી થોડા અભવી જીવ અનંતા ૨. પ્રતિપાતિ સમ્યગદ્રષ્ટિ જીવ અનંતા ૩. સિદ્ધ અનંતા ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy