SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ( ૫ પ્રશ્ન ૧૬ –મનઃ પર્યવસાન થકી રાજુમતિ કેટલું જુએ છે? અને વિપુલમતિ કેટલું જુએ છે? અગર ઓછું-અધિક જુએ છે, તે કેટલું અંતર રહે છે? જવાબ :–મનઃ પર્યાવજ્ઞાનની ઊંચું નીચું જોવાની શક્તિ ૧૯૦૦ જે જનની, સલીલાવતી વિયથી છેલ્લા શનૈશ્ચર સુધી છે અને આડું-તિરછું–જોવાની શક્તિ સંપૂર્ણ તથા માનવક્ષેત્ર સુધી-પિસ્તાળીસ લાખ જેજનમાંથી ત્રાજુમતિ ચારે બાજુએ રા આગળ ઓછું જુએ છે, અને વિપુલમતિ પૂર્ણરૂપે જુએ છે. પ્રશ્ન ૧૭:શ્રી આદિનાથ ભગવાન વગેરે ૧૦૮ વધારેમાં વધારે (ઉત્કૃષ્ટ) અવગાહનાવાળા (ઊંચાઈવાળા) એક વખતે સિદ્ધ થયા, જે આશ્ચ. યંજનક બનાવ મનાય છે, તે આ ૧૦૮ કેણ હતા? જવાબ :—શ્રી સંઘદાસ ગણિએ રચેલ “વાસુદેવ ચરિત્ર” કે જે પ્રાકૃત ભાષામાં છે, તેમાં લખેલ છે કે— ૧ સ્વયં ભગવાન ઋષભદેવજી, તેમનાં ૯ પુત્ર અને ૮ પી, આ રીતે એક સમયમાં ૧૦૮ સિદ્ધ થયા. પ્રશ્ન ૧૮ – શ્રી ભરતજી અને બાહુબલિજી વગેરે પ્રભુની સાથે જ મુક્તિએ ગયા” આમ સંભળાય છે, તે શું ઉચિત છે? જવાબ:–ભગવાન કષભદેવજી મક્ષ પધાર્યાને ૬ લાખ પૂર્વની પછી શ્રી ભરતજી મિક્ષ પધાર્યા, સાથે નહિ. ભરતજીને ચક્રરત્નની પ્રાપ્તિ પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ થઈ અને તેમણે છ લાખ પૂર્વ સુધી ચકરત્ન ભેગવ્યું, પરંતુ પ્રભુ તે એક લાખ પૂર્વ સુધી જ કેવળી રહ્યા. તેથી સાથે જ મુક્તિ મળવી સંભવિત નથી. પ્રશ્ન ૧૯ –બે ઓને એકી સાથે ગ્રંથી–ભેદ થાય તે બંનેને એકી સાથે જ મેક્ષ થાય છે કે આગળ પાછળ ? જવાબ:—એકી સાથે ગ્રન્થી–ભેદ કરવાવાળા જી આગળ પાછળ પણ મિક્ષ જઈ શકે છે. કેઈને સંસાર કાળ ઓછો હોય છે, કેઈન વધારે, પરંતુ જે જીવે એકી સાથે શુકલપક્ષી હોય છે, તેઓની મુક્તિ સાથે જ થાય છે અને તેમને સંસારકાળ પણ સમાન જ હોય છે. પ્રશ્ન ૨૦ –થા પ્રવૃત્તિકરણ અભવ્ય અને મિથ્યાષ્ટિ કરી શકે છે કે નહિ? જવાબ –યથા પ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિ કરણ, આ ત્રણમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy