________________
૧૦૨ ]
સમર્થ–સમાધાન હાથી, ઘોડા વગેરેના ભયથી બરાબર ઈ-ધન થાય નહિ, તે લેકે આવતા જતા સાધુને જોઈને અપશુકન માનીને ઉપદ્રવ કરે ઈત્યાદિ આત્મસંયમ વિરાધના, આજ્ઞાભંગ થાવત્ મિથ્યાત્વની પ્રાપ્તિ આદિ અનેક દોષની પ્રાપ્તિ થાય છે, એથી નિષેધ છે. “અભિધાન રાજેન્દ્ર” કેષ “રાજપિંડ” શબ્દમાં.
પ્રશ્ન ૧૦૫૬ – પાંચ સ્થાવર પરસ્પરમાં ૧, ૨, આદિ પણ ઉત્પન્ન થાય છે કે નહિ ?
ઉત્તર –સમયે-સમયે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, ઓછા નહિં. ભગવતી શ. ૨૪ ઉ. ૧૨ થી ૧૬ સુધીમાં પાંચ સ્થાવર પરસ્પર ૧, ૨, ૪, ૫, ગમ્મામાં નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થવા બતાવ્યા છે, આથી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૧૦૫૭ –તીર્થકરના જન્માદિ સમયે ત્રણે લોકમાં ઉધોત થે તથા નિર્વાણ સમયે અંધકાર થે બતાવ્યું છે, તે તે ઉદ્યોત અને અંધકાર ભાવ (જ્ઞાન અજ્ઞાન રૂપ) કે દ્રવ્ય (પ્રકાશ અંધકાર રૂ૫) શું સમજવું ?
ઉત્તરઃ—દ્રવ્ય અને ભાવ અને પ્રકારના પ્રકાશ અને અંધકાર સમજવા, ભાવને તે મનુષ્ય લેકમાં જ વિશેષ સંબંધ છે અને દ્રવ્ય (પીગલિક) રૂપ ત્રણેય લેકમાં થડી વાર માટે પ્રકાશ અને અંધકાર થઈ જાય છે. ઠાણાંગ ઠાણું ૩ ઉ. ૧, પન્નવણું પદ ૨, દશાશ્રુતસ્કંધ અધ્યયન ૬ ટીમ અને અર્થમાં આનું વર્ણન છે.
પ્રશ્ન ૧૦૫૮–ભગવતી શ. ૧૫ માં ભગવાને વનસ્પતિ-કાયમાં “દુર” કરવું બતાવ્યું છે. વનસ્પતિના જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે સમજવું? કેમ કે જીવ ઉત્પન્ન થાય છે, તો નવું શરીર બને છે, એથી ઉપરન્ત પાઠને વાસ્તવિક છે અર્થ છે?
ઉત્તર –જે શરીરને છેડ્યું, તેમાં જ ઉત્પન્ન થાય છે, આ વાત નથી. પરંતુ, “ટ્ટ મરી-મરીને જે તે જ વનસ્પતિના (મૂળ) શરીરમાં “પા” ઉત્પન્ન થાય છે, અર્થાત્ મૂળ શરીરના પુષ્પાદિથી મરીને તે જ મૂળ શરીરના બીજા દિપણે ઉત્પન્ન થાય છે, એ અર્થ સમજ. આ વાત વનસ્પતિમાં જ થાય છે, અન્ય જીવેમાં નહિ, કેમકે વનપતિનું જ શરીર એવું છે કે મૂળથી લઈ અંત સુધી મૂળ-જીવનું શરીર હોવા છતાં, પત્રાદિ અન્ય જેના શરીર પણ તેનાથી સંલગ્ન રહે છે, આવું અન્ય જીવેમાં નથી, એથી “v૩૬પરા” વનસ્પતિમાં જ થાય છે.”
પ્રશ્ન ૧૫૯-૧૬ સતિઓમાંથી કઈ કઈમેક્ષમાં અને કઈ કઈ દેવલોકમાં ગઈ છે ?
ઉત્તર:–બ્રાહ્મીજી, સુંદરજી, ચંદનબાળાજી (વસુમતિજી) રાજમતિજી, મૃગાવતીજી, સુભદ્રાજી, શિવાજી, કુંતીજી અને પુષ્પગુલાઇ, આ નવ સતિએ તે જ ભવમાં મિક્ષ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org