SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૮૫ ઉત્તર નામરૂ 'ના અર્થ અમુક-અમુક કારણેાથી અમુક-અમુક કામ કરતા થકા સાધુ-સાધ્વી, આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ તે આજ્ઞામાં જ ગણાય છે, બહાર નહિ. આ રીતે સૂત્રોક્ત કારણેાથી નદીમાં ઉતરવું પડે તે ઉતરનાર સાધુ આજ્ઞામાં છે. આજ્ઞા હોવા છતાં પણ તે નદીઓમાં ઉતરવા વાળાને જીવ–વિરાધનાનું પ્રાયશ્ચિત લેવુ પડે છે. જેમ વિહાર, ગોચરી, સ્થ ́ડિલ જવુ વગેરે ભગવાનની આજ્ઞામાં છે, છતાં પણ ‘રિચાવી જિદ્દન ” ના મિચ્છામિ દુક્કડ દે છે. મિચ્છામિ દુક્કડં પણ દશમાંથી એક પ્રાયશ્ચિત્ત છે, તથા એકેન્દ્રિય વગેરે અમુક જીવની વિરાધના થઈ, એમ ખબર પડતાં ઉપવાસ ૧, ૨, ૩, ૪, ૫ વગેરે પ્રાયશ્ચિત સામ્પ્રદાદિક નિયમાનુસારે લેવાય છે. નદીના પાણીમાં પણ લીલકુગ, એઈન્દ્રિય વગેરે જીવ હાય છે અને પાણી પોતે અપકાય છે જ. તે વાની વિરાધના તેા અવશ્ય થાય જ છે. નિશીથ સૂત્રમાં એવી વિરાધનાનું ચામાસી પ્રાયશ્ચિત બતાવ્યુ છે. અલ્પ અને વધારે વિરાધનાના પ્રસંગોઈ ને આચાર્યાદ્રિ છઠ, અડમ વગેરેનુ જે પણ પ્રાયશ્ચિત દે છે, તે લેવું ઉચિત છે. ઉત્તર ઃ પ્રશ્ન ૧૦૨૪: ઘણા કાળની સાધ્વીજી થાડાકાળના સાધુજી મ. ને વંદણા નમસ્કાર કરે છે? અલ્પકાળના દીક્ષિત સાધુ, ઘણા કાળની સંયમપર્યાય વાળી સાધ્વીજીને નમસ્કાર કરતા નથી, આમાં ચારિત્ર પર્યાયને મુખ્ય ન માનીને, પુરૂષ, સ્ત્રી--પર્યાયને વિશેષ માનેલ છે, તે તેનુ શું કારણ? ભગવાનની દૃષ્ટિમાં ચારિત્ર પર્યાયનું ખ ુડુ ઊંચું સ્થાન છે ૮૮ નમોોઇ સત્રસાદુળ ’આ પદથી ભાવ વંદન તો ખધી સાધ્વીઓને પણ બધા સાધુઓના થઈ જાય છે એમ બતાવેલ છે. વાસ્તવિક સાધ્વી તે આ વદનમાંથી કોઈ બહાર રહેતી નથી. ૯ પુરૂષ જ્યેષ્ઠ કલ્પ ’ બતાવીને ભગવાને જે સાલ્વિને વ્યવહારિક બાહ્ય વિધિ વંદન સાધુએ ન કરવા, એમ જે બતાવ્યું છે, તે પણ સાધ્ધિઓના હિત માટે જ છે. જો કોઈ એમ વિચારશે કે સાધુ-સાધ્વીને વંદન કરે તે તેમાં તેમનું શું અહિત થતું હશે ? તે વિચારવું જોઇએ કે કંઇક પ્રકૃતિ-તુચ્છતા આદિના કારણે માનની પ્રાપ્તિ થાય છે. તે માનથી સયમ હાનિ ઈત્યાદિ પુષ્ટ કારણેાથી સાધ્વીને સાધુ વડે વ્યવહારિક બાહ્ય વિધિ—વદન, આચાર્ય, ઉપાધ્યાય વગેરે પવિએ દેવાના નિષેધ કર્યાં છે. જેમ, અન્યલિંગ તથા ગૃહસ્થલિંગમાં કાઈ કેવળી હાય, તેા પણ તે કેદ્ધિઓને વ્યવહારિક બાહ્ય વિધિ વંદન કરવાની, ચારેય સંઘને બીજા કેવળી આજ્ઞા દેતા નથી. તે લિંગમાં મેક્ષ જવા છતાં પણ દેવ, નિર્વાણુ-મહે ત્સવ વગેરે કરતા નથી તથા તે અન્ય લિંગાદિકેવળી પણ સ્વય' તે લિંગમાં રહે ત્યાં સુધી વ્યાખ્યાનાદિ દેવુ', શિષ્ય બનાવવા, વગેરે પ્રવૃત્તિઓ લાકહિત માટે જ રાકે છે, તે જાણે છે કે લેકે તેના વિશુદ્ધ ભાવેાને જોઈ શકતા નથી. તેની ખાદ્ય ક્રિયાથી જ કેવળજ્ઞાન થયું એમ સમજી લેશે અને પોતે તેની ખાા ઉલ્ટા માર્ગની પ્રવૃત્તિએ અને પ્રરૂપણાદિ કરવા લાગી જશે. એથી તેએ! ઉપરોક્ત પ્રવૃત્તિ શકે છે. એ જ રીતે સાવ્વિએના હિત માટે ભગવાને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy